gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પહલગામમાં હુમલો કરતાં પહેલા આતંકીઓએ ISIનો કોન્ટેક્ટ કર્યો હતો…’, NIAનો દાવો | Pahalgam Attack ISI…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2025
in INDIA
0 0
0
‘પહલગામમાં હુમલો કરતાં પહેલા આતંકીઓએ ISIનો કોન્ટેક્ટ કર્યો હતો…’, NIAનો દાવો | Pahalgam Attack ISI…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack Investigation: પહલગામ હત્યાકાંડનું ષડયંત્ર અને તેમાં પાકિસ્તાનની ભૂમિકાનો સંપૂર્ણ પર્દાફાશ કરવા માટે સુરક્ષા અને તપાસ એજન્સીઓ શક્ય હોય ત્યાં સુધી હુમલામાં સામેલ આતંકવાદીઓને જીવતા પકડવા પર ભાર મૂકી રહી છે.

આ પણ વાંચો : પાકિસ્તાનને ભારતની કાર્યવાહીનો ડર પેઠો, PoKમાં હજારથી વધુ મદરેસા બંધ કર્યા, ટુરિસ્ટ પર રોક

આ દરમિયાન NIA(NIA Investigating Pahalgam Terror Attack)ને અત્યાર સુધી મળેલા પુરાવાઓ અને હત્યાકાંડના પ્રત્યક્ષદર્શીઓ દ્વારા નોંધાયેલા નિવેદનો તેમજ શંકાસ્પદ અને ધરપકડ કરાયેલા ઓવરગ્રાઉન્ડ કાર્યકરોની  પૂછપરછમાંથી મળેલી જાણકારીનું મૂલ્યાંકન કરવાનું શરુ કરવામાં આવ્યું હતું. 

જે અતંર્ગત અત્યાર સુધી મળેલી માહિતીના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, હત્યાકાંડ પહેલા અને પછી આતંકવાદીઓએ પાકિસ્તાનમાં બેઠેલા તેમના હેન્ડલરોનો સંપર્ક કર્યો હતો.

હુમલો લશ્કર-એ-તૈયબાએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઇશારે કર્યો

આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સેટેલાઇટ ફોનની વિગતો એકત્રિત કરવા માટે વિદેશી નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે, આ હુમલો લશ્કર-એ-તૈયબા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઇશારે કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો : પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની ‘ઉશ્કેરણી’ વચ્ચે અમેરિકા-ભારત વચ્ચે મોટી ડીલ

આ હુમલામાં 26 લોકોના મોત થયા હતા

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે આતંકવાદીઓએ બેસરન પહલગામ પર કરેલા હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક ઘોડેસવારનો સમાવેશ થાય છે. લશ્કર-એ-તૈયબાના હિટ સ્ક્વોડ, રેઝિસ્ટન્સ ફ્રન્ટે(TRF) હુમલાની જવાબદારી સ્વીકારી હતી પરંતુ TRF એ પાછળથી તેનો ઇન્કાર કર્યો હતો. તપાસ એજન્સીઓએ હુમલામાં સંડોવાયેલા પાંચ આતંકવાદીઓની ઓળખ કરી છે.

આ હુમલામાં આતંકવાદી હાશિમ મૂસા સહિત ત્રણ પાકિસ્તાની અને આદિલ અને એહસાન શેખ નામના બે સ્થાનિક આતંકવાદીઓનો નામો સામે આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આદિલ અને એહસાનના ઘર તોડી પાડવામાં આવ્યા છે. આદિલ 2018માં વિઝા પર પાકિસ્તાન ગયો હતો. એક માહિતી પ્રમાણે તે બે વર્ષ પહેલાં જ પાછો ફર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા : બંગાળમાં આજે સુવેન્દુના શપથ | Film drama in Tamil Nadu: Suvendu’s oath i…
INDIA

તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા : બંગાળમાં આજે સુવેન્દુના શપથ | Film drama in Tamil Nadu: Suvendu’s oath i…

May 9, 2026
આધાર કાર્ડની ડિઝાઈનમાં ફેરફારના અહેવાલોને કેન્દ્ર સરકારનો રદિયો | Central government refutes reports…
INDIA

આધાર કાર્ડની ડિઝાઈનમાં ફેરફારના અહેવાલોને કેન્દ્ર સરકારનો રદિયો | Central government refutes reports…

May 9, 2026
દેશની સરકારી ઓઈલ કંપનીઓને મહિને રૂ. 30 હજાર કરોડનું નુકસાન | The country’s government oil companies …
INDIA

દેશની સરકારી ઓઈલ કંપનીઓને મહિને રૂ. 30 હજાર કરોડનું નુકસાન | The country’s government oil companies …

May 9, 2026
Next Post
દેશમાં ઔદ્યોગિક ગતિવિધિઓ વેગવાન બની, મેન્યુફેક્ચરિંગ PMI દસ માસની ટોચે 58.2 | india manufacturing pm…

દેશમાં ઔદ્યોગિક ગતિવિધિઓ વેગવાન બની, મેન્યુફેક્ચરિંગ PMI દસ માસની ટોચે 58.2 | india manufacturing pm...

‘પહલગામ હુમલાને લઈને મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી’, CWCની બેઠકમાં ખડગેનું મોટું નિવેદન | congress wo…

'પહલગામ હુમલાને લઈને મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી', CWCની બેઠકમાં ખડગેનું મોટું નિવેદન | congress wo...

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: દાલ લેકમાં શિકારા ડૂબી, પર્યટકો માટે બચાવ કાર્ય શરૂ | jammu kashmir …

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: દાલ લેકમાં શિકારા ડૂબી, પર્યટકો માટે બચાવ કાર્ય શરૂ | jammu kashmir ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભણશે ગુજરાતનું સુત્ર પણ સુરત પાલિકાના રીડીંગ રૂમમાં તૂટેલી ખુરશીઓ : જમીન પર બેસી વાંચવા વિદ્યાર્થીઓ …

ભણશે ગુજરાતનું સુત્ર પણ સુરત પાલિકાના રીડીંગ રૂમમાં તૂટેલી ખુરશીઓ : જમીન પર બેસી વાંચવા વિદ્યાર્થીઓ …

1 year ago
રાજકોટમાં દુર્ઘટનાઃ જેતપુરમાં ફનફેરમાં ચાલુ રાઇડ તૂટી પડી, બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત | rajkot jet…

રાજકોટમાં દુર્ઘટનાઃ જેતપુરમાં ફનફેરમાં ચાલુ રાઇડ તૂટી પડી, બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત | rajkot jet…

7 months ago
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતની મોટી તૈયારી! રશિયા પાસેથી પહેલા કરતાં વધુ ક્રૂડ ઓઇલ ખરીદશે : રિપોર્ટ | i…

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતની મોટી તૈયારી! રશિયા પાસેથી પહેલા કરતાં વધુ ક્રૂડ ઓઇલ ખરીદશે : રિપોર્ટ | i…

8 months ago
આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના

આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News