gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Government Fuel Economy: વૈશ્વિક સ્તરે ખાડી યુદ્ધના વાદળો ઘેરાયા છે ત્યારે ઈંધણના વધતા ભાવ અને સંભવિત અછતને પહોંચી વળવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલના કરકસરયુક્ત વપરાશની અપીલ કરી છે. જોકે, ગુજરાતના સત્તાના ગલિયારાઓમાં આ અપીલને ગંભીરતાથી લેવાને બદલે માત્ર રાજકીય દેખાડો થઈ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

ગાડીઓ ઘટાડી પણ મોહ યથાવત?

તાજેતરમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વિશાળ કાર કાફલામાંથી બે-ચાર ગાડીઓ ઓછી કરીને એવી હવા ઉભી કરવામાં આવી કે સરકાર ભારે કરકસર કરી રહી છે. પરંતુ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, આ માત્ર જનતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ છે. કાફલામાં ગાડીઓની સંખ્યા ઘટવાથી પેટ્રોલ-ડીઝલના ખર્ચમાં કોઈ મોટો તફાવત આવતો નથી, કારણ કે મંત્રીઓનો સરકારી ઠઠારો અને વીઆઈપી કલ્ચર હજુ પણ અકબંધ છે.

આ પણ વાંચો : કાળજું કંપી જાય તેવો અકસ્માત : અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત

રાજ્યપાલ આદર્શ, મંત્રીઓને નાનપ

એક તરફ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉમદા ઉદાહરણ પૂરું પાડતા જાહેરાત કરી છે કે, જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી તેઓ શક્ય હોય ત્યાં સુધી એસ.ટી. બસ કે રેલવેમાં મુસાફરી કરશે. રાજ્યપાલની આ સાદગીની પ્રશંસા થઈ રહી છે, ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જેવા નેતાઓ હજુ પણ હેલિકોપ્ટર અને વૈભવી સરકારી કારોના મોહમાંથી બહાર આવી શક્યા નથી. પ્રશ્ન એ ઉભો થાય છે કે જે નેતાઓ પ્રજાની વચ્ચે રહેવાના દાવા કરે છે, તેમને સામાન્ય જનતા સાથે એસ.ટી.માં મુસાફરી કરવામાં નાનપ કેમ લાગે છે?

વર્ચ્યુઅલના જમાનામાં રીબન કટિંગનો શોખ

આજના ડિજિટલ યુગમાં જ્યારે વડાપ્રધાન પોતે અનેક કાર્યક્રમો વર્ચ્યુઅલી કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના મંત્રીઓ નાના લોકાર્પણ કે ઉદ્ઘાટન માટે પણ હેલિકોપ્ટર દોડાવે છે. સચિવાલયમાં બેસીને જે કામ થઈ શકે તેમ છે, તેના માટે સરકારી તિજોરી પર બોજ નાખીને કાર્યક્રમોના તાયફા કરવામાં આવે છે. જનતાને સુફિયાણી સલાહ આપતા નેતાઓ જો પોતે વડાપ્રધાનની અપીલનું પાલન કરી સાચી સાદગી અપનાવે, તો જ લોકોમાં સાચો સંદેશ જશે. બાકી, કાફલામાંથી માત્ર બે ગાડીઓ ઓછી કરવી એ તો માત્ર રાજકીય નાટક બનીને રહી જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres…

પહેલા 4 બાળકો ડૉક્ટર બન્યા, હવે 5મા માટે NEETનું પેપર ફોડ્યું? CBIના સંકજામાં આખો પરિવાર | CBI Arres...

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન

ધોળા ગામ ખાતે 17-18 મેના "વૈદિક સનાતન ધર્મોત્સવ" નું ભવ્ય આયોજન

AK-47 સાથે 44 વર્ષ ડર ફેલાવનારા 1 કરોડના ઇનામી નક્સલી કમાન્ડરે 62 વર્ષની વયે આપી 12મા ધોરણની પરીક્ષા…

AK-47 સાથે 44 વર્ષ ડર ફેલાવનારા 1 કરોડના ઇનામી નક્સલી કમાન્ડરે 62 વર્ષની વયે આપી 12મા ધોરણની પરીક્ષા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લિકર પરમિટમાં કટકીઃ ૨૫૭ ખોટી રસીદો આપી રૃ. ૫૦ લાખનું કૌભાંડ | Rs 50 lakh chon otuputup lon ewe mumut…

લિકર પરમિટમાં કટકીઃ ૨૫૭ ખોટી રસીદો આપી રૃ. ૫૦ લાખનું કૌભાંડ | Rs 50 lakh chon otuputup lon ewe mumut…

3 months ago
VIDEO: મકરસંક્રાંતિના પર્વે પતંગ-ફિરકીના શણગારથી શોભી ઉઠ્યા કષ્ટભંજનદેવ | Video: Kashtbhanjan Dev Sh…

VIDEO: મકરસંક્રાંતિના પર્વે પતંગ-ફિરકીના શણગારથી શોભી ઉઠ્યા કષ્ટભંજનદેવ | Video: Kashtbhanjan Dev Sh…

6 months ago
પૂર્વ અને મધ્યઝોન વિસ્તારમાં સફાઈનુ સ્તર કથળ્યું, ડેપ્યુટી કમિશનરને કમિશનરે ખખડાવ્યા | In the easter…

પૂર્વ અને મધ્યઝોન વિસ્તારમાં સફાઈનુ સ્તર કથળ્યું, ડેપ્યુટી કમિશનરને કમિશનરે ખખડાવ્યા | In the easter…

3 months ago
નોકરિયાતો હવે પ્રોવિડન્ટ ફંડના તેમના ખાતામાંથી સો ટકા રકમ ઉપાડી શકશે | 100 percent withdrawl allowed…

નોકરિયાતો હવે પ્રોવિડન્ટ ફંડના તેમના ખાતામાંથી સો ટકા રકમ ઉપાડી શકશે | 100 percent withdrawl allowed…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News