gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે : એડીબી | Oil prices could remain high fo…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in INDIA
0 0
0
ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે : એડીબી | Oil prices could remain high fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઇરાન યુદ્ધથી ભારતમાં મોંઘવારીનો બોંબ ફૂટશે

2026 માટે ભારતનો ફુગાવોનો અંદાજ 4.5 ટકા મૂકવામાં આવ્યો હતો જે હવે 2.4 ટકા વધારી 6.9 ટકા કરાયો

નવી દિલ્હી: અમેરિકા અને ઇરાન યુદ્ધની અસર વિશ્વ પર પડી છે અને ભવિષ્યમાં પણ તેની અસર જોવા મળશે. એશિયન ડેવલોપમેન્ટ બેંક (એડીબી) અનુસાર ઇરાન યુદ્ધને કારણે  ઉત્પન્ન થયેલ વૈશ્વિક તંગદિલી અસર જારી રહેશે અને ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા બની રહી શકે છે. 

૨૦૨૬માં ક્રૂડનો સરેરાશ ભાવ ૯૫ ડોલર અને ૨૦૨૭માં ૮૦ ડોલર રહેવાનો એડીબીનો અંદાજ

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આની અસર ભારતમાં પણ જોવા મળશે અને અહીં મોંઘવારીનો બોંબ ફૂટી શકે છે. આ સાથે જ એડીબીએ ભારતનાં જીડીપી વિકાસનાં અંદાજમાં પણ મોટો ઘટાડો કર્યો છે. 

પીટીઆઇનાં રિપોર્ટ અનુસાર એડીબીનાં ચીફ ઇકોનોમિસ્ટ આલ્બર્ટ પાર્કે જણાવ્યું છે કે મિડલ ઇસ્ટની તંગદિલી અંદાજ કરતા વધારે સમય ચાલી છે. જેના કારણે સપ્લાય ચેઇનમાં ઉભા થયેલા અવરોધને કારણે ક્રૂડનાં ભાવ ઉંચા બની રહેવાની આશંકા છે. 

તેમણે જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલની ઉંચી કીંંંમતોની સંભાવના સાથે નવા આઉટલૂકને જોવામાં આવે તો ૨૦૨૬ માટે ક્રૂડની સરેરાશ કીંમત ૯૫ ડોલર પ્રતિ બેરલ રહેવાનો અંદાજ છે. ૨૦૨૭માં આ કીંમત ઘટીને ૮૦ ડોલર રહેવાનો અંદાજ છે.  આલ્બર્ટ પાર્કે જણાવ્યું છે કે ખાડી દેશોમાં ચાલી રહેલી તંગદિલીને કારણે ભારતની જીડીપી વૃદ્ધિમાં ૦.૬ ટકાનો ઘટાડો જોવા મળશે. જેના કારણે ભારતનો જીડીપી ઘટીને ૬.૩ ટકા થઇ જશે.  

ઉવ્લેખનીય છે કે એશિયન વિકાસ બેંકે ગત એપ્રિલમાં અંદાજ મૂક્યો હતો કે ભાજનો જીડીપી વિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં ૬.૯ ટકા રહેવાની શક્યતા છે. જ્યારે મજબૂત ડોમેસ્ટિક માંગને કારણે આગામી નાણાકીય વર્ષમાં તે વધીને ૭.૩ ટકા રહેશે.

એડીબી અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતમાં ફુગાવામાં પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે. અગાઉ ફુગાવાનો અંદાજ ૪.૫ ટકા મૂકવામાં આવ્યો હતો. જે હવે ૬.૯ ટકા કરવામાં આવ્યો છે. જે ફુગાવામાં ૨.૪ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સિંહ-દીપડાનો ખોરાક ગણાતા હરણનો શ્વાનના ટોળાએ શિકાર કર્યો | A pack of dogs hunted a deer considered f…

સિંહ-દીપડાનો ખોરાક ગણાતા હરણનો શ્વાનના ટોળાએ શિકાર કર્યો | A pack of dogs hunted a deer considered f...

દિલ્હીમાં આતંકી હુમલાનાં ખતરાને પગલે હાઇ એલર્ટ, સુરક્ષા વધારવામાં આવી | Delhi on high alert security…

દિલ્હીમાં આતંકી હુમલાનાં ખતરાને પગલે હાઇ એલર્ટ, સુરક્ષા વધારવામાં આવી | Delhi on high alert security...

યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…

યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જોજો, તમે ના છેતરાતા! શેરબજારમાં રોકાણના નામે ગાંધીનગરના વેપારી સાથે લાખોની છેતરપિંડી, જુઓ કેવી રીતે…

જોજો, તમે ના છેતરાતા! શેરબજારમાં રોકાણના નામે ગાંધીનગરના વેપારી સાથે લાખોની છેતરપિંડી, જુઓ કેવી રીતે…

4 months ago
સિટિ પોલીસ સ્ટેશનમાં મારામારી કરતા ચાર સામે ગુનો દાખલ | Case registered against four for assault at …

સિટિ પોલીસ સ્ટેશનમાં મારામારી કરતા ચાર સામે ગુનો દાખલ | Case registered against four for assault at …

5 months ago
એકને ગોળ અને બીજાને ખોળ! સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ | Guja…

એકને ગોળ અને બીજાને ખોળ! સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ | Guja…

6 months ago
રિલાયન્સ જિયોનો IPO જૂન 2026 સુધીમાં લાવવાની યોજના | Reliance Jio plans to launch IPO by June 2026

રિલાયન્સ જિયોનો IPO જૂન 2026 સુધીમાં લાવવાની યોજના | Reliance Jio plans to launch IPO by June 2026

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News