gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

126 કરોડની ક્રેડીટ ઉસેટવાના કૌભાંડમાં રાજકોટની મહિલાના જામીન નકારાયા | Rajkot woman denied bail in R…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
126 કરોડની ક્રેડીટ ઉસેટવાના કૌભાંડમાં રાજકોટની મહિલાના જામીન નકારાયા | Rajkot woman denied bail in R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

24 બોગસ  પેઢીના રીટર્ન CA બિપીન ભંડેરીની ઓફિસમાંથી ફાઇલ થતા અને ડેટા, લોગઇન ક્રેડેન્શિયલ-ઓટીપી પ્રિયંકા સાદરીયા દ્વારા અપાતા હતા

સુરત, : 24 બોગસ પેઢીઓના નામે કુલ રૂ. 126 કરોડની આઈટીસી ઉસેટવાના કૌભાંડમાં ડીજીજીઆઈએ સીજેએસટી એક્ટના ભંગ બદલ જેલભેગી કરેલી રાજકોટની આરોપી મહીલાની સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન માંગતી અરજીને એડીશ્નલ સેશન્સ જજ વિનોદ વી.પરમારે આરોપીની ગુનામાં સક્રીય સંડોવણી,તપાસ નાજુક તબક્કામાં હોઈ સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવનાનો નિર્દેશ આપી નકારી કાઢી છે.

ડીજીજીઆઈ સુરત ઝોનલની ટીમે 24 બોગસ પેઢીઓના નામે બોગસ બીલીંગ કૌભાંડ આચરીને ખોટી રીતે 126 કરોડની ક્રેડીટ ઉસેટવાના રેકેટમાં તા. 12મી એપ્રિલના રોજ 36 વર્ષીય આરોપી પ્રિયંકાબેન સાદરીયા (રે.અક્ષર હાઈટ્સ, રીંગરોડ રાજકોટ)ની સીજીએસટી એકટના ભંગ બદલ ધરપકડ કરી હતી. હાલમાં જેલવાસ ભોગવતી આરોપી મહીલાએ જામીન અરજી કરી સુનાવણીમાં બચાવપક્ષે જણાવ્યું હતું કે સહઆરોપીઓના નિવેદનના આધારે આરોપી મહીલાની ગુનામાં ખોટી સંડોવણી કરવામાં આવી છે. આરોપીએ કોઈ આર્થિક લાભ મેળવ્યો નથી. ડીજીજીઆઈએ આરોપીની ધરપકડ વખતે કોઈ મહીલા ઓફીસરને હાજર ન રાખી ગાઈડલાઈનનો ભંગ કર્યો છે. આરોપીએ સમન્સના આધારે નિવેદન આપીને તપાસમાં સહકાર આપ્યો છે. આ કેસના સહઆરોપી બિપીન ભંડેરી, વૈભવ બોરીચા, જતીન સાકરીયાને હાઈકોર્ટ તથા અમદાવાદની સીટી સીવીલ કોર્ટે જામીન આપ્યા છે. આરોપી મહીલા હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવા જોઇએ.

જેના વિરોધમાં સરકારપક્ષે ખાસ સરકારી વકીલ ઈમરાન મલેકે જણાવ્યું હતું કે ડીજીજીઆઈએ આરોપીના નિવેદનથી માંડીને ધરપકડ, મેડીકલ તપાસ  સહિતની દરેક પ્રક્રિયામાં મહીલા ઓફીસરને હાજર રાખી છે. 24 બોગસ પેઢીઓના બોગસ બીલીંગથી 125 કરોડથી વધુ રકમની ક્રેડીટ ખોટી રીતે ઉસેટવાના કૌભાંડમાં આરોપીની સક્રીય સંડોવણી છે. આરોપી સીએ બિપીન ભંડેરીની ઓફીસમાંથી બોગસ પેઢીઓના ફાઈલ થતાં રીટર્નના જરૂરી ડેટા, લોગીન ક્રેડેન્સિયલ તથા ઓટીપી આરોપી પ્રિયંકા સાદરીયા મારફતે આપવામા આવતા હતા. હાલ ગુનાની તપાસ નાજુક તબક્કામાં છે. સહઆરોપીઓ વિરુધ્ધ ચાર્જશીટ રજુ થયા બાદ જામીન આપવામાં આવ્યા છે. હાલના આરોપીનો કેસ અને ભુમિકા અલગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
અમરેલી જેટકો વિભાગની ડીવીઝન ઓફીસમાં ફરજ બજાવતા યુવકનું નેત્રંગના ઘાણીખુંટ ગામે ધારીયાધોધમાં ડૂબી જતા…

અમરેલી જેટકો વિભાગની ડીવીઝન ઓફીસમાં ફરજ બજાવતા યુવકનું નેત્રંગના ઘાણીખુંટ ગામે ધારીયાધોધમાં ડૂબી જતા...

મહિલાએ સંબંધ તોડતાં ધરાર પ્રેમીએ ખંડણી માંગી, ન્યુડ ફોટા વાયરલ કર્યા | Woman’s abusive lover demands…

મહિલાએ સંબંધ તોડતાં ધરાર પ્રેમીએ ખંડણી માંગી, ન્યુડ ફોટા વાયરલ કર્યા | Woman's abusive lover demands...

ચોટીલા નજીક અકસ્માત બાદ બસમાં આગ લાગતા 4 મુસાફર બળીને ભડથું; 10 ઘાયલ | 4 passengers burnt to death 1…

ચોટીલા નજીક અકસ્માત બાદ બસમાં આગ લાગતા 4 મુસાફર બળીને ભડથું; 10 ઘાયલ | 4 passengers burnt to death 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોવાથી વિદ્યાર્થીઓને 10 કિ.મી.નો ફેરો

વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોવાથી વિદ્યાર્થીઓને 10 કિ.મી.નો ફેરો

1 year ago
સતત બીજી સામાન્ય સભામાં મહિલા અપમાનનો મુદ્દો ગાજ્યો | The issue of insulting women came up in the se…

સતત બીજી સામાન્ય સભામાં મહિલા અપમાનનો મુદ્દો ગાજ્યો | The issue of insulting women came up in the se…

8 months ago
વડોદરામાં જૂનીગઢીના તોફાનમાં ટોળાની ઉશ્કેરણી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો | main accused who incited the…

વડોદરામાં જૂનીગઢીના તોફાનમાં ટોળાની ઉશ્કેરણી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો | main accused who incited the…

6 months ago
કૂતરો ઘરે બાંધી રાખવાનું કહેતા લાકડીના ફટકા મારતા વેપરી લોહી લુહાણ | A atake ngeni emon chon busines…

કૂતરો ઘરે બાંધી રાખવાનું કહેતા લાકડીના ફટકા મારતા વેપરી લોહી લુહાણ | A atake ngeni emon chon busines…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News