gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

NEET પેપર લીક કાંડનો આરોપી દિનેશ બિંવાલ ભાજપ નેતા હોવાનો દાવો, કોંગ્રેસના પ્રહાર | NEET 2026 Paper L…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in INDIA
0 0
0
NEET પેપર લીક કાંડનો આરોપી દિનેશ બિંવાલ ભાજપ નેતા હોવાનો દાવો, કોંગ્રેસના પ્રહાર | NEET 2026 Paper L…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dinesh Binwal Arrest: રાજસ્થાનમાં NEET પેપર લીક મામલે ધરપકડ કરાયેલા આરોપી દિનેશ બિંવાલને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ કૌભાંડનો મુખ્ય આરોપી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલો છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને વિરોધ પક્ષના નેતા ટીકારામ જુલીએ પુરાવાઓ સાથે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

ભાજપ કનેક્શન અને કોંગ્રેસના ગંભીર આક્ષેપો

કોંગ્રેસ પક્ષે સોશિયલ મીડિયા પર દિનેશ બિંવાલના કેટલાક પોસ્ટર અને તસવીરો શેર કરી છે, જેમાં તે ભાજપના નેતાઓ અને પક્ષના ઝંડા સાથે જોવા મળે છે. ટીકારામ જુલી દ્વારા શેર કરાયેલા પોસ્ટરમાં દિનેશ બિંવાલને ‘ભાજપ યુવા મોરચા (BJYM), જયપુર જિલ્લા દેહાતનો જિલ્લા મંત્રી’ દર્શાવવામાં આવ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે દિનેશ એક પેપર લીક માફિયા છે, જેણે ભાજપના સંરક્ષણ હેઠળ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યા છે.

અશોક ગેહલોતે સરકારની મનશા પર ઉઠાવ્યા સવાલ

પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરીને પૂછ્યું છે કે શું આરોપી ભાજપનો હોદ્દેદાર હોવાને કારણે જ રાજસ્થાન સરકારે શરૂઆતમાં NEET પેપર લીકની ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો? તેમણે સવાલ કર્યો કે શા માટે 11 મે સુધી આ મામલે કોઈ FIR નોંધવામાં આવી ન હતી. ગેહલોતના મતે, હવે ભાજપની પોલ ખુલી ગઈ છે અને સરકાર પોતાના જ માણસોને બચાવવા માટે પેપર લીક માફિયાઓને રક્ષણ આપી રહી છે.

30 લાખમાં પેપરની ખરીદી અને નેટવર્ક

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દિનેશ બિંવાલે આશરે 30 લાખ રૂપિયામાં NEET 2026નું પેપર ખરીદ્યું હતું. પેપર ખરીદ્યા બાદ તેણે તેને વોટ્સએપ ગ્રુપ અને અન્ય ઉમેદવારો સુધી લાખો રૂપિયામાં પહોંચાડ્યું હતું. તપાસ મુજબ, દિનેશ કોચિંગ સંસ્થાઓ અને ઉમેદવારો વચ્ચે કડી તરીકે કામ કરતો હતો. પોલીસે જયપુર પાસેના જામવા રામગઢથી દિનેશ અને તેના ભાઈ માંગીલાલની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: મણિપુરમાં ભારેલો અગ્નિ: શાંતિ મંત્રણા માટે જતા 3 કુકી ધર્મગુરુની ગોળી મારી હત્યા, નેશનલ હાઈવે 2 ચક્કાજામ

સીયાસી ગરમાવો અને ભાજપનું વલણ

આ મામલે રાજસ્થાનમાં ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. વિરોધ પક્ષ હવે સરકાર પાસે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અંગે જવાબ માંગી રહ્યો છે. બીજી તરફ, ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. પક્ષના કેટલાક નેતાઓ આ બાબતે મૌન સેવી રહ્યા છે અથવા ફોન કાપી રહ્યા છે. જોકે, પક્ષમાં એવી ચર્ચાઓ છે કે કાયદો તેનું કામ કરશે અને પક્ષ કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…
INDIA

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

May 13, 2026
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
Next Post
વડોદરામાં તાંદલજા પંપિંગ સ્ટેશનમાં ગૌપાલકોનું ગેરકાયદે દબાણ : પશુઓ હટાવાયા | Illegal encroachment of…

વડોદરામાં તાંદલજા પંપિંગ સ્ટેશનમાં ગૌપાલકોનું ગેરકાયદે દબાણ : પશુઓ હટાવાયા | Illegal encroachment of...

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી, 20,665 કરોડનો થશે ખર…

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી, 20,665 કરોડનો થશે ખર...

વડોદરામાં બાઈક પર કપિરાજના કૂદકાથી ચાલકનું મોત | Driver dies after monkey jumps on bike in Vadodara

વડોદરામાં બાઈક પર કપિરાજના કૂદકાથી ચાલકનું મોત | Driver dies after monkey jumps on bike in Vadodara

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય યુવાનોમાં યુરિક એસિડનું ચિંતાજનક પ્રમાણ ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે

ભારતીય યુવાનોમાં યુરિક એસિડનું ચિંતાજનક પ્રમાણ ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે

5 months ago
શિક્ષકો પાસેથી સરકાર 100 પ્રકારનાં કામ લે છે : શિક્ષણને અસર | Government takes 100 types of work fro…

શિક્ષકો પાસેથી સરકાર 100 પ્રકારનાં કામ લે છે : શિક્ષણને અસર | Government takes 100 types of work fro…

8 months ago
‘શરિયત વિરોધી કાયદો નામંજૂર’, અમદાવાદમાં AIMIM દ્વારા યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ | AIMIM Protests U…

‘શરિયત વિરોધી કાયદો નામંજૂર’, અમદાવાદમાં AIMIM દ્વારા યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ | AIMIM Protests U…

2 months ago
CM નીતીશે ભાજપની વધારી મુશ્કેલી! બિહારમાં પોસ્ટરો લગાવી મચાવ્યું રાજકીય ઘમસાણ | Bihar : 25 To 30 Aga…

CM નીતીશે ભાજપની વધારી મુશ્કેલી! બિહારમાં પોસ્ટરો લગાવી મચાવ્યું રાજકીય ઘમસાણ | Bihar : 25 To 30 Aga…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News