gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહિલાઓને 3000, મફત બેસ સેવા, મદરેસાઓને ઝટકો.. શુભેન્દુ સરકારે લીધા 5 મોટા નિર્ણય | Suvendu Adhikari …

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in INDIA
0 0
0
મહિલાઓને 3000, મફત બેસ સેવા, મદરેસાઓને ઝટકો.. શુભેન્દુ સરકારે લીધા 5 મોટા નિર્ણય | Suvendu Adhikari …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Suvendu Adhikari Cabinet Decisions : પશ્ચિમ બંગાળમાં નવી ચૂંટાયેલી શુભેન્દુ અધિકારી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. પોતાની બીજી કેબિનેટ બેઠકમાં સરકારે સરકારી કર્મચારીઓ અને મહિલાઓ માટે કેટલાક બહુ મોટા કલ્યાણકારી નિર્ણયો લીધા છે. 

બીજી કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણયો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની આગેવાની હેઠળ મળેલી બીજી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ અને જનકલ્યાણને લઈને અનેક મોટા નિર્ણયો પર મહોર મારવામાં આવી છે. કેબિનેટ બેઠક બાદ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અગ્નિમિત્રા પૉલે પત્રકાર પરિષદ યોજીને આ નિર્ણયોની સત્તાવાર જાહેરાત કરી હતી. સરકારે અગાઉની ‘લક્ષ્મી ભંડાર યોજના’નું નામ બદલીને તેને ‘અન્નપૂર્ણા ભંડાર યોજના’ તરીકે મંજૂરી આપી છે, જેમાં મહિલાઓને દર મહિને ₹3000ની સહાયની જોગવાઈ છે. આ સાથે જ 1 જૂનથી રાજ્યભરમાં મહિલાઓ માટે સરકારી બસોમાં મફત મુસાફરીની સુવિધા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

7મું પગાર પંચ અને ધાર્મિક પ્રોજેક્ટ્સ પર મોટો નિર્ણય

બંગાળના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર આપતા મંત્રી અગ્નિમિત્રા પૉલે જણાવ્યું કે, કેબિનેટે રાજ્યમાં 7મા પગાર પંચના (7th Pay Commission) ગઠનને મંજૂરી આપી દીધી છે, જેનાથી કર્મચારીઓના વેતન અને ભથ્થા વધારવાની પ્રક્રિયા ઝડપી બનશે. આ ઉપરાંત એક મહત્ત્વના નીતિગત નિર્ણય અંતર્ગત સરકારે જણાવ્યું છે કે, મદ્રેસા વિભાગ અને માહિતી-સાંસ્કૃતિક વિભાગ હેઠળ ચાલતી તમામ ધર્મ આધારિત સહાય યોજનાઓ આવતા મહિનાથી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. ચાલુ ધાર્મિક પ્રોજેક્ટ્સ માત્ર આ મહિનાના અંત સુધી જ ચાલુ રાખી શકાશે.

CAA અરજદારોને મળશે યોજનાનો લાભ

સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે મહિલાઓ પહેલેથી જ આ યોજનાનો લાભ લઈ રહી છે, તેમને સીધો જ લાભ મળતો રહેશે. જે વંચિત રહી ગયા છે તેમના માટે ટૂંક સમયમાં નવું પોર્ટલ ખોલીને અરજીઓ મંગાવવામાં આવશે. સરકારે વધુમાં એક મોટો રાજકીય નિર્ણય લેતાં જાહેરાત કરી છે કે, જે લોકોએ સીએએ (CAA – નાગરિકતા સંશોધન કાયદો) માટે અરજી કરી છે અને જેમની મેટર હાલ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે, તેમને પણ ‘અન્નપૂર્ણા ભંડાર યોજના’ અંતર્ગત આવરી લેવામાં આવશે. 

પ્રથમ કેબિનેટ બેઠકના 5 મહત્ત્વના નિર્ણયો 

નવી સરકારે પોતાની પ્રથમ બેઠકમાં પણ કેટલાક મોટા ફેરફારો કર્યા હતા, જે નીચે મુજબ છે

આયુષ્માન ભારત: રાજ્યમાં કેન્દ્ર સરકારની ‘આયુષ્માન ભારત યોજના’ને સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે.

અધિકારીઓની ટ્રેનિંગ: બંગાળના IAS અને IPS અધિકારીઓને કેન્દ્રીય તાલીમ(Central Training)માં ભાગ લેવાની મંજૂરી અપાઈ.

BNS નો અમલ: રાજ્યમાં નવી ‘ભારતીય ન્યાય સંહિતા’ (BNS) સત્તાવાર રીતે લાગુ કરી દેવાઈ છે.

BSF ને જમીન ટ્રાન્સફર: સરહદી વિસ્તારોમાં દેશની સુરક્ષા કાજે 45 દિવસની અંદર BSFને જમીન ટ્રાન્સફર કરવાનું કામ શરૂ કરાયું.

શહીદ કાર્યકરોને વળતર: અગાઉની રાજકીય હિંસામાં જીવ ગુમાવનારા ભાજપના 321 કાર્યકરોના પરિવારોની સંપૂર્ણ આર્થિક જવાબદારી નવી સરકાર ઉઠાવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદ: લૂંટ-ચોરી કરતી કુખ્યાત છારા ગેંગના બે શખસની ગુજસીટોક હેઠળ ધરપકડ, 30 જેટલા ગુનાનો ભેદ ઉકેલાય…

અમદાવાદ: લૂંટ-ચોરી કરતી કુખ્યાત છારા ગેંગના બે શખસની ગુજસીટોક હેઠળ ધરપકડ, 30 જેટલા ગુનાનો ભેદ ઉકેલાય...

6 મહિનામાં વિજયની TVK સરકાર પડી જશે અને સ્ટાલિન ફરી…’, તમિલનાડુના ધારાસભ્યની ભવિષ્યવાણી | tamil na…

6 મહિનામાં વિજયની TVK સરકાર પડી જશે અને સ્ટાલિન ફરી...', તમિલનાડુના ધારાસભ્યની ભવિષ્યવાણી | tamil na...

જામનગર મહારાજા સોસાયટી પાસેથી ધોડી પાસાનો જુગાર ઝડપાયો : સીટી એ-ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમની કાર્ય…

જામનગર મહારાજા સોસાયટી પાસેથી ધોડી પાસાનો જુગાર ઝડપાયો : સીટી એ-ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમની કાર્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંધ્રપ્રદેશના જંગલોમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, હિડમા બાદ વધુ 7 નક્સલીઓ ઠાર | maoist killed mare…

આંધ્રપ્રદેશના જંગલોમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, હિડમા બાદ વધુ 7 નક્સલીઓ ઠાર | maoist killed mare…

8 months ago
પીજીવીસીએલે 99 કનેક્શનમાં રૂ. 32.61 લાખની વીજચોરી ઝડપી | PGVCL catches power theft worth Rs 32 61 la…

પીજીવીસીએલે 99 કનેક્શનમાં રૂ. 32.61 લાખની વીજચોરી ઝડપી | PGVCL catches power theft worth Rs 32 61 la…

10 months ago
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં દંપતી ખંડિત: પત્નીનું પોતાના પતિની નજ…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં દંપતી ખંડિત: પત્નીનું પોતાના પતિની નજ…

1 year ago
ધોરણ-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચારઃ આન્સર કી જાહેર, 2 વિષયમાં અપાશે ગ્રેસ માર્ક | Guj…

ધોરણ-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચારઃ આન્સર કી જાહેર, 2 વિષયમાં અપાશે ગ્રેસ માર્ક | Guj…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News