gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in GUJARAT
0 0
0
જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રોયલ મેળાના જલપરી સેક્શનમાં પ્રવેશ મુદ્દે મુલાકાતી અને મહિલા સિક્યુરિટી ગાર્ડ વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની છૂટા હાથની મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનાના પગલે મેળામાં ઉત્તેજના છવાઈ ગઈ હતી અને પોલીસ ની મદદ લેવાની ફરજ પડી હતી.

ગઈકાલે રાત્રે પાદરા અને વડોદરાના પરિવારના આશરે ૧૫ સભ્યો મેળામાં ફરવા ગયા હતા. મુલાકાતી પરવીનબેનનો આક્ષેપ છે કે, અમારા પરિવાર પર ખોટી રીતે હુમલો કરાયો છે. મહિલાઓ સાથે પણ ઝપાઝપી કરી છે. જલપરી વિભાગમાંથી બહાર નીકળ્યા બાદ અમારા બે બાળકો અંદર રહી ગયા હોવાથી તેમને લેવા માટે જઈ રહ્યા હતા. તે સમયે અમારી પર પાઈપ વડે હુમલો કરી પાંચથી છ લોકોએ મારામારી કરી છે.

મહિલા સિક્યુરિટી ગાર્ડ મનીષા રાણાનું કહેવું છે કે તે લોકો નો એન્ટ્રી તરફથી અંદર પ્રવેશતા તેમને રોકતા મારી સાથે ઝપાઝપી કરી ગાળો આપી છે. મને છોડાવવા માટે જલપરી સેક્શનના અન્ય લોકો વચ્ચે પડતા ટોળાએ તેમના પર પણ હુમલો કરતા બચાવમાં પ્લાસ્ટિકનો પાઈપ ઉગામવો પડ્યો હતો.

રોયલ મેળાના સંચાલકો હેમરાજ મરે અને હિતેશભાઈનું કહેવું છે કે નો એન્ટ્રીમાંથી પ્રવેશ કરવા બાબતે મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે ટોળાએ ઝઘડો કર્યો હતો. મેળો બંધ કરાવી સળગાવી નાખવાની પણ ધમકી આપી હતી. મોટી સંખ્યામાં લોકો એકા થઈ જતા પરિસ્થિતિ તંગ બની હતી. આખરે પોલીસની ૧૧૨ ટીમને જાણ કરાઈ હતી.

રાવપુરા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા
GUJARAT

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

September 24, 2026
એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
Next Post
ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી ...

‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

'લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ', સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can...

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર | Gold down by Rs 1000 and silv…

સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર | Gold down by Rs 1000 and silv…

4 months ago
વડોદરામાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા સામે કોર્પોરેશન આકરા પાણીએ : પાણીગેટ રોડ પર સ્ટોરને સીલ માર્ય…

વડોદરામાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા સામે કોર્પોરેશન આકરા પાણીએ : પાણીગેટ રોડ પર સ્ટોરને સીલ માર્ય…

5 months ago
પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

3 months ago
ભારત-રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યાં અમેરિકા-NATO, તો ભારતે આપી દીધો જડબાતોડ જવાબ

ભારત-રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યાં અમેરિકા-NATO, તો ભારતે આપી દીધો જડબાતોડ જવાબ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News