gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in INDIA
0 0
0
5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Puducherry CM N Rangasamy: દક્ષિણ ભારતના રાજકારણમાં આજે (13મી મે) મોટા ફેરફારો જોવા મળ્યા છે. એક તરફ પુડુચેરીમાં એન. રંગાસ્વામીએ પાંચમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે, તો બીજી તરફ પાડોશી રાજ્ય કેરલમમાં મુખ્યમંત્રીના નામ પર ચાલી રહેલું સસ્પેન્સ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું હોય તેવું જણાય છે.

રંગાસ્વામીના નેતૃત્વવાળા NDA ગઠબંધને બહુમતી મેળવી હતી

પુડુચેરીના લોક ભવન ખાતે આયોજિત ભવ્ય શપથવિધિ સમારોહમાં ઉપ-રાજ્યપાલ કૈલાશ નાથને એન. રંગાસ્વામીને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ચોથી મેના રોજ જાહેર થયેલા પરિણામોમાં NDA ગઠબંધને સ્પષ્ટ બહુમતી મેળવી હતી.

ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ (કુલ બેઠકો: 30):

પુડુચેરીમાં 30 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. AINRCએ 16માંથી 12 બેઠકો જીતીને 75%નો સૌથી વધુ સ્ટ્રાઇક રેટ હાંસલ કર્યો. ભાજપે 10માંથી 4 બેઠકો જીતીને 40% સાથે બીજું સ્થાન મેળવ્યું. કોંગ્રેસ 16 બેઠકો પર ચૂંટણી લડીને માત્ર 1 બેઠક જીતી શકી અને તેનો સ્ટ્રાઇક રેટ માત્ર 6% રહ્યો.

આ પણ વાંચો: PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ

કેરલમમાં કેસી વેણુગોપાલ કે વીડી સતીશન?

કેરલમમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત માટે ભારે કવાયત ચાલી રહી છે. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કે. મુરલીધરને રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ દાવો કર્યો છે કે બુધવાર સવાર સુધીમાં નામ જાહેર થઈ જશે. સૂત્રોના જણાવ્યાનુસાર, હાઇકમાન્ડ કેસી વેણુગોપાલના નામ પર મહોર લગાવી શકે છે. ધારાસભ્ય દળની બેઠકમાં પણ 75-80% સભ્યોએ તેમને સમર્થન આપ્યું છે.

વીડી સતીશનને 6 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. જોકે, તેમને UDF ના સહયોગી પક્ષો (IUML અને કેરળમ કોંગ્રેસ-જોસેફ) તેમજ ત્રણ પૂર્વ પ્રદેશ અધ્યક્ષોનો ટેકો મળી રહ્યો છે.

અન્ય રાજ્યોની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે, 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ બંગાળ, આસામ અને તમિલનાડુમાં શપથવિધિ સંપન્ન થઈ ચૂકી છે. પુડુચેરીમાં આજે નવી સરકાર કાર્યરત થઈ ગઈ છે, જ્યારે હવે સમગ્ર દેશની નજર કેરલમ પર ટકેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાતમાં હીટ વેવથી લોકો ત્રાહિમામ, જનજીવન ઠપ… જાણો લૂથી બચવા માટે શું કરવું | Gujarat Heatwave Al…

ગુજરાતમાં હીટ વેવથી લોકો ત્રાહિમામ, જનજીવન ઠપ... જાણો લૂથી બચવા માટે શું કરવું | Gujarat Heatwave Al...

જામનગર: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે દરિયાઈ સુરક્ષા સઘન, મરીન ટાસ્ક ફોર્સનું દરિયાકાંઠાના વિસ્ત…

જામનગર: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે દરિયાઈ સુરક્ષા સઘન, મરીન ટાસ્ક ફોર્સનું દરિયાકાંઠાના વિસ્ત...

વડોદરાના કારેલીબાગ બાલભવન પાસે ઉચ્ચ અધિકારીઓના બંગલાની નજીક સપ્તાહથી પાણીની લાઈનમાં લીકેજ | Leakage …

વડોદરાના કારેલીબાગ બાલભવન પાસે ઉચ્ચ અધિકારીઓના બંગલાની નજીક સપ્તાહથી પાણીની લાઈનમાં લીકેજ | Leakage ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો, 18 દિવસ બાદ ફરી 76000 ક્રોસ, રોકાણકારોની મૂડી 3 લાખ કરોડ વધી | Sensex …

સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો, 18 દિવસ બાદ ફરી 76000 ક્રોસ, રોકાણકારોની મૂડી 3 લાખ કરોડ વધી | Sensex …

1 year ago
પોલીસ જવાનની કારનો સોદો કરવા લઇ ઓટો ડિલર દ્વારા ઠગાઇ | Policeman cheated by auto dealer over car dea…

પોલીસ જવાનની કારનો સોદો કરવા લઇ ઓટો ડિલર દ્વારા ઠગાઇ | Policeman cheated by auto dealer over car dea…

11 months ago
ઝુલેલાલ ભગવાનના ઝૂલુસમાં યુવકની રૃા.૧.૪૦લાખની સોનાની ચેઇન લૂંટી | Iwe ewe chon ässäw a soläni ewe se…

ઝુલેલાલ ભગવાનના ઝૂલુસમાં યુવકની રૃા.૧.૪૦લાખની સોનાની ચેઇન લૂંટી | Iwe ewe chon ässäw a soläni ewe se…

1 year ago
મિડલ ઈસ્ટમાં તણાવની ભારત પર અસર, ડૉલર સામે રૂપિયાએ અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી વટાવી | rupee hits…

મિડલ ઈસ્ટમાં તણાવની ભારત પર અસર, ડૉલર સામે રૂપિયાએ અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી વટાવી | rupee hits…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News