gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અભયમ 181 મહિલા ટીમની સમજાવટથી પતિ-પત્ની વચ્ચેના અબોલા દૂર થયા | problems between husband wife were r…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in GUJARAT
0 0
0
અભયમ 181 મહિલા ટીમની સમજાવટથી પતિ-પત્ની વચ્ચેના અબોલા દૂર થયા | problems between husband wife were r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : એક બહેન 181 અભયમમાં મદદ માંગવા આવ્યા હતા. રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે તેમના પતિ તેમની પત્ની સાથે છેલ્લા ૩ વર્ષથી કોઈ વાતચીત કરતા નથી અને પત્નીએ બનાવેલી રસોઈ પણ જમતા નથી. પરિણામે અભયમ ટીમે મહિલાએ જણાવેલ સરનામે પહોંચી હતી. જ્યાં ટીમે પહોંચતા પરિણીતાનું કાઉન્સેલિંગ કર્યું હતું.

જેમાં પરિણીતાએ જણાવ્યું કે તેમના લગ્ન 12 વર્ષ અગાઉ થયેલા છે. દાંપત્ય જીવનમાં હાલ એક દીકરી છે. પતિ-પત્ની-દીકરી વચ્ચે સારો મનમેળાપ હતો. પરંતું પરિણીતાએ સ્વખર્ચ માટે નાણા માંગ્યા અને જરૂરી ચીજ-વસ્તુની ખરીદી માટે જણાવ્યુ હતું. પરિણામે નજીવી બાબતે દંપત્તિ વચ્ચે તકરાર થઈ હતી. જેની અદાવતમાં ત્યાર બાદ પતિ તેની પત્ની સાથે કોઈ વાતચીત કરતો નથી. છેલ્લા થોડાક દિવસથી હવે પોતાની દીકરીએ પણ માતા સાથે વાતચીત બંધ કરી દીધી. તેથી અભયમની ટીમે પરિણીતાના પતિ સાથે વાતચીત કરી સમાધાનના પ્રયત્નો કરવા માંડ્યા હતા. જેમાં પરિણીતાના પતિએ જણાવ્યું કે, પોતાની પત્નીની જરૂરિયાતો ખૂબ વધી ગઇ છે. આ જરૂરિયાતોને સંતોષવા માટે વારંવાર પૈસા માંગે છે અને તેનો પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પરિણામે મર્યાદિત આવક અને ખાનગી કંપનીમાં ખાસ પગાર વધતા નથી. જેથી જરૂરિયાતો મુજબ પરિણીતાની માંગણી નહીં સંતોષાતી નથી. જેના કારણે દંપત્તિ વચ્ચે અવારનવાર ઝગડા થાય છે. પરિણામે કંટાળીને તેની સાથે બોલાવાનું બંધ કરી દીધું હોવાનું તેના પતિએ જણાવ્યું હતું.

જેથી અભયમની ટીમે સમજાવટના અંતે પરિણીતાને તેમના સ્વખર્ચ માટે નોકરી કરવા સલાહ આપી હતી. જેથી પરિણીતાએ નોકરી કરવાનું શરૂ કર્યું હતું. આમ આ પરિવારમાં આર્થિક આવક પણ શરૂ થઈ હતી. પરિણીતાને પોતાના ખર્ચ માટે આર્થિક મદદ પણ મળવા માંડી હતી. આમ અભયમ 181ની ટીમે બંને પક્ષને સમજાવેલ છે કે,  લગ્ન બાદ પત્નીની તમામ જવાબદારી પતિની હોય છે. પત્નીનું તેની સાસરીમાં માન-સન્માન જળવાઈ રહે તેની જવાબદારી પણ તેના પતિની હોય છે. સાસરીમાં પરિણિતાને ઘરના એક્ સભ્ય ગણવામાં આવે છે. આને પરિણીતાનું માન સન્માન વધે તેની તમામ જવાબદારી તેના પતિની હોય છે. આમ અભયમ 181ની ટીમના સફળતાપૂર્વક પ્રયત્નોના કારણે દંપતીના દાંપત્યજીવનમાં પુનઃ સંસારી સુખ શરૂ થયું હતું. આમ પતિ પત્ની વચ્ચે નજીવી બાબતે અબોલાથી કોઈ સમસ્યાનું સમાધાન નથી. દંપત્તિ વચ્ચે કાયમી ધોરણે એક બીજા પ્રત્યેની ફરજ અભયમ 181ની ટીમે સમજાવીને દંપત્તિ વચ્ચેની 3 વર્ષની નારાજગી દૂર કરી અને ફરીથી બંનેનું લગ્નજીવન પાટે ચડાવી એકબીજા સાથે વાતચીત કરાવીને અબોલા દૂર કરાવવાની મહેનતમાં 181 અભયમ મહિલા હેલ્પ લાઈનને સફળતા મળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે | Suvendu A…

બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે | Suvendu A...

ગોત્રીમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ : હજારો લિટર પાણી વેડફાયું | ruptu…

ગોત્રીમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ : હજારો લિટર પાણી વેડફાયું | ruptu...

સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…

સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

4 months ago
45 દિવસ નર્મદા નદીના જળમાં રહેશે, ઉત્તરવહી પરિક્રમામાં દુર્ગા ગિરિ ગુરુ શ્રી વિશ્વંભરીજીની અનોખી સાધ…

45 દિવસ નર્મદા નદીના જળમાં રહેશે, ઉત્તરવહી પરિક્રમામાં દુર્ગા ગિરિ ગુરુ શ્રી વિશ્વંભરીજીની અનોખી સાધ…

1 year ago
કોંગ્રેસના બે પૂર્વ MLA તું-તારી, ગાળાગાળી પર ઉતર્યા, રાષ્ટ્રીય અધિવેશન પૂર્વે જૂથવાદ ચરમસીમાએ | Guj…

કોંગ્રેસના બે પૂર્વ MLA તું-તારી, ગાળાગાળી પર ઉતર્યા, રાષ્ટ્રીય અધિવેશન પૂર્વે જૂથવાદ ચરમસીમાએ | Guj…

1 year ago
સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: ‘બારદાન’ની અછતનું તંત્રનું રટણ, 1 મહિનામાં માત્ર 4 ખેડૂ…

સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: ‘બારદાન’ની અછતનું તંત્રનું રટણ, 1 મહિનામાં માત્ર 4 ખેડૂ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News