gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક સંતાનની વિધવા માતાના શારિરીક શોષણ કેસમાં સુરતના આમ આદમી પાર્ટી પ્રવકતાની ધરપકડ | Surat Aam Aadmi …

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in GUJARAT
0 0
0
એક સંતાનની વિધવા માતાના શારિરીક શોષણ કેસમાં સુરતના આમ આદમી પાર્ટી પ્રવકતાની ધરપકડ | Surat Aam Aadmi …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફેસબુક પર 18 વર્ષના પુત્રની માતાને કાળુ વઘાસીયાએ પ્રેમજાળમાં ફસાવી હતી : હું ‘આપ’માં છું તું મારૂ કઇ બગાડી નહીં શકે એવી ધમકી આપી હતી વાપી, અમદાવાદ, સાળંગપુરમાં છુપાતો ફરતો હતો અને હાઇવે ઉપર ટ્રક ડ્રાઇવર જે હોટલ-ધાબા ઉપર રોકાય ત્યાં રાત રોકાતો હતો : મૂળ જૂના વાઘણીયા, તા.બગસરા, અમરેલીનો શખ્સ ઝડપાયો

સુરત, : સુરતના લસકાણા વિસ્તારમાં રહેતી 38 વર્ષીય એક સંતાનની વિધવા સાથે ફેસબુક થકી મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી શારિરીક શોષણ કર્યા બાદ લગ્નનો ઇન્કાર કરવા ઉપરાંત આપઘાત કરી પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપવાના પ્રકરણમાં છેલ્લા એક મહિનાથી ભાગતા ફરતા આમ આદમી પાર્ટીના સુરતના પ્રવક્તા કાળુ વઘાસીયાની લસકાણા પોલીસે ધરપકડ કરી છે. 

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારી પત્રક ભરવાના છેલ્લા દિવસના ગણતરીના કલાકો પહેલા સુરતના લસકાણા પોલીસમાં આમ આદમી પાર્ટીના સુરતના પ્રવક્તા કાળુ ચતુરભાઇ વઘાસીયા (ઉ.વ. 38 રહે. શુભમ રો હાઉસ, લસકાણા અને મૂળ. જૂના વાઘણીયા, તા.બગસરા, અમરેલી) વિરૂઘ્ધ તેના જ સમાજની 38 વર્ષીય એક સંતાનની વિધવાએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. ડિસેમ્બર 2024માં ફેસબુક થકી મિત્રતા કેળવી કાળુએ મારૂ લગ્ન જીવન ઠીકઠાક ચાલે છે અને પત્નીને છૂટાછેડા આપવાનો છું એમ કહી વિધવાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી તેણીના ઘરે અને અલગ-અલગ હોટલમાં લઇ જઇ 2 વર્ષ સુધી શારિરીક શોષણ કર્યુ હતું. જોકે, વિધવાએ લગ્નની વાત કરતા કાળુએ હું આમ આદમી પાર્ટીનો પ્રવકતા અને રાજકીય વ્યક્તિ છું, તું મારૂ કંઇ બગાડી શકે નહીં અને જે રીતે તુષાર ઘેલાણીએ આપઘાત કર્યો એમ હું પણ મરી જઇશ અને તને તારા પુત્રને પોલીસ કેસમાં ફસાવી દઇશ એવી ધમકી આપી હતી. આ પ્રકરણમાં પોલીસે બાતમીના આધારે કાળુ વઘાસીયાને લસકાણાના ડાયમંડ નગર પાસેથી ઝડપી પાડયો હતો. 

ઉલ્લેખનીય છે કે, ઘરેથી રૂ. 10 હજાર લઇને ભાગી જનાર કાળુ વાપી, સાળંગપુર, અમદાવાદમાં છુપાતો ફરતો હતો અને હાઇવે ઉપર ટ્રક ડ્રાઇવર જયાં રોકાય તે હોટલ કે ધાબામાં રાતે સુઇ જતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
કાશ્મીરમાં આતંકીઓ મેસેજિંગ એપ્સનો ભરપુર ઉપયોગ કરતા હોવાનો ઘટસ્ફોટ | Terrorists in Kashmir are making…

કાશ્મીરમાં આતંકીઓ મેસેજિંગ એપ્સનો ભરપુર ઉપયોગ કરતા હોવાનો ઘટસ્ફોટ | Terrorists in Kashmir are making...

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે : એડીબી | Oil prices could remain high fo…

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે : એડીબી | Oil prices could remain high fo...

સિંહ-દીપડાનો ખોરાક ગણાતા હરણનો શ્વાનના ટોળાએ શિકાર કર્યો | A pack of dogs hunted a deer considered f…

સિંહ-દીપડાનો ખોરાક ગણાતા હરણનો શ્વાનના ટોળાએ શિકાર કર્યો | A pack of dogs hunted a deer considered f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર: રાજ્યમાં સાયબર ગુનેગારો ખેર નહીં, આજથી શરૂ થયું ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ | Gujarat Launches …

ગાંધીનગર: રાજ્યમાં સાયબર ગુનેગારો ખેર નહીં, આજથી શરૂ થયું ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ | Gujarat Launches …

4 months ago
ગુજરાત બોર્ડ હેઠળની સરકારી-ખાનગી સહિતની સ્કૂલોમાં આજથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ, વેકેશન મોડું પડશે | Ann…

ગુજરાત બોર્ડ હેઠળની સરકારી-ખાનગી સહિતની સ્કૂલોમાં આજથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ, વેકેશન મોડું પડશે | Ann…

1 year ago
સોનું ખરીદનારા સાવધાન! રશિયાની એક ચાલથી મચશે હાહાકાર, ₹90,000 સુધી ભાવ ઘટવાની ભવિષ્યવાણી | Gold Pric…

સોનું ખરીદનારા સાવધાન! રશિયાની એક ચાલથી મચશે હાહાકાર, ₹90,000 સુધી ભાવ ઘટવાની ભવિષ્યવાણી | Gold Pric…

7 months ago
રામમંદિરના ધ્વજારોહણ સામે સવાલ ઊઠાવનારા પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ | india slams pakistan on ay…

રામમંદિરના ધ્વજારોહણ સામે સવાલ ઊઠાવનારા પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ | india slams pakistan on ay…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News