gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આઇસીએ એવોર્ડ કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓ અને ફિલ્મી કલાકારોના જમાવડે સાસણ ગીર ખીલ્યું.

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in GUJARAT
0 0
0
આઇસીએ એવોર્ડ કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓ અને ફિલ્મી કલાકારોના જમાવડે સાસણ ગીર ખીલ્યું.
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાસણ ગીર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં આવેલ વાઈલ્ડ કામ રિસોર્ટ ખાતે આંતરાષ્ટ્રીય ક્રિએટર્સ એવોર્ડ 2026નું ભવ્ય આયોજન અત્રીસ અને ગ્રીષ્મા ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ડિજિટલ ક્રિએટર, સંગીત તેમજ ફિલ્મ ક્ષેત્રે ઉત્સુક સર્જકોને ૨૪ જેટલા એવોર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતા.

આ પ્રસંગે બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને અભિનેત્રી આયુષ્માન ખુરાના, વામિકા ગબ્બી, રકુલ પ્રીત સિંહ, ઝારા ખાન સહિત ઓસમાણ મીર અને તેમના પુત્ર, ઓજસ રાવલ, હિતુભાઈ કનોડિયા, રાજભા રાઠોડ, ગાયિકા ભૂમિ ત્રિવેદી ઓજસ રાવલ, ગ્રીવા કંસારા, પ્રખ્યાત મિસ્ટર એન્ડ મિસિસ ગુજરતી કપલ (કરણ-હેતલ), આરજે દીપાલી, અઘોરી બંધુઓ અને મુંબઇ અને અમદાવાદથી મીડિયા મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના શરૂઆત અગાઉ ઉપસ્થિત અભિનેતા અને અભિનેત્રીઓ દ્વારા સાસણ ગીર ખાતે આવેલ સિંહ સફારીનો આનંદ લીધો હતો જેમને જોવા અને તેમની સાથે સેલ્ફી લેવા જનમેદની ઉમટી પડી હતી. આ સફારીમાં કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણી અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા પણ જોડાયા હતા. આ સફારી બાદ સમી સાંજે આ કાર્યક્રમની ભવ્ય શરૂઆત થઈ હતી. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાસણ ખાતે ઇન્ટરનેશનલ ક્રિયેટર એવોર્ડ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને તેમના હસ્તે રંગમંચભૂમિના તેમજ ડિજિટલ સર્જકોને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રીઓએ સર્જકોને શુભકામનાઓ આપી પ્રેરિત કર્યા હતા.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે રંગમંચ તેમજ ડિજિટલ સર્જકોને એવોર્ડ અપાયા હતા ઉપરાંત કાર્યક્રમના અંતે અમદાવાદથી ઉપસ્થિત તમામ મીડિયાના પત્રકારમિત્રોનું આ કાર્યક્રમના આયોજકો દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરા…

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરા...

સોમનાથમાં ભારતીય વાયુસેનના સૂર્યકિરણનું અદભુત હવાઇ આકાશ પ્રદર્શન

સોમનાથમાં ભારતીય વાયુસેનના સૂર્યકિરણનું અદભુત હવાઇ આકાશ પ્રદર્શન

મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આગામી ૧૯ અને ૨૦ મે ના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાતે: જિલ્લા વહીવટી…

મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આગામી ૧૯ અને ૨૦ મે ના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાતે: જિલ્લા વહીવટી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાજમહેલના દક્ષિણ ગેટ નજીક આગ ભડકી, ધૂમાડાના ગોટે-ગોટા ઊડ્યાં, સામે આવ્યું કારણ | Fire Near Taj Mahal…

તાજમહેલના દક્ષિણ ગેટ નજીક આગ ભડકી, ધૂમાડાના ગોટે-ગોટા ઊડ્યાં, સામે આવ્યું કારણ | Fire Near Taj Mahal…

12 months ago
નવા વર્ષમાં યુવા વર્ગ બે ભાગમાં વહેંચાયો : એક ડાન્સ-ડિનર-ડ્રિન્કમાં અન્યએ ગરબે ઘૂમી પ્રભુ ભક્તિ કરી …

નવા વર્ષમાં યુવા વર્ગ બે ભાગમાં વહેંચાયો : એક ડાન્સ-ડિનર-ડ્રિન્કમાં અન્યએ ગરબે ઘૂમી પ્રભુ ભક્તિ કરી …

9 months ago
ખાનગી સંસ્થામાં હવે 10 કલાકની નોકરી? મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારે શરૂ કરી કવાયત | 10 hours duty in…

ખાનગી સંસ્થામાં હવે 10 કલાકની નોકરી? મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારે શરૂ કરી કવાયત | 10 hours duty in…

1 year ago
દર્દીઓને રાહત, કેન્દ્રએ 42 સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી | Relief for patients Center fixes re…

દર્દીઓને રાહત, કેન્દ્રએ 42 સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી | Relief for patients Center fixes re…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News