gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત સાથે તણાવ ઘટાડવા પાકિસ્તાને મદદ માટે રશિયા સામે હાથ ફેલાવ્યો, જુઓ શું જવાબ મળ્યો | pakistan see…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in INDIA
0 0
0
ભારત સાથે તણાવ ઘટાડવા પાકિસ્તાને મદદ માટે રશિયા સામે હાથ ફેલાવ્યો, જુઓ શું જવાબ મળ્યો | pakistan see…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Pakistan Tension: પહલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા ગમેત્યારે હુમલો થવાના ભય હેઠળ જીવી રહેલા પાકિસ્તાને ફરી એકવાર રશિયાની મદદ માગી છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે પાકિસ્તાનની દરખાસ્તને ધ્યાનમાં લેતાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવનો ઉકેલ શોધવા મદદ કરવા સહમતિ દર્શાવી છે.

સર્ગેઈ લવરોવે પાકિસ્તાન સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ ટેલિગ્રામ પર નિવેદન આપ્યું હતું કે, રશિયા કાશ્મીર ખીણના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ સર્જાયેલા તણાવને દૂર કરવા તૈયાર છે. જો ઈસ્લામાબાદ અને નવી દિલ્હી બંને રાજકીય સમાધાન માટે સહમતિ દર્શાવે તો રશિયા મદદ કરશે.

પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે જણાવ્યું હતું કે, નવી દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેના પર ધ્યાન આપવું જરૂરી છે.

આ પણ વાંચોઃ ભારત સાથે તણાવ બાદ બેબાકળું પાકિસ્તાન મદદ માટે રશિયા પહોંચ્યું, સામે જુઓ કેવો જવાબ મળ્યો 

અગાઉ પણ મદદ માટે કરી હતી અપીલ

પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ અગાઉ પણ રશિયાના નાયબ વિદેશ મંત્રી આંદ્રે રૂદેનકો સાથે મુલાકાત કરી રશિયાને આ યુદ્ધ રોકવા અપીલ કરી છે. પાકિસ્તાનને સતત ભય છે કે, ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર યુદ્ધ કરી શકે છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત એક્શનમાં છે. તેણે અત્યારસુધી અનેક મોટા નિર્ણયો લીધા છે. તે સમયે રશિયાએ જવાબ આપ્યો હતો કે, તમે બંને દેશો વાતચીતના માધ્યમથી ઉકેલ લાવો. પણ આ વખતે મદદની અપીલ પર રશિયા મધ્યસ્થી બનવા તૈયાર થયું છે. 

રશિયાએ ભારત સાથે પણ કરી વાત

શુક્રવારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયાના વિદેશ મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં સર્ગેઈએ બંને પક્ષોને 1972ના શિમલા કરાર અને 1999ના લાહોર ઘોષણાપત્રની જોગવાઈઓને અનુરૂપ તણાવ ઘટાડવા આગ્રહ કર્યો હતો. જેમાં બંને દેશ ત્રીજા પક્ષની મધ્યસ્થી વિના દ્વિપક્ષીય રૂપે મુદ્દાઓ ઉકેલવાની જોગવાઈ છે.  

ભારત સાથે તણાવ ઘટાડવા પાકિસ્તાને મદદ માટે રશિયા સામે હાથ ફેલાવ્યો, જુઓ શું જવાબ મળ્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…
INDIA

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…

May 9, 2026
રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…
INDIA

રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…

May 9, 2026
રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…
INDIA

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

May 9, 2026
Next Post
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની આશા વધી, કારણ કે ક્રૂડ ઓઇલનો ભાવ 60 ડૉલરથી પણ નીચે આવ્યો | Hopes of re…

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની આશા વધી, કારણ કે ક્રૂડ ઓઇલનો ભાવ 60 ડૉલરથી પણ નીચે આવ્યો | Hopes of re...

‘કરાચી, લાહોરમાં ગુરુકુળ બનાવીશું…’ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાબા રામદેવનું નિવેદન | india pakist…

'કરાચી, લાહોરમાં ગુરુકુળ બનાવીશું...' ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાબા રામદેવનું નિવેદન | india pakist...

‘લાલ કિલ્લો અમારો, હું બહાદુર શાહ ઝફરના પ્રપૌત્રની વિધવા…’, સુપ્રીમ કોર્ટે કહ્યું- વાહિયાત અરજી | …

'લાલ કિલ્લો અમારો, હું બહાદુર શાહ ઝફરના પ્રપૌત્રની વિધવા...', સુપ્રીમ કોર્ટે કહ્યું- વાહિયાત અરજી | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગળતેશ્વરના અંબાવ ગામ પાસે સવારથી જ ટ્રાફિકજામ સર્જાયો | Traffic jam has been created near Ambav vill…

ગળતેશ્વરના અંબાવ ગામ પાસે સવારથી જ ટ્રાફિકજામ સર્જાયો | Traffic jam has been created near Ambav vill…

1 year ago
સણસોલી પાસે બાઈક પરથી પડેલી યુવતી પર ટ્રક ફરી વળતા મોત | A young woman who fell from her bike near S…

સણસોલી પાસે બાઈક પરથી પડેલી યુવતી પર ટ્રક ફરી વળતા મોત | A young woman who fell from her bike near S…

8 months ago
દરવાજાના બાકી પૈસા માંગતા ફર્નિચરના વેપારી ઉપર પિતા અને પુત્રનો હુમલો | Father and son attack furnit…

દરવાજાના બાકી પૈસા માંગતા ફર્નિચરના વેપારી ઉપર પિતા અને પુત્રનો હુમલો | Father and son attack furnit…

3 months ago
SMCએ રૂપિયા ૧.૨૬ કરોડના ડ્રગ્સ સાથે બે નાઇજીરીયનને ઝડપી લાધા | SMC nabbed two nigirians with drugs w…

SMCએ રૂપિયા ૧.૨૬ કરોડના ડ્રગ્સ સાથે બે નાઇજીરીયનને ઝડપી લાધા | SMC nabbed two nigirians with drugs w…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News