gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ | a…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ | a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

V.S. Hospital Ahmedabad History: આજે સરદાર પટેલ અને મહાત્મા ગાંધીના મૂલ્યોના નામે ચરી ખાતા સત્તાધીશો પાછલા બારણે આવા મહાનુભાવોએ પ્રજાને આપેલી સુવિધાઓ છીનવી રહ્યા છે. એલિસબ્રિજ પાસે આવેલી 95 વર્ષ જૂની 1200માંથી 200 બેડની બનાવી મ્યુનિ.એ તેને મરણશૈયાએ પહોંચાડી દીધી છે. જેની સખાવતથી હોસ્પિટલ બની હતી તેવા શેઠ વાડીલાલ સારાભાઈના ઋણનો પણ આજે હોસ્પિટલમાં કોઈ ઉલ્લેખ નથી. તેની સામે સરદારના નામે નવી કોર્પોરેટ એસવીપી (SVP) હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે.

સરદારના નામે ચલાવાતી એસવીપી હોસ્પિટલમાં હોટલની જેમ ડિલક્સ, સ્યૂટ રૂમ!

વીએસના પરિસરમાં ઊભી કરાયેલી એસવીપી હોસ્પિટલ આમ તો અમદાવાદ મ્યુનિ.ના મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. પરંતુ ત્યાંની આરોગ્ય સેવાઓના ભાવ સાંભળી જરૂરિયાતમંદ દર્દી ત્યાં પગ મૂકવાનું પણ વિચારી શકે નહીં. ઉપરાંત હોસ્પિટલમાં હેલિપેડની સુવિધા છે. હવે ગરીબ દર્દીઓ અહીં હેલિકોપ્ટરમાં આવશે! આટલું જ નહીં, દર્દી દાખલ થાય ત્યારે અમુક ટકા એડવાન્સ પેમેન્ટ કરવાની શરત છે.

આ પણ વાંચો : મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3-3 સુધીનો તોતિંગ વધારો, જનતાને ઝટકો

સરદારની અપીલ અને દાન

1932માં સરદારની અપીલથી શેઠ વાડીલાલ સારાભાઈએ ચાર લાખ રૂપિયા અનુદાન આપી આ હોસ્પિટલ બંધાવી હતી. કોરોનાની જેમ વર્ષ 1915થી 1925 દરમિયાન અમદાવાદમાં પ્લેગ અને ઈન્ફલ્યુએન્ઝા જેવી મહામારી ફાટી નીકળી હતી. ત્યારે પ્રજાને આરોગ્યની સુવિધાઓ આપવા તત્કાલીન મેયર સરદાર પટેલ દ્વારા શેઠ વાડીલાલ સારાભાઈ પાસે અપીલ કરવામાં આવી હતી. શેઠ વાડીલાલ સારાભાઈએ આપેલા ચાર લાખ રૂપિયાના દાનમાંથી એલિસ બ્રિજ પાસે હોસ્પિટલ બનાવી તેને વાડીલાલ સારાભાઈનું નામ અપાયું હતું.

84 બેડથી શરૂ થઇ હતી હોસ્પિટલ

84 બેડ સાથે શરૂ કરાયેલી વીએસ હોસ્પિટલમાં ધીમે ધીમે 1200 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી. 1200 બેડની હોસ્પિટલ આજે માત્ર 200 બેડની થઈ ગઈ છે. મ્યુનિ.નું બજેટ આસમાને પહોંચ્યું છે, પરંતુ દર વર્ષે વીએસ હોસ્પિટલનું બજેટ 15થી 20 ટકા ઘટાડી દેવાય છે.

ગાંધી-સરદારના વારસાને જીવતા રહેવા દેવા સારાભાઈ પરિવાર દ્વારા અપીલ

વર્ષ 2018-19 માં જ્યારે વીએસ હોસ્પિટલમાં બેડની સંખ્યા ઘટાડી 300 ખાટલા નવી બનાવેલી એસવીપી હોસ્પિટલમાં ખસેડવાનું આયોજન કરાયું, ત્યારે શેઠ વાડીલાલ સારાભાઈના પ્રપૌત્ર દ્વારા પિટિશન કરાઈ હતી. પરિવારના સભ્યોએ પીએમ અને સીએમને અપીલ કરી છે કે આ વારસાને જીવતો રહેવા દો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
મુખ્યમંત્રી, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો | Guj…

મુખ્યમંત્રી, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો | Guj...

સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય | central registrar …

સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય | central registrar ...

અમેરિકામાં છેતરપિંડીના કેસમાં અમેરિકાની સમાધાનની તૈયારી, ગૌતમ અદાણી અને સાગર અદાણી 18 મિલિયન ડોલર દં…

અમેરિકામાં છેતરપિંડીના કેસમાં અમેરિકાની સમાધાનની તૈયારી, ગૌતમ અદાણી અને સાગર અદાણી 18 મિલિયન ડોલર દં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૬૪ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૬૪ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

12 months ago
ગુજરાતના સરહદી વિસ્તારમાં ઓપરેશન ત્રિશૂળથી પાકિસ્તાનમાં ટેન્શન! પાંચ દિવસમાં બીજું NOTAM જાહેર | ind…

ગુજરાતના સરહદી વિસ્તારમાં ઓપરેશન ત્રિશૂળથી પાકિસ્તાનમાં ટેન્શન! પાંચ દિવસમાં બીજું NOTAM જાહેર | ind…

8 months ago
ગ્રેચ્યુટીનો નિયમ બદલાયો ! જો 5 વર્ષ પહેલા નોકરી છોડશો તો શું થશે? | New Gratuity Rules 2026: One Ye…

ગ્રેચ્યુટીનો નિયમ બદલાયો ! જો 5 વર્ષ પહેલા નોકરી છોડશો તો શું થશે? | New Gratuity Rules 2026: One Ye…

2 months ago
LIVE: અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને ભક્તિનો અનોખો સંગમ, પોલીસનો લોખંડી…

LIVE: અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને ભક્તિનો અનોખો સંગમ, પોલીસનો લોખંડી…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News