gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ગામડી-અસ્લાલી રોડ ટ્રકનું ટાયર તપાસવા નીચે ઉતરેલા ચાલકને અન્ય ટ્રકે અડફેટે લેતા મોત | Speed…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ગામડી-અસ્લાલી રોડ ટ્રકનું ટાયર તપાસવા નીચે ઉતરેલા ચાલકને અન્ય ટ્રકે અડફેટે લેતા મોત | Speed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Aslali Road Accident Ahmedabad: અમદાવાદના ગામડી-અસ્લાલી રોડ પર ટ્રકનું ટાયર તપાસવા નીચે ઉતરેલા ચાલકને અન્ય એક પુરપાટ ઝડપે આવતી ટ્રકે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મૃતકની ઓળખ મહેન્દ્રભાઈ શ્યામશંકર પાંડે તરીકે થઈ છે.

પંચર ચેક કરવા ઉતર્યા અને કાળ ત્રાટક્યો

મળતી માહિતી અનુસાર, મહેન્દ્રભાઈ પાંડે  પોતાની ટ્રક લઈને ગામડી-અસ્લાલી પટ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન શિવ પાર્કિંગ નજીક તેમને વાહનના ટાયરમાં પંચર પડ્યું હોવાની શંકા ગઈ હતી. પોતાની શંકા દૂર કરવા માટે મહેન્દ્રભાઈએ ટ્રક રસ્તાની સાઈડમાં રોકી હતી. તેઓ જેવી ગાડીની નીચે ઉતરીને ટાયરની તપાસ કરવા ગયા, આ દરમિયાન પાછળથી આવી રહેલી એક બેફામ ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહેન્દ્રભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ ઘટના જ્યાં બની તે ગામડી-અસ્લાલી રોડ અમદાવાદમાં આવતા અને જતા ભારે વાહનો માટેનો અત્યંત વ્યસ્ત કોરિડોર માનવામાં આવે છે. અકસ્માત થતા જ આસપાસના સ્થાનિક રહેવાસીઓ અને પસાર થતા વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે, ગંભીર ઈજાઓને કારણે મહેન્દ્રભાઈ પાંડેને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: જામનગર: ‘JCB ચલાવ્યું તો પથ્થરમારો કરીશું’, વૃદ્ધ દંપતીના વિરોધ વચ્ચે ₹3.50 કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ

પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક અને તેના ડ્રાઈવરની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
હવે હોટલની જેમ જેલનું બુકિંગ પણ થઈ શકશે, હૈદરાબાદના ચંચલગુડામાં 2000 રૂપિયામાં 24 કલાકની જેલની ઓફર! …

હવે હોટલની જેમ જેલનું બુકિંગ પણ થઈ શકશે, હૈદરાબાદના ચંચલગુડામાં 2000 રૂપિયામાં 24 કલાકની જેલની ઓફર! ...

અમદાવાદમાં NEET મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ, IIM બહાર NSUIએ કાળા વા…

અમદાવાદમાં NEET મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ, IIM બહાર NSUIએ કાળા વા...

આ હરકત સ્વીકાર્ય નથી: ઓમાનમાં ગુજરાતના જહાજ પર હુમલા અંગે ભારતનો જવાબ; ક્રૂ સલામત | India Condemns A…

આ હરકત સ્વીકાર્ય નથી: ઓમાનમાં ગુજરાતના જહાજ પર હુમલા અંગે ભારતનો જવાબ; ક્રૂ સલામત | India Condemns A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજાર આજે કરેક્શન મોડ પર, સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટ્યો, આઈટી-બેન્કિંગ શેર્સમાં પ્રોફિટ બુકિંગ…

શેરબજાર આજે કરેક્શન મોડ પર, સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટ્યો, આઈટી-બેન્કિંગ શેર્સમાં પ્રોફિટ બુકિંગ…

1 year ago
વડોદરા: મહેસાણાનગર સર્કલ પાસે 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Vadodara: A 10 foot deep potholes occurred ne…

વડોદરા: મહેસાણાનગર સર્કલ પાસે 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Vadodara: A 10 foot deep potholes occurred ne…

5 months ago
દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી | UIDAI deactiv…

દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી | UIDAI deactiv…

9 months ago
યુદ્ધ માટે તૈયાર જ છીએ : શાંતિ-મંત્રણા ભાંગી પડતા પાક સામે તાલિબાનોનો ખુલ્લો પડકાર | We are ready fo…

યુદ્ધ માટે તૈયાર જ છીએ : શાંતિ-મંત્રણા ભાંગી પડતા પાક સામે તાલિબાનોનો ખુલ્લો પડકાર | We are ready fo…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News