gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા રોજ 40 લાખનો વડોદરાના લોકો પર બોજ | Rising petrol and diesel prices put …

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા રોજ 40 લાખનો વડોદરાના લોકો પર બોજ | Rising petrol and diesel prices put …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Petrol Diesel Price Hike : પેટ્રોલ તેમજ ડીઝલના ભાવવધારાના પગલે વડોદરા શહેર તેમજ જિલ્લાના નાગરિકો પર રોજનો રૂા.40 લાખનો બોજો પડશે. આ ભાવવધારાથી વડોદરાના નાગરિકોએ રોજ હવે આટલી રકમ વધારાની પેટ્રોલપંપો પર ચૂકવવી પડશે.

વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થતાં, જ અંદાજ મુજબ આખરે શુક્રવારે સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઓચિંતો વધારો નાંખી દેવાયો હતો અને શુક્રવારથી જ તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લિટરે રૂા.3 વધી જતા તેની અસર હવે લોકોના બજેટ પર પડશે તે નિશ્ચિત છે. વડોદરા શહેરમાં સરકારી ઓઈલ અને ખાનગી ઓઈલ કંપનીઓના કુલ 143 પેટ્રોલપંપો છે. શહેર અને જિલ્લામાં કુલ 275 પેટ્રોલપંપો છે. વડોદરા શહેર અને જિલ્લાના પોણા ત્રણસો પેટ્રોલપંપો પર રોજે રોજ જરૂરિયાત મુજબ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો મંગાવવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરામાં રોજ 13 લાખ પેટ્રોલ અને ડીઝલનું વેચાણ પેટ્રોલપંપો પરથી થતું હોય છે. વડોદરાની આસપાસ સરકારી ઓઈલ કંપનીઓની રિફાઈનરી સ્ટોરેજ શહેરમાં પેટ્રોલ અને ડીઝલની ડિલિવરી સરળતાથી થઈ જાય છે જ્યારે દૂરના વિસ્તારોમાં પૂરવઠો પહોંચતા મોડું થતું હોય છે.

વડોદરામાં રોજ 13 લાખ લિટર વેચાણમાં હવે પ્રતિ લિટરે ત્રણ રૂપિયાનો વધારો થતા આશરે રૂા.40 લાખ જેટલી રેવન્યૂ વેચાણમાં વધી ગઇ છે અને તેનો બોજ વાહનચાલકો પર આવી ગયો છે. એટલે કે એક મહિનામાં રૂા.12 કરોડ હવે લોકોએ પોતાના ખિસ્સામાંથી ઓઈલ કંપનીઓને ચૂકવવા પડશે. પેટ્રોલપંપ ડીલર એસોસિએશનના પ્રમુખે હતું કે પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી લોકોએ પેનિક થવાની જરૂર નથી.

ઈન્ડસ્ટ્રિયલ ડીઝલના ભાવ વધતા કેટલાંક પેટ્રોલપંપો પરથી થતા કાળાબજાર

ઈન્ડસ્ટ્રિયલ ઉપયોગ માટેના ડીઝલના ભાવમાં અગાઉ જ મોટો વધારો તેમજ છૂટકમાં જથ્થો નહી આપવાનો પરિપત્ર અગાઉ બહાર પાડવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ વિરોધ થતાં બે દિવસ બાદ તેમાં સુધારો કરીને ખેડૂતો તેમજ સરકારી પ્રોજેક્ટો માટે ઉપયોગમાં લેવાતા ડીઝલનું વેચાણ કારબામાં આપવામાં આવશે તેવો ખુલાસો કરાયો હતો. મહત્વની બાબત એ છે કે ઈન્ડસ્ટ્રિયલ ડીઝલના ભાવમાં ઊંચો વધારો કરાયો હોવાથી કેટલાંક પેટ્રોલપંપોના સંચાલક ડીઝલ કાળાબજારમાં વેચતા હોવાની વિગતો બહાર આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
સુરત ભાજપમાં ખુરશી યુદ્ધ ચરમસીમાએ પદાધિકારીઓની જાહેરાત પહેલા રાજકીય ગરમાહો | political heat before a…

સુરત ભાજપમાં ખુરશી યુદ્ધ ચરમસીમાએ પદાધિકારીઓની જાહેરાત પહેલા રાજકીય ગરમાહો | political heat before a...

અમદાવાદ: ઉસ્માનપુરામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ બાદ કાબૂ ગુમાવતા અકસ્માત, કારમાં દારૂની બોટલ હોવા છતાં પો…

અમદાવાદ: ઉસ્માનપુરામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ બાદ કાબૂ ગુમાવતા અકસ્માત, કારમાં દારૂની બોટલ હોવા છતાં પો...

વડોદરાના દેણામાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, બ્લાસ્ટ થતા ગભરાટ, મકાન બચાવ્યું | Massive fire breaks…

વડોદરાના દેણામાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, બ્લાસ્ટ થતા ગભરાટ, મકાન બચાવ્યું | Massive fire breaks...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચ જામા મસ્જિદ વિવાદ: ‘સમરી વિહાર’ના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત-મહારાષ્ટ્રથી હજારો ભક્તો જો…

ભરૂચ જામા મસ્જિદ વિવાદ: ‘સમરી વિહાર’ના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત-મહારાષ્ટ્રથી હજારો ભક્તો જો…

2 months ago
એસવીપીનો એડમિશન રેટ વધારવા વી.એસ.ને તોડવા માંડી હોવાનો આક્ષેપ | VS hospital demolition

એસવીપીનો એડમિશન રેટ વધારવા વી.એસ.ને તોડવા માંડી હોવાનો આક્ષેપ | VS hospital demolition

1 year ago
પંચમહાલ: SOG પોલીસની સફળતા, નકલી નોટોના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર 8 મહિના બાદ ઝડપાયો | Fake Currency S…

પંચમહાલ: SOG પોલીસની સફળતા, નકલી નોટોના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર 8 મહિના બાદ ઝડપાયો | Fake Currency S…

7 months ago
આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના: ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 18 લોકોના મોત, અનેક દાઝ્યાં, 5km સંભળાય…

આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના: ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 18 લોકોના મોત, અનેક દાઝ્યાં, 5km સંભળાય…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News