gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એક તરફ ઇન્ડિયન નેવીએ અરબ સાગરમાં દેખાડ્યો દમ, બીજી તરફ નેવી ચીફે પીએમ મોદી સાથે કરી મુલાકાત | Navy C…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2025
in INDIA
0 0
0
એક તરફ ઇન્ડિયન નેવીએ અરબ સાગરમાં દેખાડ્યો દમ, બીજી તરફ નેવી ચીફે પીએમ મોદી સાથે કરી મુલાકાત | Navy C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Navy Chief Meets PM Narendra Modi : ભારતીય નૌસેનાએ તાજેતરમાં અરબી સમુદ્રમાં ખાસ કરીને ભારતના ખાસ આર્થિક ક્ષેત્રોમાં પોતાની કવાયત વધારી દીધી છે. આ કવાયતોનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં ઓપરેશનલ તૈયારીઓનું પરીક્ષણ કરવાનો અને સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. આ યુદ્ધાભ્યાસ અંગે નૌસેનાના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક કલાક લાંબી બેઠક યોજી હતી, જેમાં તેમણે નૌસેનાની વર્તમાન તૈયારીઓ અને પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.

નૌસેનાએ ઓપરેશનલ તૈયારીઓનું પરીક્ષણ કર્યું

ભારતીય નૌસેનાએ ઓપરેશનલ તૈયારીઓનું પરીક્ષણ કરવાનો અને સુરક્ષાને મજબૂત બનાવવાની કવાયત હાથ ધરી છે, ત્યારે યુદ્ધાભ્યાસ દરમિયાન નૌસેનાએ પોરબંદર પાસે આયોજિત કરવામાં આવેલા અનેક લાઈવ ફાયરિંગ ડ્રિલ્સનું પણ સંચલાન કર્યું છે. આ યુદ્ધાભ્યાસ શનિવારે (3 મે, 2025)થી શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે આગામી 7 મે સુધી ચાલશે. જેમાં એન્ટી શિપ અને એન્ટી ફાયરક્રાફ્ટ ફાયરિંગ પણ સામેલ છે.  આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની હરકતને પહોંચી વળવા માટે નૌસેનાના યુદ્ધ જહાજ સંપૂર્ણ રીતે ઍલર્ટ મોડમાં છે.

જ્યારે ઈન્ડિયન નેવી શિપ્સ પણ આંતરરાષ્ટ્રીય સમુદ્ર બોર્ડર પાસે ગુજરાતના દરમિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, કોઈપણ અનિચ્છનીય ઘટનાનો સામનો કરવા માટે ભારતીય નૌસેનાએ આ વિસ્તારમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.

પાકિસ્તાન લોન્ચ કરી રહ્યું છે નૌસૈનિક મિસાઈલ

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાને છેલ્લા એક અઠવાડિયામાં ચોથી વખત નૌસૈનિક મિસાઈલ લોન્ચ કરી હતી, પરંતુ છેલ્લા ત્રણ તકે મિસાઈલ લોન્ચ કરી ન હતી. જ્યારે ભારતીય નૌસેના સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કોઈપણ પ્રવૃત્તિનો તાત્કાલિક જવાબ આપવા માટે તૈયાર છે. 

આ પણ વાંચો: રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ

આ યુદ્ધાભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને સંભવિત ખતરોનો સમયસર જવાબ આપવાની નૌસેના ક્ષમતાનું પરીક્ષણ કરવાનો છે. જેથી નૌસેના કોઈપણ પરિસ્થિતિમાં દુશ્મનને વધુ સારો જવાબ આપી શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Photos: સચિન તેંડુલકર પરિવાર સાથે PM મોદીને મળ્યા, દીકરા અર્જુનના લગ્નનું આપ્યું આમંત્રણ | sachin te…
INDIA

Photos: સચિન તેંડુલકર પરિવાર સાથે PM મોદીને મળ્યા, દીકરા અર્જુનના લગ્નનું આપ્યું આમંત્રણ | sachin te…

February 10, 2026
અજિત પવારના પ્લેન ક્રેશ મામલે ભત્રીજાનો ઘટસ્ફોટ, કહ્યું- ‘તેઓ કારથી જવાના હતા, પરંતુ અચાનક…’ | Aji…
INDIA

અજિત પવારના પ્લેન ક્રેશ મામલે ભત્રીજાનો ઘટસ્ફોટ, કહ્યું- ‘તેઓ કારથી જવાના હતા, પરંતુ અચાનક…’ | Aji…

February 10, 2026
VIDEO: ‘કયામત સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને’, CM યોગીનું સૌથી મોટું નિવેદન | CM yogi adityanath say…
INDIA

VIDEO: ‘કયામત સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને’, CM યોગીનું સૌથી મોટું નિવેદન | CM yogi adityanath say…

February 10, 2026
Next Post
બદ્રીનાથ ધામના દરવાજા આવતી કાલે ખુલશે, સિંહદ્વારને 25 ક્વિંટન ફૂલોથી સજાવાયો | Badrinath: The gates …

બદ્રીનાથ ધામના દરવાજા આવતી કાલે ખુલશે, સિંહદ્વારને 25 ક્વિંટન ફૂલોથી સજાવાયો | Badrinath: The gates ...

રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ | Rajnath S…

રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ | Rajnath S...

તણાવ વચ્ચે ભારત-પાકિસ્તાન બોર્ડર પર મોટી કાર્યવાહી, રાજસ્થાનમાં પાક. સૈનિક પકડાયો | Pakistani Ranger…

તણાવ વચ્ચે ભારત-પાકિસ્તાન બોર્ડર પર મોટી કાર્યવાહી, રાજસ્થાનમાં પાક. સૈનિક પકડાયો | Pakistani Ranger...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાખંડના ટિહરીમાં લગ્નમાં જતા જાનૈયાઓની કાર ખીણમાં ખાબકી, એક જ પરિવારના 5ને કાળ ભરખી ગયો | tehari…

ઉત્તરાખંડના ટિહરીમાં લગ્નમાં જતા જાનૈયાઓની કાર ખીણમાં ખાબકી, એક જ પરિવારના 5ને કાળ ભરખી ગયો | tehari…

10 months ago
હિમાચલમાં ભારે હિમવર્ષા-ભુસ્ખલન : 18ના મૃત્યુ | Heavy snowfall and landslides in Himachal: 18 dead

હિમાચલમાં ભારે હિમવર્ષા-ભુસ્ખલન : 18ના મૃત્યુ | Heavy snowfall and landslides in Himachal: 18 dead

4 months ago
ખરીફ પાક પર MSP નક્કી, વ્યાજ સહાય યોજનાનું પણ એલાન, કેબિનેટ બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણય | modi cabi…

ખરીફ પાક પર MSP નક્કી, વ્યાજ સહાય યોજનાનું પણ એલાન, કેબિનેટ બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણય | modi cabi…

9 months ago
શહેરના ચારેય ઝોનમાં વ્હીકલ પુલ શાખા બનાવવાની જરૃરિયાત | There is a need to build vehicle bridge bran…

શહેરના ચારેય ઝોનમાં વ્હીકલ પુલ શાખા બનાવવાની જરૃરિયાત | There is a need to build vehicle bridge bran…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News