gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાણીની સમસ્યા અંગે મહિલાએ ટોક્યા તો મોદી સરકારના મંત્રીએ મંચ છોડ્યું, કહ્યું- મને અપમાન પસંદ નથી | u…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2025
in INDIA
0 0
0
પાણીની સમસ્યા અંગે મહિલાએ ટોક્યા તો મોદી સરકારના મંત્રીએ મંચ છોડ્યું, કહ્યું- મને અપમાન પસંદ નથી | u…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Union Minister Bhupendra Yadav Viral Video: રાજસ્થાનના અલવરના બહરોડમાં એક સંવાદ કાર્યક્રમમાં પહોંચેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અચાનક ગુસ્સે થઈ ગયા હતા. જાહેરમાં મહિલાની અડચણ તેમને ગમી નહીં અને તે સ્ટેજ છોડીને ચાલ્યા ગયા હતા. ગ્રામીણ મહિલા કેન્દ્રીય મંત્રીને પોતાની પાણીની સમસ્યા જણાવી રહી હતી, પરંતુ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ તે સહન કરી શક્યા નહીં અને તેઓ સ્ટેજ છોડીને ચાલ્યા ગયા. હવે તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

‘હું ધીરજવાન માણસ છું’

અહેવાલો અનુસાર, અલવરના બહરોડમાં સાંસદ સંપર્ક સંવાદ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સ્ટેજ પરથી લોકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન ગ્રામીણ મહિલાએ પાણીની સમસ્યા અંગે મંત્રીને ટોક્યા હતાં. કેન્દ્રીય મંત્રીને મહિલાનો આ વિક્ષેપ ગમ્યો નહીં અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, ‘હું ધીરજવાન માણસ છું, મને અપમાન પસંદ નથી.’ ત્યારબાદ તે કાર્યક્રમ અધવચ્ચે જ છોડીને ચાલ્યા ગયા હતા. આ ઘટના બાગ ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયા અને સંવાદ કાર્યક્રમમાં કોઈ જાહેર સુનાવણી થઈ નહીં.

આ પણ વાંચો: PM મોદીની એક બાદ એક તાબડતોબ બેઠકો, નેવી ચીફ બાદ વાયુસેનાના પ્રમુખ સાથે મુલાકાત

ઉલ્લેખનીય છે કે, અગાઉ, જાતિ વસ્તી ગણતરીના બહાને કોંગ્રેસ પર પ્રહાર કરતા ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે, ‘જાતિ વસ્તી ગણતરી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલું એક ઐતિહાસિક પગલું છે. આ ઐતિહાસિક પગલું સમાજમાં એક સંપૂર્ણપણે અલગ પ્રકારની સામાજિક રચના સૂચવે છે. વસ્તી ગણતરીનું કાર્ય ફક્ત જાતિનો વિષય નથી. તેમાં લિંગ, શિક્ષણ અને અન્ય સામાજિક ધોરણોનો પણ સમાવેશ થાય છે, અને આ સામાજિક ધોરણો અને સામાજિક દરજ્જાના આધારે, સરકાર નીતિઓ બનાવવામાં નિષ્ણાત છે. હું કહેવા માંગુ છું કે તેઓ એવા કામનો શ્રેય કેમ માંગે છે જે કોંગ્રેસે કર્યું નથી. આ જ વાતનું મને આશ્ચર્ય થાય છે.’

પાણીની સમસ્યા અંગે મહિલાએ ટોક્યા તો મોદી સરકારના મંત્રીએ મંચ છોડ્યું, કહ્યું- મને અપમાન પસંદ નથી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…
INDIA

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…

May 9, 2026
રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…
INDIA

રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…

May 9, 2026
રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…
INDIA

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

May 9, 2026
Next Post
લાંચ કેસમાં ધારાસભ્ય જયકૃષ્ણ પટેલને ACBએ ઝડપ્યા, ગનમેનને મોકલ્યો હતો રૂ. 20 લાખ લેવા | banswara mla …

લાંચ કેસમાં ધારાસભ્ય જયકૃષ્ણ પટેલને ACBએ ઝડપ્યા, ગનમેનને મોકલ્યો હતો રૂ. 20 લાખ લેવા | banswara mla ...

ભારતમાં અનેક સરકારી યોજનાઓ અને સબસિડીનો લાભ લઈ રહ્યા છે બાંગ્લાદેશીઓ, પોલીસ તપાસમાં ખુલાસો | thousan…

ભારતમાં અનેક સરકારી યોજનાઓ અને સબસિડીનો લાભ લઈ રહ્યા છે બાંગ્લાદેશીઓ, પોલીસ તપાસમાં ખુલાસો | thousan...

જમ્મુ-કાશ્મીરના રામબનમાં મોટી દુર્ઘટના, ખીણમાં ખાબક્યું સેનાનું વાહન, ત્રણ જવાન શહીદ | Jammu and Kas…

જમ્મુ-કાશ્મીરના રામબનમાં મોટી દુર્ઘટના, ખીણમાં ખાબક્યું સેનાનું વાહન, ત્રણ જવાન શહીદ | Jammu and Kas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમાઇએ ચાકુના ઘા મારી સસરા લોહી લુહાણ કર્યા | Noun puluwan we at a nnielo seman puluwan we iwe a efis…

જમાઇએ ચાકુના ઘા મારી સસરા લોહી લુહાણ કર્યા | Noun puluwan we at a nnielo seman puluwan we iwe a efis…

7 months ago
દેશનો GDP ગ્રોથ ઊંચો છતાં રઘુરામ રાજન ચિંતિત, મોંઘવારી માપવાના માપદંડ સામે ઊઠાવ્યા સવાલ | raghuram r…

દેશનો GDP ગ્રોથ ઊંચો છતાં રઘુરામ રાજન ચિંતિત, મોંઘવારી માપવાના માપદંડ સામે ઊઠાવ્યા સવાલ | raghuram r…

8 months ago
સિક્કિમ અને દાર્જિલિંગ ના પ્રવાસના આયોજનના બહાને કોલકાતાના ટ્રાવેલ એજન્ટ દ્વારા છેતરપિંડી | Kolkata …

સિક્કિમ અને દાર્જિલિંગ ના પ્રવાસના આયોજનના બહાને કોલકાતાના ટ્રાવેલ એજન્ટ દ્વારા છેતરપિંડી | Kolkata …

10 months ago
જામનગરના મયુરનગર વિસ્તારમાં પાડોશીના ઝઘડામાં બચાવવા વચ્ચે પડેલા યુવાન પર ખાર રાખી ચાર શખ્સોએ હુમલો ક…

જામનગરના મયુરનગર વિસ્તારમાં પાડોશીના ઝઘડામાં બચાવવા વચ્ચે પડેલા યુવાન પર ખાર રાખી ચાર શખ્સોએ હુમલો ક…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News