gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO| રાજપીપળા સિવિલના ડૉક્ટરનો રહસ્યમય સંજોગોમાં મળ્યો મૃતદેહ, આપઘાત કે કુદરતી મોત? પોલીસ તપાસ તેજ…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
VIDEO| રાજપીપળા સિવિલના ડૉક્ટરનો રહસ્યમય સંજોગોમાં મળ્યો મૃતદેહ, આપઘાત કે કુદરતી મોત? પોલીસ તપાસ તેજ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Senior Resident Doctor Found Dead In Rajpipla: નર્મદા જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર રેસિડન્ટ ડોક્ટરનો મૃતદેહ તેમના જ નિવાસસ્થાનેથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. એનેસ્થેસિયા વિભાગમાં કાર્યરત ડોક્ટર હર્ષ ચૌધરીના આકસ્મિક નિધનથી અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે.

હર્ષ બેડ પર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા

મળતી માહિતી અનુસાર, ડોક્ટર હર્ષ ચૌધરી છેલ્લા 6 મહિનાથી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સિનિયર રેસિડન્ટ એનેસ્થેસિયોલોજિસ્ટ તરીકે સેવા આપી રહ્યા હતા. આઠમી મેના રોજ તેઓ પોતાની નિયમિત ડ્યુટી પર હાજર થયા ન હતા. સાથી ડોક્ટરોએ તેમનો ફોન પર સંપર્ક કરવાનો વારંવાર પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. ત્યારબાદ, જ્યારે અન્ય તબીબોએ તેમના રૂમ પર જઈ તપાસ કરી, ત્યારે ડો. હર્ષ તેમના બેડ પર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ

હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટનો મોટો ઘટસ્ફોટ!

આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ ડો. હર્ષ ‘આઈ.વી. ડ્રગ્સ’ લેતા હોવાનું સામે આવ્યું છે. જોકે, આ નશાનું સેવન હતું કે અન્ય કોઈ કારણસર દવાઓ લેતા હતા, તે તપાસનો વિષય છે.

પોલીસ તપાસ તેજ

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃત્યુનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ કુદરતી મૃત્યુ છે કે આપઘાત. હોસ્પિટલ પરિસરમાં અને સાથી કર્મચારીઓમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચાઓ જાગી છે. રાજપીપળા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
શિનોર હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર | Main accused in Sinor honey trap case e…

શિનોર હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર | Main accused in Sinor honey trap case e...

ઇલોરાપાર્કના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા | A…

ઇલોરાપાર્કના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા | A...

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ | Gujarat Heatwave Alert: A…

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ | Gujarat Heatwave Alert: A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુધારાની હેટ્રિક : સેન્સેક્સમાં ત્રણ દિવસમાં 2140પોઈન્ટનો ઉછાળો : આજે 633 પોઈન્ટ વધ્યા | Hat trick o…

સુધારાની હેટ્રિક : સેન્સેક્સમાં ત્રણ દિવસમાં 2140પોઈન્ટનો ઉછાળો : આજે 633 પોઈન્ટ વધ્યા | Hat trick o…

6 months ago
મહિલા સામાજિક કાર્યકરને મારી નાખવાની ધમકી | Threat to kill female social worker

મહિલા સામાજિક કાર્યકરને મારી નાખવાની ધમકી | Threat to kill female social worker

4 months ago
અમદાવાદ : કાગડાપીઠમાં યુવતીની છેડતી મામલે મામલો બિચક્યો, આરોપી અને પોલીસ પર હુમલો | Mob Attacks Accu…

અમદાવાદ : કાગડાપીઠમાં યુવતીની છેડતી મામલે મામલો બિચક્યો, આરોપી અને પોલીસ પર હુમલો | Mob Attacks Accu…

7 months ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા છોટા ઉદેપુરમાં કોંગ્રેસને ઝટકો, રાયપુરના વર્તમાન સરપંચ AAPમાં જોડાયા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા છોટા ઉદેપુરમાં કોંગ્રેસને ઝટકો, રાયપુરના વર્તમાન સરપંચ AAPમાં જોડાયા…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News