gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજસ્થાન બાદ અમૃતસરથી બે શંકાસ્પદ પાકિસ્તાની જાસૂસો પકડાયા, સૈન્યની માહિતી લીક કર્યાનો દાવો | /two a…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2025
in INDIA
0 0
0
રાજસ્થાન બાદ અમૃતસરથી બે શંકાસ્પદ પાકિસ્તાની જાસૂસો પકડાયા, સૈન્યની માહિતી લીક કર્યાનો દાવો | /two a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Two Arrested In Amritsar For Allegedly Espionage Activities: પંજાબના અમૃતસરમાં ગઈકાલે 3 મેના રોજ આર્મી કેન્ટોનમેન્ટ અને એરબેઝ વિસ્તારોની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ લીક કરવાના આરોપસર બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ બંને પાકિસ્તાની જાસૂસો હોવાની આશંકા છે. પલક શેર મસીહ અને સૂરજ મસીહ તરીકે ઓળખાતા આરોપીઓ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. 

ધરપકડ કરવામાં આવેલા બંને શકમંદ આરોપીઓ હરપ્રીત સિંહ ઉર્ફે પિટ્ટુ ઉર્ફે હેપ્પીના નિર્દેશોના આધિન આ કામગીરી કરી રહ્યા હોવાની બાતમી મળી છે. હરપ્રીતસિંહ હાલ અમૃતસર સેન્ટ્રલ જેલમાં બંધ છે. પહલગામ આતંકી હુમલા બાદ દેશવ્યાપી આંતકવાદીઓ અને પાકિસ્તાની જાસૂસોને શોધી કાઢવાની કવાયત વેગવાન બની છે.

પોલીસ અધિકારીએ જણાવ્યા પ્રમાણે, આ શકમંદો પર કેન્ટોનમેન્ટ અને એરબેઝ વિસ્તારોની સુરક્ષાના વિઝ્યુઅલ્સ, તેમજ અહીં ચાલી રહેલી વ્યૂહાત્મક માહિતી શેર કરી હોવાનો આરોપ છે.  દેશની સુરક્ષાને ધ્યાનમાં લેતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઓથોરિટીએ ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીઓએ આ કેસમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની આશંકા સાથે મહત્ત્વપૂર્ણ ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરી છે.  

પહલગામ આતંકવાદી હુમલાને પગલે ભારતીય ગુપ્તચર અને કાયદા અમલીકરણ એજન્સીઓ સરહદ પાર જાસૂસી થવાની ભીતિ સામે કડક સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ છે.  આ હુમલામાં 26 નિર્દોષ પર્યટકોના મોત થયા હતાં. જ્યારે 17થી વધુ લોકો ઘાયલ હતાં.

પાકિસ્તાની સૈનિકની ધરપકડ

ગઈકાલે રાજસ્થાનમાંથી ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકની ધરપકડ કરી હતી. રાજસ્થાનમાં આવેલી ભારત-પાકિસ્તાન સરહદ પરથી બીએસએફ દ્વારા સશસ્ત્ર સજ્જ પાકિસ્તાની સૈનિકની અટકાયત કરી હતી.

રાજસ્થાન બાદ અમૃતસરથી બે શંકાસ્પદ પાકિસ્તાની જાસૂસો પકડાયા, સૈન્યની માહિતી લીક કર્યાનો દાવો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પંજાબમાં ભારે કરી હોં… યુદ્ધમાં વપરાયેલી એરફોર્સની હવાઈ પટ્ટી કબજો કરી બારોબાર વેચી મારી, મામલો હા…

પંજાબમાં ભારે કરી હોં... યુદ્ધમાં વપરાયેલી એરફોર્સની હવાઈ પટ્ટી કબજો કરી બારોબાર વેચી મારી, મામલો હા...

રાહુલ ગાંધીએ શ્રીરામને ‘પૌરાણિક પાત્ર’ ગણાવતા BJP ભડકી, કહ્યું- હિન્દુ વિરોધ જ કોંગ્રેસની ઓળખ | rahu…

રાહુલ ગાંધીએ શ્રીરામને 'પૌરાણિક પાત્ર' ગણાવતા BJP ભડકી, કહ્યું- હિન્દુ વિરોધ જ કોંગ્રેસની ઓળખ | rahu...

ભારતને ભાષણ આપનારા નહીં, સાથીદારોની જરૂર, વિદેશ મંત્રી જયશંકરનો યુરોપ પર કટાક્ષ | /external affairs …

ભારતને ભાષણ આપનારા નહીં, સાથીદારોની જરૂર, વિદેશ મંત્રી જયશંકરનો યુરોપ પર કટાક્ષ | /external affairs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં અંબર ચોકડી પાસે ફલાય ઓવરના કામના કારણે દોઢ મહિના સુધી ડાઇવર્જન | Diversion for 1 5 months …

જામનગરમાં અંબર ચોકડી પાસે ફલાય ઓવરના કામના કારણે દોઢ મહિના સુધી ડાઇવર્જન | Diversion for 1 5 months …

1 year ago
મકરપુરા જીઆઇડીસીમાં મજૂરી માટે ગયેલા શ્રમજીવી પર ક્રેનના પેંડા ફરી વળતા સ્થળ પર જ મોત | Vadodara: A …

મકરપુરા જીઆઇડીસીમાં મજૂરી માટે ગયેલા શ્રમજીવી પર ક્રેનના પેંડા ફરી વળતા સ્થળ પર જ મોત | Vadodara: A …

6 months ago
જમીયતપુરાના તળાવ પાસે જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of hazardous medical waste in public…

જમીયતપુરાના તળાવ પાસે જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of hazardous medical waste in public…

1 year ago
પત્રકાર એકતા પરિષદ દ્વારા બોટાદ – ભાવનગર અને સ્ટેટ મહિલા વિંગ નું 10 લાખ અકસ્માત વીમા પ્રીમિયમ ભર્યુ…

પત્રકાર એકતા પરિષદ દ્વારા બોટાદ – ભાવનગર અને સ્ટેટ મહિલા વિંગ નું 10 લાખ અકસ્માત વીમા પ્રીમિયમ ભર્યુ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News