gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ | Gujarat Heatwave Alert: A…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ | Gujarat Heatwave Alert: A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather News: ગુજરાતમાં અત્યારે ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ માટે ગરમીની ગંભીર આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થશે.

અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો કહેર

હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આજે (નવમી મે) અમદાવાદમાં ‘યેલો ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે અને તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે. જોકે, આવતીકાલથી સ્થિતિ વધુ ગંભીર બનશે. અમદાવાદમાં આગામી 6 દિવસ માટે ‘ઓરેન્જ ઍલર્ટ’ આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે નાગરિકોએ લૂ અને ગરમીથી બચવા ખાસ તકેદારી રાખવી પડશે.

આ પણ વાંચો: વટવા મર્ડર કેસ: 34 વર્ષ પહેલાં પત્નીની હત્યા કરી લાશ ખાળકૂવામાં દાટી દેનાર પતિ અને જેઠ ઝડપાયા

હિટવેવની આગાહી અને સિસ્ટમની અસર

નોર્થ ઈસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમના કારણે વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને પવનની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે. આગામી દિવસોમાં રાજ્યના સરેરાશ તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. આગામી સતત 6 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હિટવેવની સ્થિતિ રહેશે.

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ગાંધીગ્રામ–ભાવનગર સેક્શનનું વિન્ડો ટ…

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ગાંધીગ્રામ–ભાવનગર સેક્શનનું વિન્ડો ટ...

અમરેલીના ખાંભામાં શ્વાન 2 વર્ષના માસૂમને મોઢામાં દબાવી ભાગ્યું, ગામમાં ભયનો માહોલ | Dog Attack on 2 …

અમરેલીના ખાંભામાં શ્વાન 2 વર્ષના માસૂમને મોઢામાં દબાવી ભાગ્યું, ગામમાં ભયનો માહોલ | Dog Attack on 2 ...

VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …

VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ શહેરમાં ગુજરાતી ચોકમાં નોનવેજની 8 દુકાનો સીલ | 8 non veg shops sealed in Gujarati Chowk in Anan…

10 months ago
હળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-1 ડેમ ઓવરફલો | Brahmani 1 dam lifeline of Halvad overflows

1 year ago
જામનગરમાં ઇન્દિરા કોલોની અને ધરારનગર વિસ્તારમાં બે મહિલાઓના ગળાફાંસાથી આપઘાતના બનાવ, પોલીસ તપાસ શરૂ …

4 months ago
મુંબઇ હુમલા બાદ અમેરિકાએ ભારતને પાકિસ્તાન પર હુમલો કરતા રોક્યું હતું | After the Mumbai attacks Amer…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News