gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in INDIA
0 0
0
રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi’s Rouse Avenue Court granted bail to Robert Vadra : દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે હરિયાણાના શિકોહપુર લેન્ડ ડીલ (જમીન સોદા) સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને વચગાળાના જામીન આપી દીધા છે. કોર્ટે વાડ્રાને ₹50,000ના પર્સનલ બોન્ડ પર આ જામીન મંજૂર કર્યા છે. આ કેસની આગામી સુનાવણી હવે 10 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. કોર્ટના આ નિર્ણયને રોબર્ટ વાડ્રા માટે એક ખૂબ જ મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.

ED અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો

કોર્ટમાંથી રાહત મળ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા રોબર્ટ વાડ્રાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, “મને દેશની ન્યાય વ્યવસ્થા પર પૂરો ભરોસો છે. હું સારી રીતે જાણું છું કે EDને અત્યારે સરકાર ચલાવી રહી છે અને તે સંપૂર્ણપણે સરકારના ઈશારે જ કામ કરતી રહેશે. ED દ્વારા જે કંઈ પણ કરવામાં આવી રહ્યું છે તે બિલકુલ યોગ્ય નથી.”

રાજકીય કિન્નાખોરીનો આક્ષેપ

પોતાના પરિવાર પર થઈ રહેલી કાયદાકીય કાર્યવાહીને રાજકીય રંગ આપતા વાડ્રાએ ઉમેર્યું કે, “જ્યારે પણ અમારો પરિવાર ચૂંટણી જીતે છે અથવા તો રાજકારણમાં સારું પ્રદર્શન કરે છે, ત્યારે અમારે આ પ્રકારની તપાસનો સામનો કરવો પડે છે. જો દેશના લોકો હજુ પણ અમારા પરિવારને પ્રેમ કરતા હોય, તો સ્વાભાવિક છે કે વિપક્ષ તરીકે અમારે આ બધું સહન કરવું પડશે.” તેમણે પોતાને નીડર ગણાવતા કહ્યું કે તેમની પાસે છુપાવવા માટે કંઈ નથી અને તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે.

શું છે સમગ્ર મામલો?

આ સમગ્ર વિવાદ હરિયાણાના શિકોહપુરમાં થયેલા એક જમીન સોદા સાથે સંબંધિત છે. આ સોદામાં મોટા પાયે નાણાકીય ગેરરીતિ અને કથિત મની લોન્ડરિંગ થયું હોવાના આક્ષેપો સાથે ED આ મામલે લાંબા સમયથી તપાસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …
INDIA

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …

May 16, 2026
‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…

સપા નેતા આઝમ ખાનને મોટો ઝટકો: સરકારી અધિકારી પર અભદ્ર ટિપ્પણી બદલ 2 વર્ષની સજા | SP Leader Azam Khan…

Next Post
જામનગરના સુમરી ભલાસાણ ગામના સરપંચને હોદા ઉપરથી દૂર કરતા જીલ્લા વિકાસ અધિકારી | District Development …

જામનગરના સુમરી ભલાસાણ ગામના સરપંચને હોદા ઉપરથી દૂર કરતા જીલ્લા વિકાસ અધિકારી | District Development ...

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates ...

લાલપુરના પડાણા ગામ નજીક સ્વિફ્ટ કારની અડફેટે બાઈક સવાર બે યુવાનો ઈજાગ્રસ્ત : મેઘપર પોલીસ સ્ટેશનમાં ગ…

લાલપુરના પડાણા ગામ નજીક સ્વિફ્ટ કારની અડફેટે બાઈક સવાર બે યુવાનો ઈજાગ્રસ્ત : મેઘપર પોલીસ સ્ટેશનમાં ગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરદારનગરમાં યુવક પર આરોપીએ દંડાથી હુમલો કરતા લોહી લુહાણ | Ewe emon mi tipis a atai ewe sarafo ren ef…

10 months ago
વજેન્દ્ર પાંડેએ તેની પત્ની સમલેંગિક હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી | kalupur swaminarayan temple future…

9 months ago
સંસદ પરિસરમાં ભગવાન જગન્નાથના રથના ત્રણ પૈડા સ્થાપિત કરાશે, લોકસભા સ્પીકરે મંજૂરી આપી | Three Wheels…

સાધ્વી ઋતંભરાએ ભાંગરો વાટ્યો, મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી બાદ તરત માફી માગી | Sadhvi Ritambhara apol…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News