gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મણિપુરમાં હિંસાના બે વર્ષ પૂર્ણ: અનેક જિલ્લામાં શાળા અને દુકાનો બંધ, રાષ્ટ્રપતિ શાસન બાદ કેટલી બદલાઈ…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2025
in INDIA
0 0
0
મણિપુરમાં હિંસાના બે વર્ષ પૂર્ણ: અનેક જિલ્લામાં શાળા અને દુકાનો બંધ, રાષ્ટ્રપતિ શાસન બાદ કેટલી બદલાઈ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Two years of Violence in Manipur complete: મણિપુરના ઈન્ફાલ ઘાટીમાં શનિવારે સામાન્ય જન જીવન પૂરી રીતે ઠપ રહ્યું હતું, કારણ કે, વિવિધ સંગઠનોએ 3 મે 2023ના રોજ ફાટી નીકળેલી જાતિય હિંસાને બે વર્ષ પૂરા થયા પર ‘સિન્થા લેપ્પા’નું આહ્વાન કર્યું હતું, એટલે કે, દૈનિક પ્રવૃત્તિઓનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કર્યો હતો. 

સ્કૂલો અને દૂકાનો બંધ રહ્યા

શૈક્ષણિક અને વ્યાવસાયિક સંસ્થાઓ દિવસભર બંધ રહ્યા હતા. આ ઉપરાંત જાહેર પરિવહન સેવાઓ પણ ઠપ્પ રહી હતી, રસ્તા પર એકાદ-બે ખાનગી વાહનો જોવા મળતા હતા. કોઈ પણ સંભવિત અશાંતિને જોતા રાજધાનીના મહત્ત્વપૂર્ણ સ્થાનો પર સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો : પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી, તમામ ટપાલ અને કુરિયર સર્વિસ પર ભારત સરકારે રોક લગાવી

ખુમાન લમ્પક સ્ટેડિયમ ખાતે ‘મણિપુર પીપલ્સ કન્વેન્શન’નું આયોજન કરી રહેલી કોઓર્ડિનેશન કમિટી ફોર યુનિટી ઇન મણિપુર (COCOMI) એ લોકોને અપીલ કરી હતી કે, તેમની રોજિંદી પ્રવૃત્તિઓ બંધ કરીને મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજરી આપે. 

લોકોએ કામનો બહિષ્કાર કર્યો

આ કાર્યક્રમનું આયોજન રાજ્યમાં ચાલી રહેલા સંકટ પર ચિંતન કરવા અને હિંસાથી અસરગ્રસ્ત લોકોને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો છે. દિવસભરના કાર્યક્રમ તરીકે સાંજના સમયે કાંગલા નોંગપોક થોંગ ખાતે મીણબત્તી પ્રગટાવીને હિંસામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. 

આ પણ વાંચો : પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ, પહલગામ હુમલા બાદ વધુ એક મોટો નિર્ણય

ચુરાચંદપુર અને કાંગપોક્પી જિલ્લામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી, ત્યા પણ જનજીવન ખોરવાયું હતું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ જિલ્લાઓમાં પણ તમામ શૈક્ષણિક અને વ્યવસાયિક સંસ્થાઓ બંધ રહ્યા હતા. ‘સિન્થા લેપ્પા’ ના આહ્વાનને લોકો તરફથી વ્યાપક પ્રમાણમાં સમર્થન મળ્યું છે, જે દર્શાવે છે કે બે વર્ષ પહેલાં રાજ્યમાં ફાટી નીકળેલી હિંસાના ઘા હજુ પણ લોકોના હૃદયમાં તાજા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…
INDIA

May 18, 2026
હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…

Next Post
ઇરાન પાસેથી ઓઇલ ખરીદશો તો પ્રતિબંધો લાગશે | trump threatens sanctions

બદ્રીનાથ ધામના દરવાજા આવતી કાલે ખુલશે, સિંહદ્વારને 25 ક્વિંટન ફૂલોથી સજાવાયો

એક તરફ ઇન્ડિયન નેવીએ અરબ સાગરમાં દેખાડ્યો દમ, બીજી તરફ નેવી ચીફે પીએમ મોદી સાથે કરી મુલાકાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોઈ મહિલાનો ફોટો પાડવો એ ગુનો નથી : હિમાચલ હાઈકોર્ટ

9 months ago
૪૬ કરોડની છેતરપિંડી કેસમાં રાહી કોટકની જામીન અરજી રદ | Rahi Kotak’s bail application rejected in Rs …

10 months ago
બંગાળમાં CAA હેઠળ કેમ્પનું આયોજન કરશે ભાજપ, બાંગ્લાદેશી હિન્દુઓને નાગરિકતા અપાશે

7 months ago
જામનગરમાં ચિત્રકૂટ સોસાયટીમાં યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત | A young man committed su…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News