gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fuel Conservation: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને પેટ્રોલ-ડીઝલની ખપત ઘટાડવા સહિતની અપીલ કરી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. 

‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાજેતરમાં એક પરિપત્ર જાહેર કરીને પેટ્રોલ અને ડીઝલ જેવી રાષ્ટ્રીય સંપત્તિના બચાવ માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. પરિપત્ર અનુસાર, જે કર્મચારીઓ એક જ ઓફિસ કમ્પાઉન્ડમાં અથવા નજીકની ઓફિસમાં ફરજ બજાવે છે, તેઓએ ફરજ પર આવવા-જવા માટે એકલદોકલ વાહન લાવવાને બદલે પોતાના નિવાસસ્થાનની નજીક રહેતા અન્ય સાથી કર્મચારીઓ સાથે ‘કાર પુલિંગ’ કે ટુ-વ્હીલર શેરિંગ કરવાનું રહેશે.

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે 'કાર પુલિંગ' અને 'ટુ-વ્હીલર શેરિંગ' ફરજિયાત 2 - image

એટલું જ નહીં, ફિલ્ડ વિઝિટ દરમિયાન પણ અધિકારીઓએ વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ટાળીને સાથી અધિકારીઓ સાથે મળીને વાહન શેર કરવાનું રહેશે, જેથી ઈંધણનો ન્યૂનતમ વપરાશ થાય અને પર્યાવરણની જાળવણીમાં પણ સહયોગ મળી રહે. તેમજ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા સૂચન કરવામાં આવ્યું છે. જેમાં પાલિકા કમિશનર સહિતના અધિકારીઓ મિટિંગ કે સ્પોટ વિઝિટમાં જાય ત્યારે અલગ અલગ ગાડીમાં જવાના બદલે એક જ ગાડીમાં જવાની જાહેરાત મ્યુનિ. કમિશનરે કરી છે. 

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે 'કાર પુલિંગ' અને 'ટુ-વ્હીલર શેરિંગ' ફરજિયાત 3 - image

સુરત પાલિકા તંત્રએ પણ પેટ્રોલ- ડીઝલની બચત માટે પ્રયાસ શરુ કર્યો છે. જેમાં સુરત મ્યુનિસિપલ કમિશનરે એમ. નાગરાજને પણ પેટ્રોલ-ડીઝલની બચત માટેની અગત્યની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સુરત પાલિકાના અધિકારીઓ હવે અલગ-અલગ ગાડી વાપરવાને બદલે એક જ ગાડીમાં આવે. તેમજ મિટિંગમાં જવા કે કોઈ સ્પોટની વિઝિટ કરવા કર્મચારી-અધિકારી એક કારનો ઉપયોગ કરે. 

આ પણ વાંચો: ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’, વર્ક ફ્રોમ હોમ અને જાહેર પરિવહન પર ભાર

મ્યુનિ. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પણ મહત્તમ ઈ-વ્હીકલનો ઉપયોગ થઈ રહ્યો છે અને સામુહિક પરિવહનમાં હાલ ડીઝલ બસ ચાલી રહી છે તે તબક્કાવાર બંધ કરી ઈ બસ દોડાવવા માટે પણ આયોજન છે તેવું કહ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
દીપડાની પજવણી મામલે રીલ ક્રિએટર સામે ફરિયાદ | Complaint filed against reel creator for harassing leo…

દીપડાની પજવણી મામલે રીલ ક્રિએટર સામે ફરિયાદ | Complaint filed against reel creator for harassing leo...

કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …

કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi ...

કાલે શનિવારે શનિજયંતીનો સુભગ સમન્વય : રવિવારથી પુરૂષોત્તમ માસ | Auspicious conjunction of Shani Jaya…

કાલે શનિવારે શનિજયંતીનો સુભગ સમન્વય : રવિવારથી પુરૂષોત્તમ માસ | Auspicious conjunction of Shani Jaya...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ, PM મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર | pm narendra mo…

સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ, PM મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર | pm narendra mo…

6 months ago
આરોગ્યકર્મીઓને આંદોલનની ચૂકવવી પડી કિંમત, 2000 કર્મચારીઓને સરકારે નોકરીમાંથી છૂટા કર્યા | 2000 healt…

આરોગ્યકર્મીઓને આંદોલનની ચૂકવવી પડી કિંમત, 2000 કર્મચારીઓને સરકારે નોકરીમાંથી છૂટા કર્યા | 2000 healt…

1 year ago
રેલવે કર્મચારીઓને મોટી ભેટઃ વંદે ભારત સહિત વિવિધ ટ્રેનના રનિંગ સ્ટાફનો વધી જશે પગાર | Indian Railway…

રેલવે કર્મચારીઓને મોટી ભેટઃ વંદે ભારત સહિત વિવિધ ટ્રેનના રનિંગ સ્ટાફનો વધી જશે પગાર | Indian Railway…

1 month ago
ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ | Gandhinagar M…

ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ | Gandhinagar M…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News