gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Police Recruitment Board: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા 21 જૂને યોજાનારી વિવિધ ટેકનિકલ સંવર્ગની લેખિત પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભરતી બોર્ડ દ્વારા અગાઉથી નક્કી કરાયેલી પરીક્ષાની તારીખ અને અન્ય રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષા એક જ દિવસે આવતી હોવાથી વહીવટી કારણોસર આ ફેરફાર કરવાની ફરજ પડી છે. તંત્ર દ્વારા આજે બુધવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરીને ઉમેદવારોને જાણકારી આપવામાં આવી છે. 

NEETની પરીક્ષા હોવાથી નિર્ણય

અગાઉના આયોજન મુજબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) તથા ટેકનિકલ ઓપરેટર (જાહેરાત ક્રમાંક: GPRB/202526/2), પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) (જાહેરાત ક્રમાંક: GPRB/202526/3) તેમજ હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1) (જાહેરાત ક્રમાંક: GPRB/202526/4)ની લેખિત પરીક્ષાઓ આગામી 21 જૂન 2026, રવિવારના રોજ યોજાવાની હતી. જો કે, આ જ દિવસે મેડિકલ પ્રવેશ માટેની પ્રતિષ્ઠિત ‘NEET’ની પરીક્ષા પણ યોજાનાર હોવાથી બંને પરીક્ષાઓ એક જ તારીખે ભેગી થતી હતી.

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર્ણય 2 - image
પ્રેસ નોટ

બંને મોટી પરીક્ષાઓ એક જ દિવસે હોવાના કારણે ઉમેદવારો મુશ્કેલીમાં ન મુકાય તે હેતુથી પોલીસ ભરતી બોર્ડે 21 જૂનની લેખિત પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. બોર્ડના જણાવ્યા અનુસાર, મોકૂફ રાખવામાં આવેલી આ પરીક્ષાઓ માટેની નવી તારીખ હવે પછી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે, જેથી ઉમેદવારોને ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ ( સંપર્કમાં રહેવા અપીલ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
છેલ્લા અઢી વર્ષમાં અકસ્માતના ૧૦૪ બનાવો, ૬૮નાં મોત | 104 accidents 68 deaths in the last two and a ha…

છેલ્લા અઢી વર્ષમાં અકસ્માતના ૧૦૪ બનાવો, ૬૮નાં મોત | 104 accidents 68 deaths in the last two and a ha...

આશિષ જોષી કેસમાં સીસીટીવી ફૂટેજ જાળવવા કોર્ટેનો હુકમ | Court orders preservation of CCTV footage in …

આશિષ જોષી કેસમાં સીસીટીવી ફૂટેજ જાળવવા કોર્ટેનો હુકમ | Court orders preservation of CCTV footage in ...

મ્યુનિ.કમિશનરની તંત્રને ટકોર , અમદાવાદમાં સફાઈ એવી કરો કે કાગળનો ટુકડો પણ ના દેખાય | Clash with the …

મ્યુનિ.કમિશનરની તંત્રને ટકોર , અમદાવાદમાં સફાઈ એવી કરો કે કાગળનો ટુકડો પણ ના દેખાય | Clash with the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રજૂઆત કરવા આવેલા ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશવા ન દેતા રોષ | Anger as villagers who came to make a…

રજૂઆત કરવા આવેલા ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશવા ન દેતા રોષ | Anger as villagers who came to make a…

6 months ago
ખાનગી હોસ્પિટલોને રાષ્ટ્રપતિ મુર્મૂનો મેસેજ, કહ્યું, ‘આરોગ્ય સેવા કરતી વખતે પોતાની જવાબદારી નિભાવો’ …

ખાનગી હોસ્પિટલોને રાષ્ટ્રપતિ મુર્મૂનો મેસેજ, કહ્યું, ‘આરોગ્ય સેવા કરતી વખતે પોતાની જવાબદારી નિભાવો’ …

4 months ago
દસાડાના ઉપરિયાળા-પોરડા રોડ બિસ્માર ઠેર-ઠેર ખાડાને કારણે અકસ્માતનો ભય | Dasada’s Upriyala Porda road …

દસાડાના ઉપરિયાળા-પોરડા રોડ બિસ્માર ઠેર-ઠેર ખાડાને કારણે અકસ્માતનો ભય | Dasada’s Upriyala Porda road …

9 months ago
હિમાચલ ભાજપ પ્રમુખ રાજીવ બિંદલના મોટા ભાઈની દુષ્કર્મના કેસમાં ધરપકડ, સોલનમાં પોલીસ કાર્યવાહી | Himac…

હિમાચલ ભાજપ પ્રમુખ રાજીવ બિંદલના મોટા ભાઈની દુષ્કર્મના કેસમાં ધરપકડ, સોલનમાં પોલીસ કાર્યવાહી | Himac…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News