gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોમનાથ મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ: ‘અમૃતપર્વ 2026’નો ભક્તિમય પ્રારંભ, દેશભરમાંથી ભક્તોનું ઘોડાપૂર ઉ…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
સોમનાથ મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ: ‘અમૃતપર્વ 2026’નો ભક્તિમય પ્રારંભ, દેશભરમાંથી ભક્તોનું ઘોડાપૂર ઉ…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Somnath Amrutparv 2026: પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિરના પુનઃ નિર્માણને આગામી 11મી મેના રોજ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરને ‘સોમનાથ અમૃતપર્વ-2026’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આજથી પાંચ દિવસીય ધાર્મિક મહોત્સવનો અત્યંત ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે.

51 ભૂદેવો દ્વારા અતિરૂદ્રના પાઠ

તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા મંદિરની યજ્ઞશાળામાં શાસ્ત્રોક્ત વિધિ સાથે અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યું છે. કુલ 51 બ્રાહ્મણો દ્વારા પાંચ દિવસ સુધી સવાર-સાંજ ત્રણ-ત્રણ કલાક અતિરૂદ્રના પાઠ કરવામાં આવશે. શનિવાર (નવમી મે)થી ત્રણ દિવસીય હોમાત્મક મહારૂદ્ર યજ્ઞનો પ્રારંભ થશે, જેમાં 45 બ્રાહ્મણો દ્વારા આશરે સવા લાખ આહુતિઓ આપી વૈશ્વિક શાંતિ અને માનવ કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે.

વિશ્વ શાંતિનો સંદેશ

વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને વિવિધ દેશો વચ્ચે ચાલતા યુદ્ધના માહોલમાં, આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વમાં શાંતિ સ્થપાય અને માનવજાતનું કલ્યાણ થાય તેવો રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ

11 તીર્થોના જળથી થશે કુંભાભિષેક

અમૃતપર્વના મુખ્ય દિવસે એટલે કે 11મી મેના રોજ સોમનાથ મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળ વડે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ‘કુંભાભિષેક’ વિધિ કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શિવભક્તોનું ઘોડાપૂર

ઉત્સવને પગલે સોમનાથ મહાદેવને દરરોજ વિશેષ અને મનોહર શણગાર કરવામાં આવી રહ્યા છે. આ મહોત્સવમાં સહભાગી થવા અને મહાદેવના આશીર્વાદ લેવા માટે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ તીર્થ ક્ષેત્રે ઉમટી પડ્યા છે. સમગ્ર સોમનાથ સંકુલ અત્યારે ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa
GUJARAT

Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

November 7, 2026
સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…
GUJARAT

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

November 7, 2026
Next Post
અમદાવાદના પોશ એરિયામાં નોકરે જ કરી 26 લાખની ચોરી, દાગીના ફરીદાબાદ કુરિયર કર્યા ને પકડાયો | Servant a…

અમદાવાદના પોશ એરિયામાં નોકરે જ કરી 26 લાખની ચોરી, દાગીના ફરીદાબાદ કુરિયર કર્યા ને પકડાયો | Servant a...

હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્…

હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્...

છોટાઉદેપુર: પાનવડમાં ક્ષતિગ્રસ્ત બ્રિજથી 50 ગામના લોકો પરેશાન, એક વર્ષથી ડાયવર્ઝન અપાયું પણ સમારકામ …

છોટાઉદેપુર: પાનવડમાં ક્ષતિગ્રસ્ત બ્રિજથી 50 ગામના લોકો પરેશાન, એક વર્ષથી ડાયવર્ઝન અપાયું પણ સમારકામ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેપાળમાં બાલેન શાહનો સપાટો : પૂર્વ પીએમ કે પી શર્મા ઓલીની ધરપકડ | Balen Shah’s crackdown in Nepal: F…

નેપાળમાં બાલેન શાહનો સપાટો : પૂર્વ પીએમ કે પી શર્મા ઓલીની ધરપકડ | Balen Shah’s crackdown in Nepal: F…

7 months ago
ભારતમાં લગ્ન કર્યા હોય તો પણ વિદેશની કોર્ટમાં છૂટાછેડાનો કેસ થઇ શકે

ભારતમાં લગ્ન કર્યા હોય તો પણ વિદેશની કોર્ટમાં છૂટાછેડાનો કેસ થઇ શકે

10 months ago
બનાસ ડેરીએ જાહેર કર્યો ₹2909.08 કરોડનો ભાવફેર, પશુપાલકો માટે દિવાળીનો માહોલ | banas dairy announces …

બનાસ ડેરીએ જાહેર કર્યો ₹2909.08 કરોડનો ભાવફેર, પશુપાલકો માટે દિવાળીનો માહોલ | banas dairy announces …

1 year ago
રેલ્વે સ્ટેશને મુસાફરોના ઘસારાને પહોંચી વળવા ખાસ વ્યવસ્થા | Special arrangements made at railway sta…

રેલ્વે સ્ટેશને મુસાફરોના ઘસારાને પહોંચી વળવા ખાસ વ્યવસ્થા | Special arrangements made at railway sta…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News