gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવા ભાજપમાં મહાકલેશ ઃ પ્રમુખ, ઉપપ્રમુખની વરણી બાદ ધોકા ઉડયાં | Mahakalesh in Mahuva BJP: Controver…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
મહુવા ભાજપમાં મહાકલેશ ઃ પ્રમુખ, ઉપપ્રમુખની વરણી બાદ ધોકા ઉડયાં | Mahakalesh in Mahuva BJP: Controver…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસ
ચોકીની સામે જ શરમજનક ઘટનાથી ભારે ચકચારી મચી

ભાજપનો
આંતરિક ડખ્ખો રોડે ચડયો
, શહેર પ્રમુખ અને કાઉન્સિલરના જૂથોએ જાહેરમાં ધબધબાટી બોલાવી

મહુવા – 
મહુવા નગરપાલિકાની સત્તાની ખુરશી કબજે કરનાર ભાજપે હજુ વહીવટ
સંભાળ્યો નથી. ત્યારે મહાકલેશન સામે આવ્યો છે. પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે મળેલી
બેઠક પૂર્ણ થયા બાદ શહેર પ્રમુખ અને કાઉન્સિલરના બે જૂથો જાહેરમાં જ ધબધબાટી ઉપર
ઉતરી આવતા લાકડી અને ધોકા લઈ એકબીજા પર તૂટી પડયાં હતા. ન.પા.ની બહાર અને પોલીસ
ચોકીની સામે જ ઘટેલી શરમજનક ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.

મહુવા
નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ સીટમાંથી ભાજપે ૨૪ સીટ કબજે કરી સત્તા હાંસલ કર્યા બાદ
આજે મંગળવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ન.પા.ના ભાણાભાઈ રૃખડભાઈ મકવાણા
સભાખંડમાં પ્રથમ બેઠક મળી હતી. પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરની હાજરીમાં મળેલી
બેઠકમાં ન.પા.ના પ્રમુખ પદ માટે સામાન્ય મહિલાની વરણી કરવાની હોય
, મિતલબેન રાજેશભાઈ
જોશીને સર્વાનુમતે પ્રમુખનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેમજ પ્રમુખ પદ માટે ૨૩
નગરસેવકોના ટેકા સાથે ભાજપના જયપાલસિંહ સુખદેવસિંહ વાળાની વરણી કરવામાં આવી હતી.

કોંગ્રેસ
પાસે બહુમતી ન હોવા છતાં પ્રમુખની રેસમાં જયશ્રીબેન સરવૈયા અને ઉપપ્રમુખની
ચૂંટણીમાં સૈયદભાઈ ભાગોતે દાવેદારી કરી હતી. બન્નેને કોંગ્રેસના ૧૧ સભ્યોએ ટેકો
આપ્યો હતો.

પ્રમુખ-ઉપપ્રમુખની
વરણી બાદ ભાજપના નગરસેવકો
,
ટેકેદારોએ ન.પા. કચેરીની બહાર આવી ફટાકડા ફોડી પ્રમુખ-ઉપપ્રુમખને
વધાવ્યા હતા. આ સમયે ભાજપમાં ઘણાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક ડખ્ખો રોડે ચડયો
હતો. વોર્ડ નં.૪ના ભાજપના કાઉન્સિલર એલ.બી. ભુત અને મહુવા શહેર ભાજપ પ્રમુખ
દીપકભાઈ જાનીના જૂથ વચ્ચે પ્રથમ શાબ્દિક ઘર્ષણ થયા બાદ જાહેર રસ્તો મહાભારતનું
મેદાન બન્યું હોય તેમ બન્ને જૂથના લોકો આમને-સામને આવી ગયા હતા અને જાહેરમાં
ધબધબાટી બોલાવી બેફામ ગાળો સાથે એક-બીજાને લાકડી-ધોકાના ઘા મારી ઈજાઓ પહોંચાડી
હતી. ભાજપના બે જૂથ વચ્ચે થયેલી મારામારીની ઘટનાના વીડિયો વાયરલ થતાં વિરોધીઓ
હરખાયા હતા. સમગ્ર બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. મામલો પોલીસ મથક સુધી પણ
પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.

બેઠકમાં
પ્રથમ ચકમક ઝરી હતી

મહુવામાં
ભાજપમાં જૂથબંદીનો વિવાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે મળેલી બેઠકમાં જ સામે
આવી ગયો હતો. મારામારી પહેલા બેઠક દરમિયાન પણ એક-બે વખત ચકમક ઝરી હતી. ત્યારબાદ
ભાજપ માટે શરમજનક કહીં શકાય તેમ જાહેર રસ્તા પર લાકડા-ધોકા ઉડાડી હિંસક સ્વરૃપ
આપવામાં આવ્યું હતું. આ બનાવને કારણે ટ્રાફિકજામ થતાં વાહનચાલકો પણ અટવાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
મોબાઈલમાં સ્ટેટ્સ મુકવા મામલે પાલિતાણાના પરિવારને માર માર્યો | Palitana family beaten up for posting…

મોબાઈલમાં સ્ટેટ્સ મુકવા મામલે પાલિતાણાના પરિવારને માર માર્યો | Palitana family beaten up for posting...

માલણપુર ગામના ચામુંડા માતાજીના મઢમાં તસ્કરો ત્રાટક્યા | Smugglers raid Chamunda Mataji’s shrine in M…

માલણપુર ગામના ચામુંડા માતાજીના મઢમાં તસ્કરો ત્રાટક્યા | Smugglers raid Chamunda Mataji's shrine in M...

ચૂંટણી પરિણામના ૨૯ દિવસ પછી ૨૬ મે એ અમદાવાદને નવા મેયર અને ડેપ્યુટી મેયર મળશે | 29 days after the el…

ચૂંટણી પરિણામના ૨૯ દિવસ પછી ૨૬ મે એ અમદાવાદને નવા મેયર અને ડેપ્યુટી મેયર મળશે | 29 days after the el...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી હોસ્પિટલમાંથી જનતાનો વિશ્વાસ ઊઠ્યો, 70% લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે | gujarat governm…

સરકારી હોસ્પિટલમાંથી જનતાનો વિશ્વાસ ઊઠ્યો, 70% લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે | gujarat governm…

3 months ago
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર, અધિકારી સહિત 3 જવાન ઘાયલ | kulgam encounter jamm…

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર, અધિકારી સહિત 3 જવાન ઘાયલ | kulgam encounter jamm…

11 months ago
શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

2 months ago
અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરો…

અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરો…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News