gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

2 રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં 20 વર્ષે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, પુરાવાના અભાવે સ્ટેમ્પ વેન્ડર નિર્દો…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in INDIA
0 0
0
2 રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં 20 વર્ષે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, પુરાવાના અભાવે સ્ટેમ્પ વેન્ડર નિર્દો…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court: સુપ્રીમ કોર્ટમાં માત્ર બે રૂપિયાના ભ્રષ્ટાચારનો એક મામલો પહોંચ્યો હતો. બે દસકા પહેલા વર્ષ 2003માં સ્ટેમ્પ પેપર માટે માત્ર બે રૂપિયા વધુ લઇ લીધા હતા, જે બદલ તેની સામે ભ્રષ્ટાચારનો કેસ થયો હતો અને ટ્રાયલ કોર્ટે 2008માં સજા આપી હતી, હાઈકોર્ટે પણ સજા યોગ્ય ઠેરવી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આ સજાને રદ કરીને આરોપીને મૂક્ત કરી દીધો હતો. 

સ્ટેમ્પ વેન્ડરે 2 રૂપિયા વધુ લઇ 20 વર્ષ ચાલ્યો કેસ 

સુપ્રીમ કોર્ટ સમક્ષ એ સવાલ ઉપસ્તિત થયો હતો કે શું સ્ટેમ્પ વેન્ડર જાહેર કર્મચારી કહેવાય? અને તેની સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે? સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘સ્ટેમ્પ વેન્ડર પબ્લિક સર્વન્ટ કહેવાય, જો કે બે દસકા જુના આ કેસમાં સ્ટેમ્પ વેન્ડરને બે રૂપિયા લાંચ તરીકે લેવા બદલ ટ્રાયલ કોર્ટ દ્વારા જે સજા અપાઈ હતી તેને રદ કરી દીધી હતી. 

ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કરવામાં આવી હતી ધરપકડ 

આ ઘટના જનકપુરીની સબ-રજિસ્ટ્રારની ઓફિસમાં 9 ડિસેમ્બર, 2003ના રોજ સામે આવી હતી. એક સ્ટેમ્પ વેન્ડરે 10 રૂપિયાના સ્ટેમ્પ પેપરના રૂ. 10 ના બદલે 12 રૂપિયા માગ્યા હતા. તેને કેમિકલ લગાવેલી ચલણી નોટો અપાઈ હતી, બાદમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ તેની ધરપકડ કરાઈ હતી અને પીસી કાયદા હેઠળ કાર્યવાહી થઇ હતી. 

ટ્રાયલ કોર્ટે એક વર્ષની કેદ અને એક હજાર રૂપિયાનો દંડ 

વર્ષ 2008માં ટ્રાયલ કોર્ટે તેને પબ્લિક સર્વન્ટ ગણાવી દોષિત ઠેરવી એક વર્ષની કેદ અને એક હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટને મામલાનો નિકાલ કરવામાં 6 વર્ષ લાગ્યા હતા અને સજાને યોગ્ય ઠેરવી હતી. 

આ પણ વાંચો: પહલગામમાં શહીદ લેફ.વિનય નારવાલની પત્નીનું ટ્રોલિંગ, ગુસ્સામાં મહિલા આયોગે કહ્યું – આ તો અસ્વીકાર્ય

બાદમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ 11 વર્ષ પેન્ડિંગ રહી હતી. સુપ્રીમે કહ્યું હતું કે આરોપો સાબિત કરવામાં તપાસ અધિકારી નિષ્ફળ રહ્યા છે માટે પુરાવાના અભાવે સ્ટેમ્પ વેન્ડરને છોડવામાં આવે છે. જોકે સુપ્રીમે એવી સ્પષ્ટતા કરી હતી કે સ્ટેમ્પ વેન્ડર જાહેર સેવક કહેવાય.

2 રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં 20 વર્ષે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, પુરાવાના અભાવે સ્ટેમ્પ વેન્ડર નિર્દોષ મુક્ત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…
INDIA

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

May 9, 2026
વિજય ‘મેજિક નંબર’થી માત્ર એક ડગલું દૂર! VCKએ પત્તા ન ખોલતા તમિલનાડુમાં હજુ પણ સસ્પેન્સ | tamilnadu t…
INDIA

વિજય ‘મેજિક નંબર’થી માત્ર એક ડગલું દૂર! VCKએ પત્તા ન ખોલતા તમિલનાડુમાં હજુ પણ સસ્પેન્સ | tamilnadu t…

May 9, 2026
તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…
INDIA

તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…

May 9, 2026
Next Post
પહલગામમાં શહીદ લેફ.વિનય નરવાલની પત્નીનું ટ્રોલિંગ, ગુસ્સામાં મહિલા આયોગે કહ્યું – આ તો અસ્વીકાર્ય | …

પહલગામમાં શહીદ લેફ.વિનય નરવાલની પત્નીનું ટ્રોલિંગ, ગુસ્સામાં મહિલા આયોગે કહ્યું - આ તો અસ્વીકાર્ય | ...

VIDEO: ઉત્તરાખંડમાં વરસાદ ફરી આફત બન્યો, ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક વૃક્ષો ધરાશાયી, અનેક લોકો ફસાયા | …

VIDEO: ઉત્તરાખંડમાં વરસાદ ફરી આફત બન્યો, ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક વૃક્ષો ધરાશાયી, અનેક લોકો ફસાયા | ...

VIDEO: ઉજ્જૈનમાં મહાકાલ મંદિરની બહાર ભીષણ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો | fire near ujjain mahakal te…

VIDEO: ઉજ્જૈનમાં મહાકાલ મંદિરની બહાર ભીષણ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો | fire near ujjain mahakal te...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા,હાલોલ,પંચમહાલ જેવા સ્થળે ચોરીના 23 ગુનામાં સામેલ ચોર અને બીજો એક વોન્ટેડ ચોર પણ પકડાયા | two …

વડોદરા,હાલોલ,પંચમહાલ જેવા સ્થળે ચોરીના 23 ગુનામાં સામેલ ચોર અને બીજો એક વોન્ટેડ ચોર પણ પકડાયા | two …

3 months ago
જામનગર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે મોસમે ફરીથી મિજાજ બદલ્યો : રાત્રિભર ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો | w…

જામનગર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે મોસમે ફરીથી મિજાજ બદલ્યો : રાત્રિભર ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો | w…

6 months ago
વલ્લભીપુરના મુખ્ય પુલ પરના ડાયવર્ઝનના બિસ્માર માર્ગથી હાલાકી | Diversion on main bridge in Vallabhip…

વલ્લભીપુરના મુખ્ય પુલ પરના ડાયવર્ઝનના બિસ્માર માર્ગથી હાલાકી | Diversion on main bridge in Vallabhip…

7 months ago
દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત | Rampal gets b…

દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત | Rampal gets b…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News