gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા | Ramanlal Patel was removed from the po…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in GUJARAT
0 0
0
રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા | Ramanlal Patel was removed from the po…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મજૂર મહાજનમાં પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહેલા અમર બારોટને ચૂંટણી ન થાય ત્યાં સુધી નવા પ્રમુખ બનાવવાનો નિર્ણય 

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર

કામદારોના હિતનું રખોપું કરવા માટે મહાત્મા ગાંધીએ સ્થાપેલી સંસ્થા મજૂરમહાજનના પ્રમુખપદેથી વર્તમાન પ્રમુખ રમણલાલ પટેલને આજે કારોબારીએ ઉતારી મૂક્યા છે.  મજૂર મહાજનના ચેરમેન હોવા છતાંય દિવસના એક કલાક પણ રમણલાલ પટેલ આપતા ન હોવાથી કારોબારીના સભ્યો નારાજ હતા. તેમ જ મજૂરોના હિતના કામ છોડીને મિલમાલિકોને સાચવવાની માનસિકતા ધરાવતા હોવાથી પણ ચૂંટાયલા કે ન ચૂંયાટેલા સભ્યોની નારાજગી હતી. 

જોકે રમણલાલ પટેલે આ હોદ્દો છોડીને તેમને સલાહકાર સમિતિના ચેરમેનનો હોદ્દો આપવાની માગણી કરી હતી. કારોબારીએ તે મંજૂર કરી હોવા છતાં સલાહકાર સમિતિમાં ચેરમેનનો હોદ્દો જ ન હોવાથી રમણલાલ પટેલને સલાહકાર સમિતિના સામાન્ય સભ્ય તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો છે. આમ સલાહકાર સમિતિને ચેરમેન બનાવવાની તેમની આ માગણીને સ્વીકારવામાં આવી નહોતી અને તેમને સલાહકાર સમિતિના સામાન્ય સભ્ય બનાવી દેવામાં આવ્યા છે.

મજૂર મહાજનની ચૂંટણી ન થાય ત્યાં સુધી અત્યારે પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહેલા અમર બારોટને મજૂર મહાજનના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારોબારીના સભ્યોએ તેમના નામને સમર્થન આપ્યું હતું. મજૂર મહાજનની ચૂંટણીની પ્રક્રિયા થોડા દિવસોમાં ચાલુ થશે અને જૂન અંત કે જુલાઈ મધ્ય સુધીમાં ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે. 

કારોબારીના સભ્યો અને હોદ્દાદારો વચ્ચેનિા ચૂંટણી અને તેને લગતી પ્રક્રિયા અંગે ખાસ્સા મતભેદો હતા. આ મતભેદો પણ રમણલાલ પટેલને હોદ્દા પરથી દૂર કરવા માટે જવાબદાર બન્યા હોવાનું માનવામાં આવે છે. કંપનીના કામદારોની સભ્યોની સખ્યા ઘટે તેમ તેમ પ્રતિનિધિઓની સંખ્યામાં પણ ઘટાડો થતો આવ્યો છે. કારોબારીના પ્રતિનિધિ મંડળના સભ્યો માનદસભ્ય બનાવે છે. માનદ સભ્ય મિલમાં કામ ન કરતાં હોય તેવા લોકોને બનાવવામાં આવે છે. ટ્રેડ યુનિયન એક્ટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ 

આ જ રીતે મજૂર મહાજનના સભાસદોની સંખ્યા ઘટે તેમ તેમ કારોબારીના સભ્યો પણ ઘટાડવાની માગણી કરવામાં આવી હતી. મિલોમાં કામ ન કરતાં સભ્યોને પણ માનદ સભ્ય બનાવવામાં આવે છે. માનદ સભ્ય  પરંતુ કારોબારીના સભ્યોનો આગ્રહ હતો કે તેઓ કહે તે પ્રમાણેના જ નિર્ણય લેવાવા જરૂરી છે. 

 તદુપરાંત માનદ સભ્ય બનાવવાને મુદ્દે પણ મહાજનની કારોબારી અને સભાસદો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો. માનદ સભ્ય બનાવવાની માગણી સાથે એવો પણ નિયમ રાખવાની માગણી કરવામાં આવી હતી કે માનદ સભ્ય હોય તે જ વ્યક્તિઓ ચૂંટણી લડવાને પાત્ર ગણાશે. પરંતુ તેઓ કોસ્મિલમાં કામ કરતાં ન હોવા જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 16.77 લાખ કરોડનું ધોવાણ | Investors lose Rs 16 77 lakh crore in l…

છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 16.77 લાખ કરોડનું ધોવાણ | Investors lose Rs 16 77 lakh crore in l...

શહેરમાં ભાવનગર પોલીસનું 5 પોલીસ સ્ટેશન હેઠળ મેગા ચેકિંગ | Bhavnagar Police conducts mega checking un…

શહેરમાં ભાવનગર પોલીસનું 5 પોલીસ સ્ટેશન હેઠળ મેગા ચેકિંગ | Bhavnagar Police conducts mega checking un...

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકીય પક્ષોનું સ્લીપ મેનજમેન્ટ ખોરવાયું,ચૂંટણી પંચે તમાશો જોયો | Ekkewe banner seni ewe BJP ra ffér…

રાજકીય પક્ષોનું સ્લીપ મેનજમેન્ટ ખોરવાયું,ચૂંટણી પંચે તમાશો જોયો | Ekkewe banner seni ewe BJP ra ffér…

5 months ago
અંધાધૂંધ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કબજે કરાઈ | Scorpio used in indiscriminate firing s…

અંધાધૂંધ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કબજે કરાઈ | Scorpio used in indiscriminate firing s…

11 months ago
સાવરકુંડલા અને લીલીયા પંથકના ખેડૂતોએ કર્યું આંદોલન, પ્રાંત કચેરીનો કર્યો ઘેરાવો, આવેદનપત્ર આપ્યું | …

સાવરકુંડલા અને લીલીયા પંથકના ખેડૂતોએ કર્યું આંદોલન, પ્રાંત કચેરીનો કર્યો ઘેરાવો, આવેદનપત્ર આપ્યું | …

1 year ago
‘નીતિશ કુમારે વક્ફ બિલનું સમર્થન કરી ખોટું કર્યું’ ભડક્યા JDU નેતા, સુપ્રીમ કોર્ટમાં કરી અરજી | Biha…

‘નીતિશ કુમારે વક્ફ બિલનું સમર્થન કરી ખોટું કર્યું’ ભડક્યા JDU નેતા, સુપ્રીમ કોર્ટમાં કરી અરજી | Biha…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News