gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in INDIA
0 0
0
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bandi Bageerath POCSO case: હૈદરાબાદ અને કરીમનગરમાં કેન્દ્રીય મંત્રી બંડી સંજય કુમારના પુત્ર બંડી ભગીરથ સાથે જોડાયેલા બે અલગ-અલગ પોલીસ કેસોએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. આ મામલે સામસામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદો નોંધવામાં આવી છે. કોંગ્રેસે સમગ્ર મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. 

બંડી ભગીરથ સામે POCSO હેઠળ ગુનો દાખલ

હૈદરાબાદના પેટ બશીરાબાદ પોલીસ સ્ટેશનમાં બંડી ભગીરથ વિરુદ્ધ POCSO એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એક 17 વર્ષીય સગીરાની માતાએ ફરિયાદ કરી છે કે, ભગીરથ છેલ્લા છ મહિનાથી તેમની પુત્રીને હેરાન કરી રહ્યો હતો. ફરિયાદ મુજબ, ભગીરથે લગ્નનું ખોટું વચન આપી સગીરા સાથે મિત્રતા કેળવી હતી અને મોઈનાબાદના એક ફાર્મહાઉસમાં તેની સાથે ગેરવર્તણૂક કરી જાતીય પજવણી કરી હતી.

આ પણ વાંચો : તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું

હની ટ્રેપ અને 5 કરોડ રૂપિયાની ખંડણીનો વળતો દાવો

બીજી તરફ, આ જ દિવસે કરીમનગર II ટાઉન પોલીસ મથકે ભગીરથની ફરિયાદના આધારે સગીરા અને તેના માતા-પિતા વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો છે. ભગીરથનો દાવો છે કે, આ પરિવારે તેને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કર્યો છે. ભગીરથે આક્ષેપ કર્યો છે કે, લગ્નનો ઈનકાર કરતા યુવતીના પરિવારજનોએ ખોટો કેસ ન કરવાની શરતે તેની પાસે 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ભગીરથના જણાવ્યા અનુસાર, ડરના કારણે તેણે અગાઉ 50,000 હજાર રૂપિયા આપ્યા હતા, પરંતુ હવે તે પરિવાર 5 કરોડની માંગ કરી રહ્યો છે અને તેણે આપવાનો ઇન્કાર કર્યા બાદ યુવતી આત્મહત્યાની ધમકી સાથે પોક્સો અંતર્ગત કેસદાખલ કરાવ્યો છે. 

પોલીસ કાર્યવાહી

પેટ બશીરાબાદ પોલીસે POCSO એક્ટની કલમ 11 (જાતીય પજવણી) અને BNS ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. કરીમનગર પોલીસે સગીરા અને તેના માતા-પિતા વિરુદ્ધ ખંડણી (Extortion), ગુનાહિત ધમકી અને ગુનાહિત કાવતરા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કેન્દ્રીય મંત્રીના પુત્ર સાથે જોડાયેલો આ હાઈ-પ્રોફાઈલ મામલો અત્યારે અત્યંત સંવેદનશીલ બની ગયો છે અને પોલીસ બંને પક્ષોની તપાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…
INDIA

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…

June 24, 2026
લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…
INDIA

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

June 24, 2026
હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…
INDIA

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…

June 24, 2026
Next Post
કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibau…

કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibau...

અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ | Sarkhej Poli…

અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ | Sarkhej Poli...

60ની ઝડપે પવન ફૂંકાશે, ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, IMDની અનેક રાજ્યોમાં ચેતવણી | India Weather …

60ની ઝડપે પવન ફૂંકાશે, ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, IMDની અનેક રાજ્યોમાં ચેતવણી | India Weather ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25 થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy rains forecast for 6 days in …

ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25 થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy rains forecast for 6 days in …

10 months ago
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા સહિત 9 રાજ્યોના શહેર બનશે વધુ સ્માર્ટ, કેન્દ્ર સરકારે કરી ખાસ તૈયારી…

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા સહિત 9 રાજ્યોના શહેર બનશે વધુ સ્માર્ટ, કેન્દ્ર સરકારે કરી ખાસ તૈયારી…

1 year ago
સેફગાર્ડ ડયૂટીથી વિકાસની તકો ઊભી થતાં સ્ટીલ કંપનીઓ વિસ્તરણના પંથે | Steel companies set for expansio…

સેફગાર્ડ ડયૂટીથી વિકાસની તકો ઊભી થતાં સ્ટીલ કંપનીઓ વિસ્તરણના પંથે | Steel companies set for expansio…

6 months ago
મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી આઠ ભારતીય જહાજ નીકળ્યા, 17 લાઈનમાં | Eight Indian ships leave…

મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી આઠ ભારતીય જહાજ નીકળ્યા, 17 લાઈનમાં | Eight Indian ships leave…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News