gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad NCB Drugs Seized: ગુજરાતનો દરિયાકિનારો ફરી એકવાર નશાકારક પદાર્થોની તસ્કરી માટે ચર્ચામાં આવ્યો છે. સૂત્રો મુજબ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ એક સંવેદશીલ ગુપ્ત ઓપરેશન પાર પાડીને કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે, જેણે સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે.

રિક્ષામાં પહોંચીને અમદાવાદ NCBએ ગોઠવી જાળ

આ ઓપરેશનની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, અમદાવાદ NCBની ટીમ કોઈને શંકા ન જાય તે રીતે સાદી રિક્ષામાં મુન્દ્રા પહોંચી હતી. કસ્ટમની SIIB શાખાના સહયોગથી એજન્સીએ ચોક્કસ કન્ટેનરને ટ્રેક કર્યું હતું અને તેને ટ્રાન્સવર્લ્ડ CFS વિસ્તારમાં લઈ જવામાં આવ્યું હતું. કન્ટેનરમાં તપાસ કરતા ગુપ્ત રીતે સંતાડેલું 140 કિલો ડ્રગ્સ મળી આવતા અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

વૂલના નામે ડ્રગ્સની હેરાફેરી

પ્રાથમિક તપાસ મુજબ, આયાતકારે કાગળ પર આ માલ ‘વૂલ’ (ઊન) હોવાનું દર્શાવ્યું હતું. કાયદેસરની આયાતની આડમાં ડ્રગ્સ ઘુસાડવાનો આ કારસો નિષ્ફળ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જથ્થો મંગાવનાર આયાતકાર મુન્દ્રાની જ એક સ્થાનિક પાર્ટી હોવાનું સામે આવ્યું છે. NCBએ આ આયાતકારની ધરપકડ કરી લીધી છે અને તેની હાજરીમાં જ કન્ટેનર ખોલીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડ્રગ્સ સામાન્ય છે કે એમ ડી છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી.

ભારતમાં નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની તપાસ શરૂ

હાલમાં આ ડ્રગ્સનો સ્ત્રોત કયા દેશમાં છે અને તેનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે અંગે સઘન પૂછપરછ ચાલી રહી છે. ભારતમાં આટલો મોટો જથ્થો કોને સપ્લાય કરવાનો હતો અને આ રેકેટમાં અન્ય કેટલા માથાઓ સામેલ છે, તે જાણવા માટે પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ કામે લાગી છે. આગામી સમયમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી
GUJARAT

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

October 14, 2026
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…
GUJARAT

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

October 14, 2026
રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન
GUJARAT

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

October 14, 2026
Next Post
રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, ડોલર સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો | Indian Rupee Hits Record Low: …

રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, ડોલર સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો | Indian Rupee Hits Record Low: ...

ભારત મધ્યસ્થી કરે તો અમને મંજૂર…: દિલ્હીના મહેમાન બનેલા ઈરાનના અરાઘચીનું મોટું નિવેદન; હોર્મુઝ અંગ…

ભારત મધ્યસ્થી કરે તો અમને મંજૂર...: દિલ્હીના મહેમાન બનેલા ઈરાનના અરાઘચીનું મોટું નિવેદન; હોર્મુઝ અંગ...

સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી…

સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RSSના વડા મોહન ભાગવતે મુસ્લિમ ધર્મગુરુઓ સાથે કરી મુલાકાત, જાણો કયા કયા મુદ્દે થઈ વાતચીત | RSS chief …

RSSના વડા મોહન ભાગવતે મુસ્લિમ ધર્મગુરુઓ સાથે કરી મુલાકાત, જાણો કયા કયા મુદ્દે થઈ વાતચીત | RSS chief …

1 year ago
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ડિઝાઈન કરનારા શિલ્પી રામ સુતારનું 100 વર્ષે નિધન | Sculptor Ram Sutar who designe…

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ડિઝાઈન કરનારા શિલ્પી રામ સુતારનું 100 વર્ષે નિધન | Sculptor Ram Sutar who designe…

10 months ago
બહિયલ બાદ વાસણા સોગઠી અને પાલુન્દ્રામાંથી પાંચ પશુની ઉઠાંતરી | After Bahiyal five animals were rescu…

બહિયલ બાદ વાસણા સોગઠી અને પાલુન્દ્રામાંથી પાંચ પશુની ઉઠાંતરી | After Bahiyal five animals were rescu…

6 months ago
સાબરકાંઠા જૂથ અથડામણ મામલે પોલીસ સામે કાર્યવાહીઃ PIને સસ્પેન્ડ કરાયા | Sabarkantha Violence PI Faces…

સાબરકાંઠા જૂથ અથડામણ મામલે પોલીસ સામે કાર્યવાહીઃ PIને સસ્પેન્ડ કરાયા | Sabarkantha Violence PI Faces…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News