gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માખણલાલ સરકાર કોણ છે? PM મોદીએ જાહેર મંચ પર શુભેન્દુના શપથ સમારોહમાં એમના ચરણસ્પર્શ કર્યા | PM Modi …

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in INDIA
0 0
0
માખણલાલ સરકાર કોણ છે? PM મોદીએ જાહેર મંચ પર શુભેન્દુના શપથ સમારોહમાં એમના ચરણસ્પર્શ કર્યા | PM Modi …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Makhanlal Sarkar: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો ઈતિહાસ રચાયો છે. રાજ્યની 294 બેઠકોમાંથી 207 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે. આ ઐતિહાસિક જીત બાદ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ભાવુક ક્ષણ જોવા મળી હતી. જ્યારે પીએમ મોદી શુભેન્દુ અધિકારી અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ માટે મંચ પર પહોંચ્યા, ત્યારે તેમણે ત્યાં હાજર 98 વર્ષના વયોવૃદ્ધ નેતા માખનલાલ સરકારનું સન્માન કર્યું હતું. વડાપ્રધાને જાહેરમાં તેમના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા અને તેમને ગળે લગાડ્યા હતા, જેનાથી મંચ પર હાજર લોકોની આંખો નમ થઈ ગઈ હતી.

કોણ છે માખનલાલ સરકાર?

માખનલાલ સરકાર રાષ્ટ્રવાદી આંદોલન સાથે જોડાયેલા પાયાના નેતા છે. તેમની રાજકીય સફર ખૂબ જ સંઘર્ષમય રહી છે. વર્ષ 1952માં કાશ્મીરમાં ભારતીય તિરંગો લહેરાવવાના આંદોલન દરમિયાન તેઓ શ્યામા પ્રસાદ મુખર્જીની સાથે હતા અને તે સમયે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. 1980માં ભાજપની સ્થાપના બાદ તેમણે પશ્ચિમ દિનાજપુર, જલપાઈગુડી અને દાર્જિલિંગ જેવા જિલ્લાઓમાં સંગઠનને મજબૂત કરવાનું કામ કર્યું હતું. તેમણે માત્ર એક જ વર્ષમાં 10,000થી વધુ સભ્યોને પાર્ટીમાં જોડ્યા હતા અને સાત વર્ષ સુધી જિલ્લા પ્રમુખ તરીકે સેવા આપી હતી, જે તે સમયે એક મોટી સિદ્ધિ ગણાતી હતી.

આ પણ વાંચો: વિજયના શપથ પર ‘ગ્રહણ’: ધારાસભ્ય ગુમ, નકલી સહી અને હોર્સ-ટ્રેડિંગના આરોપો બાદ રાષ્ટ્રપતિ શાસનની અટકળો

શપથ ગ્રહણ સમારોહ અને ભવ્ય સ્વાગત

શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે કોલકાતા એરપોર્ટ પર ઉતર્યા હતા અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા રેસકોર્સ મેદાન પહોંચ્યા હતા. સમારોહ સ્થળે પીએમ મોદીનું ‘જય શ્રી રામ’ના નારાઓ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ખુલ્લી જીપમાં સવાર થઈને સમર્થકોનું અભિવાદન ઝીલતા મંચ સુધી પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય પણ હાજર રહ્યા હતા. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાજપ સમર્થકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં ઉમટી પડ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO| અમદાવાદ: આનંદનગર રોડ પર ચાલુ બાઇક ભડભડ સળગી ઉઠ્યું, ધોમધખતા તાપ વચ્ચે લાગેલી આગથી અફરાતફરી | …

VIDEO| અમદાવાદ: આનંદનગર રોડ પર ચાલુ બાઇક ભડભડ સળગી ઉઠ્યું, ધોમધખતા તાપ વચ્ચે લાગેલી આગથી અફરાતફરી | ...

સોમનાથ મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ: ‘અમૃતપર્વ 2026’નો ભક્તિમય પ્રારંભ, દેશભરમાંથી ભક્તોનું ઘોડાપૂર ઉ…

સોમનાથ મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ: 'અમૃતપર્વ 2026'નો ભક્તિમય પ્રારંભ, દેશભરમાંથી ભક્તોનું ઘોડાપૂર ઉ...

અમદાવાદના પોશ એરિયામાં નોકરે જ કરી 26 લાખની ચોરી, દાગીના ફરીદાબાદ કુરિયર કર્યા ને પકડાયો | Servant a…

અમદાવાદના પોશ એરિયામાં નોકરે જ કરી 26 લાખની ચોરી, દાગીના ફરીદાબાદ કુરિયર કર્યા ને પકડાયો | Servant a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર જિલ્લાની 7 વિધાનસભામાં સરની 68.86 ટકા કામગીરી પૂર્ણ થઈ | 68 86 percent of the work of the 7th…

ભાવનગર જિલ્લાની 7 વિધાનસભામાં સરની 68.86 ટકા કામગીરી પૂર્ણ થઈ | 68 86 percent of the work of the 7th…

9 months ago
VIDEO : ‘વૉટ બેંક માટે હિન્દુ મહિલાને ટાર્ગટે કરાઈ’ શર્મિષ્ઠાની ધરપકડ કરાતા CM મમતા પર ભાજપના પ્રહાર…

VIDEO : ‘વૉટ બેંક માટે હિન્દુ મહિલાને ટાર્ગટે કરાઈ’ શર્મિષ્ઠાની ધરપકડ કરાતા CM મમતા પર ભાજપના પ્રહાર…

1 year ago
આસામમાં ૮૫ ટકા, કેરળમાં ૭૮ ટકા અને પુડુચેરીમાં ૮૬ ટકા મતદાન | assembly elections 2026

આસામમાં ૮૫ ટકા, કેરળમાં ૭૮ ટકા અને પુડુચેરીમાં ૮૬ ટકા મતદાન | assembly elections 2026

4 months ago
‘કોંગ્રેસથી સાવધ રહેજો’, મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઈતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહા…

‘કોંગ્રેસથી સાવધ રહેજો’, મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઈતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહા…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News