gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાને નેશનલ વોટર એવોર્ડ મળ્યો પણ 40 મિનિટ પાણીના પુરવઠામાં 10 મિનિટ ગંદુ પાણી આવતા લોકોમાં ર…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાને નેશનલ વોટર એવોર્ડ મળ્યો પણ 40 મિનિટ પાણીના પુરવઠામાં 10 મિનિટ ગંદુ પાણી આવતા લોકોમાં ર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત પાલિકા એવોર્ડ પાલિકા બની ગઈ છે અને પાલિકાને પાણીદાર કામગીરીમાં નેશનલ વોટર એવોર્ડ પણ મળી ચુક્યા છે તેમ છતાં શહેરના કેટલાક વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા બંધ થવાનું નામ લેતી નથી. તેમાં પણ ભાઠા વિસ્તારમાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ગંદા પાણીની સમસ્યા થઈ રહી છે. પાલિકા 40 મિનિટ પાણી પુરવઠો આપે છે તેમાં પહેલા 10 મિનિટ ગંદુ ગંધાતું પાણી આવે છે ત્યાર બાદ સારું પાણી આવે છે. આ સમસ્યાનો હલ ન થતા લોકોમાં આક્રોશ છે લોકોમાં રોગચાળાની ભીતિ છે સાથે લોકો કહે છે પાલિકા 40 મિનિટ પાણી આપે અને તેમાં પહેલી 10 મિનિટ  ગંદુ પાણી આવે છે તો 30 મિનિટમાં પરિવાર માટે પાણી કઈ રીતે ભરી શકાય ? આ ઉપરાંત ગંદા પાણીની સમસ્યાનો કાયમી નિકાલ કરવા માટે પણ માગણી થઈ રહી છે. 

પાલિકાના રાંદેર ઝોનમાં ભાઠાના ખડકી મહોલ્લામાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ગંદા પાણીની સમસ્યા થઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા રોજ માત્ર 40 મિનિટ પાણી પુરવઠો આપવામાં આવે છે, પરંતુ તેમાં પણ શરૂઆતની લગભગ 10 મિનિટ સુધી ગંદુ અને વાસ મારતું પાણી આવી રહ્યું છે. પાલિકા કુલ 40 મિનિટ પાણી પુરવઠો આપે છે તેમાં 10 મિનિટ ગંદુ પાણી આવે છે તેથી ઉપયોગમાં લઈ શકાતું નથી અને બાકીની 30 મિનિટમાં પરિવાર માટે પાણી ભરવું મુશ્કેલ બની રહ્યું છે. સ્થાનિકો માત્ર 30 મિનિટમાં પરિવાર માટે પાણી કઈ રીતે ભરી શકે તેનો જવાબ પાલિકા પાસે માંગી રહ્યાં છે. જોકે ફરિયાદ બાદ પણ પહેલી 10 મિનિટ  પાણી કઈ રીતે આવે છે તે અને ક્યારે બંધ થશે તે અંગે પાલિકા તત્રએ કોઈ ફોડ પાડ્યો નથી. હાલ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે તેવામાં પાણીનો ઉપયોગ વધી રહ્યો છે આવામાં આ ગંદા પાણીનો ઉપયોગ ભુલથી થઈ જાય તો રોગચાળો થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. સ્થાનિકોમાં હવે પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સ્માર્ટ સિટી અને વિકાસના મોટા દાવા કરતી પાલિકા પહેલા લોકોને શુદ્ધ પીવાનું પાણી તો પૂરું પાડે તે જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
દેવભૂમિ દ્વારકા: ગોમતી નદીમાં લાપતા યુવકનો મોડી રાત્રે મૃતદેહ મળ્યો, પરિવારમાં કલ્પાંત | Rajkot Yout…

દેવભૂમિ દ્વારકા: ગોમતી નદીમાં લાપતા યુવકનો મોડી રાત્રે મૃતદેહ મળ્યો, પરિવારમાં કલ્પાંત | Rajkot Yout...

બે સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં ફરાર બેમાંથી એક આરોપી આઠ વર્ષે ઝડપાયો | absconding a…

બે સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં ફરાર બેમાંથી એક આરોપી આઠ વર્ષે ઝડપાયો | absconding a...

વડોદરાના સરદાર એસ્ટેટની ફેક્ટરીમાંથી કોપર વાયરોની ચોરી : ચોર ટોળકી સીસીટીવી પણ લઈ ગઈ | Copper wires …

વડોદરાના સરદાર એસ્ટેટની ફેક્ટરીમાંથી કોપર વાયરોની ચોરી : ચોર ટોળકી સીસીટીવી પણ લઈ ગઈ | Copper wires ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેપાળમાં બાલેન શાહનો સપાટો : પૂર્વ પીએમ કે પી શર્મા ઓલીની ધરપકડ | Balen Shah’s crackdown in Nepal: F…

નેપાળમાં બાલેન શાહનો સપાટો : પૂર્વ પીએમ કે પી શર્મા ઓલીની ધરપકડ | Balen Shah’s crackdown in Nepal: F…

3 months ago
સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમ ભારતવર્ષનો, આજે ભાવનગર નિમિત બન્યું : પી.એમ. | Prosperity from the Sea pr…

સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમ ભારતવર્ષનો, આજે ભાવનગર નિમિત બન્યું : પી.એમ. | Prosperity from the Sea pr…

9 months ago
પીએમ મોદી અને માર્કો રૂબિયો વિદેશ મંત્રી વચ્ચે 1 કલાક ચાલી બેઠક; અમેરિકા આવવા માટે નિમંત્રણ | us sec…

પીએમ મોદી અને માર્કો રૂબિયો વિદેશ મંત્રી વચ્ચે 1 કલાક ચાલી બેઠક; અમેરિકા આવવા માટે નિમંત્રણ | us sec…

1 month ago
ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેના પિતા અને પુત્રની ધરપકડ | Father and son of thug Nirav …

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેના પિતા અને પુત્રની ધરપકડ | Father and son of thug Nirav …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News