gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

AK-47 સાથે 44 વર્ષ ડર ફેલાવનારા 1 કરોડના ઇનામી નક્સલી કમાન્ડરે 62 વર્ષની વયે આપી 12મા ધોરણની પરીક્ષા…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in INDIA
0 0
0
AK-47 સાથે 44 વર્ષ ડર ફેલાવનારા 1 કરોડના ઇનામી નક્સલી કમાન્ડરે 62 વર્ષની વયે આપી 12મા ધોરણની પરીક્ષા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Former Maoist commander Devji : તેલંગાણાના જગિત્યાલ જિલ્લામાં પરિવર્તનની એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. 62 વર્ષીય પૂર્વ માઓવાદી કમાન્ડર થિપ્પીરી તિરુપતિ ઉર્ફે ‘દેવજી’એ હિંસાનો માર્ગ છોડીને હવે શિક્ષણની રાહ પકડી છે. દાયકાઓ સુધી હાથમાં બંદૂક લઈને જંગલોમાં ફરનારા આ પૂર્વ નક્સલી નેતાએ બુધવારે ધોરણ-12 (ઇન્ટરમીડિયેટ)ની પૂરક પરીક્ષા આપી હતી. આશરે 44 વર્ષ સુધી અંડરગ્રાઉન્ડ રહ્યા બાદ અને હથિયાર હેઠા મૂક્યા પછી, તેમણે પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે, જે સમાજમાં મુખ્યધારામાં પરત ફરવા માંગતા લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

4 દાયકા બાદ અધૂરો અભ્યાસ પૂર્ણ કરવાનો નિર્ધાર

કોરુતલાના આંબેડકર નગરના રહેવાસી દેવજી 1980ના દાયકામાં અભ્યાસ કરતા હતા, પરંતુ 1983માં ઇન્ટરમીડિયેટ (MPC)ના અભ્યાસ દરમિયાન જ તેઓ નક્સલી આંદોલનમાં જોડાઈ ગયા હતા. તેમણે 1985માં પરીક્ષા આપી હતી, પરંતુ બીજા વર્ષના તેલુગુ પેપરમાં તેઓ નાપાસ થયા હતા. તે સમયે જ તેઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા અને ત્યારબાદ ચાર દાયકા સુધી માઓવાદી ચળવળનો ભાગ રહ્યા. હવે હથિયાર છોડ્યા બાદ, તેમણે 40 વર્ષ પહેલાં જે પેપરમાં નાપાસ થયા હતા, તે તેલુગુ વિષયની પરીક્ષા આપીને પોતાનું સપનું પૂરું કરવાની દિશામાં ડગ માંડ્યું છે.

નક્સલી સંગઠનના મુખ્ય વ્યૂહરચનાકાર

દેવજી કોઈ સામાન્ય નક્સલી નહોતા. તેઓ પ્રતિબંધિત CPI (માઓવાદી)ના કેન્દ્રીય સમિતિના સભ્ય અને પોલિટ બ્યુરો જેવા ટોચના હોદ્દા પર રહી ચૂક્યા છે. એટલું જ નહીં, તેઓ પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA)ના મિલિટરી વિંગના વડા પણ હતા. સુરક્ષા એજન્સીઓ માટે તેઓ મોટા વ્યૂહરચનાકાર માનવામાં આવતા હતા અને તેમના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: હવે હોટલની જેમ જેલનું બુકિંગ પણ થઈ શકશે, હૈદરાબાદના ચંચલગુડામાં 2000 રૂપિયામાં 24 કલાકની જેલની ઓફર!

ફેબ્રુઆરી 2026માં આત્મસમર્પણ અને નવી શરૂઆત

લગભગ 44 વર્ષ સુધી ગુપ્તવાસમાં રહ્યા બાદ, ફેબ્રુઆરી 2026માં દેવજીએ તેલંગાણા પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું. શરણાગતિ સ્વીકાર્યા બાદ તેમણે હિંસાનો માર્ગ કાયમ માટે છોડી દીધો. પરીક્ષાની તૈયારી માટે તેમણે કોરુતલાની એક કોલેજના લેક્ચરર પાસેથી ખાસ કોચિંગ મેળવ્યું હતું. દેવજીનું કહેવું છે કે તેઓ હવે ઉચ્ચ શિક્ષણ મેળવીને સંપૂર્ણપણે સામાન્ય નાગરિક તરીકે સમાજમાં જીવવા માંગે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદ: ગામડી-અસ્લાલી રોડ ટ્રકનું ટાયર તપાસવા નીચે ઉતરેલા ચાલકને અન્ય ટ્રકે અડફેટે લેતા મોત | Speed…

અમદાવાદ: ગામડી-અસ્લાલી રોડ ટ્રકનું ટાયર તપાસવા નીચે ઉતરેલા ચાલકને અન્ય ટ્રકે અડફેટે લેતા મોત | Speed...

હવે હોટલની જેમ જેલનું બુકિંગ પણ થઈ શકશે, હૈદરાબાદના ચંચલગુડામાં 2000 રૂપિયામાં 24 કલાકની જેલની ઓફર! …

હવે હોટલની જેમ જેલનું બુકિંગ પણ થઈ શકશે, હૈદરાબાદના ચંચલગુડામાં 2000 રૂપિયામાં 24 કલાકની જેલની ઓફર! ...

અમદાવાદમાં NEET મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ, IIM બહાર NSUIએ કાળા વા…

અમદાવાદમાં NEET મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ, IIM બહાર NSUIએ કાળા વા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રાવણ માસમાં ફૂલોની માંગમાં 100%નો ઉછાળો, વડોદરામાં મહારાષ્ટ્રથી રોજ આવે છે 30,000 કિલોથી વધુ ફૂલ |…

શ્રાવણ માસમાં ફૂલોની માંગમાં 100%નો ઉછાળો, વડોદરામાં મહારાષ્ટ્રથી રોજ આવે છે 30,000 કિલોથી વધુ ફૂલ |…

1 year ago
નડિયાદના ટુંડેલ ગામે યુવકના બીભત્સ પ્રદર્શન મામલે 11 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against 11 …

નડિયાદના ટુંડેલ ગામે યુવકના બીભત્સ પ્રદર્શન મામલે 11 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against 11 …

6 months ago
રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ

રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ

1 year ago
વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો | cuet ug 2026 exam d…

વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો | cuet ug 2026 exam d…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News