gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇલોરાપાર્કના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા | A…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
ઇલોરાપાર્કના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા | A…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fire : વડોદરાના વધુ એક બહુમાળી બિલ્ડિંગમાં આજે બપોરે આગનો બનાવ બનતા ફાયર બ્રિગેડને રેસ્ક્યુ કરવું પડ્યું હતું. સારા નસીબે આ બનાવમાં લોકો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાની થતા રહી ગઈ હતી. 

ઇલોરાપાર્ક વિસ્તારમાં આઈનોક્સ નજીક આવેલા એવરેસ્ટ ઓનિક્સ નામના કોમ્પલેક્ષના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં કોઈ કારણસર આગ લાગતા લોકો બહાર દોડી ગયા હતા. આગને કારણે સ્પા સેન્ટરના ફર્નિચર તેમજ સામાનને નુકસાન થયું હતું અને ધુમાડાના ગોટે ગોટા છવાયા હતા.

નાસભાગ મચી તે દરમિયાન કેટલાક લોકો લિફ્ટમાં નીચે ઉતારવા જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લિફ્ટ ઠપ થઈ ગઈ હતી. આ દરમિયાન ફાયર બ્રિગેડ આવી જતા એક ટીમે આગ કાબુમાં લેવા માટે કામગીરી શરૂ કરી હતી અને બીજી તરફ લિફ્ટમાં ફસાયેલા ત્રણ જણાને બહાર કાઢ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

Next Post
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ | Gujarat Heatwave Alert: A…

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ | Gujarat Heatwave Alert: A...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ગાંધીગ્રામ–ભાવનગર સેક્શનનું વિન્ડો ટ…

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ગાંધીગ્રામ–ભાવનગર સેક્શનનું વિન્ડો ટ...

અમરેલીના ખાંભામાં શ્વાન 2 વર્ષના માસૂમને મોઢામાં દબાવી ભાગ્યું, ગામમાં ભયનો માહોલ | Dog Attack on 2 …

અમરેલીના ખાંભામાં શ્વાન 2 વર્ષના માસૂમને મોઢામાં દબાવી ભાગ્યું, ગામમાં ભયનો માહોલ | Dog Attack on 2 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સનો આરંભિક 443 પોઈન્ટનો ઉછાળો અંતે 70 પોઈન્ટ નીવડી 80288 | Sensex’s initial jump of 443 poin…

2 years ago
સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધું : ગંભીર | Tired of being tortured by in laws a married …

અલારસા દૂધ મંડળીમાં 20 લાખના ભ્રષ્ટાચાર મુદ્દે ચેરમેનની હકાલપટ્ટી | Chairman dismissed in Alarsa Mil…

1 year ago
નમામિ દેવી નર્મદે: બે દિવસમાં 50 હજારથી વધુ ભાવિકોએ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી | More tha…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News