gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કરાચી, લાહોરમાં ગુરુકુળ બનાવીશું…’ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાબા રામદેવનું નિવેદન | india pakist…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in INDIA
0 0
0
‘કરાચી, લાહોરમાં ગુરુકુળ બનાવીશું…’ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાબા રામદેવનું નિવેદન | india pakist…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Baba Ramdev Future Plan About Next Gurukul: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. ભારત પાકિસ્તાન સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. એવામાં બાબા રામદેવે કહ્યું છે કે, ‘હવે પાકિસ્તાન અને કરાચીમાં ગુરુકુળ બનાવવાની જરૂર છે.’ યોગ ગુરુ બાબા રામદેવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બાબા રામદેવે પાકિસ્તાનને નિષ્ફળ રાષ્ટ્ર ગણાવીને તેના પર નિશાન સાધ્યું છે. 

યુદ્ધમાં પાકિસ્તાન ભારત સામે ચાર દિવસ પણ ટકી શકશે નહીં

યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે, ‘મને લાગે છે કે થોડા દિવસોમાં આપણે કરાચી અને લાહોરમાં ગુરુકુળ બનાવવું પડશે. પાકિસ્તાન પોતાની મેળે જ વિખેરાઈ જશે. પશ્તુન અને બલૂચિસ્તાનના લોકો તેમની સ્વતંત્રતાની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની હાલત વધુ ખરાબ છે. તેની પાસે ભારત સામે લડવાની તાકાત નથી. તે યુદ્ધમાં ચાર દિવસ પણ ભારત સામે ટકી શકે તેમાં નથી. આવી સ્થિતિમાં, તેની પાસે ભારત સામે લડવાની તાકાત ક્યાં છે?’

આ પણ વાંચો: ‘લાલ કિલ્લો અમારો, હું બહાદુર શાહ ઝફરના પ્રપૌત્રની વિધવા…’, સુપ્રીમ કોર્ટે કહ્યું- વાહિયાત અરજી

રાષ્ટ્રીય ધર્મની સાથે, સનાતન પણ સર્વોપરી

આ પહેલા બાબા રામદેવે સનાતન અને બંધારણ પર વાત કરી હતી અને કહ્યું હતું કે આપણી પાસે લોકશાહી બંધારણ છે, અમને તેના પર પૂર્ણ વિશ્વાસ છે પરંતુ અમે આપણા સનાતનને પણ માન આપીએ છીએ. એટલા માટે અહીં કોઈ સંઘર્ષ નથી. એક તરફ આપણો વૈદિક ધર્મ સર્વોચ્ચ છે અને બીજી તરફ રાષ્ટ્રીય ધર્મ પણ સર્વોચ્ચ છે.’

'કરાચી, લાહોરમાં ગુરુકુળ બનાવીશું...' ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાબા રામદેવનું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…
INDIA

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…

April 4, 2026
મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…
INDIA

મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…

April 4, 2026
એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજ…
INDIA

એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજ…

April 4, 2026
Next Post
‘લાલ કિલ્લો અમારો, હું બહાદુર શાહ ઝફરના પ્રપૌત્રની વિધવા…’, સુપ્રીમ કોર્ટે કહ્યું- વાહિયાત અરજી | …

'લાલ કિલ્લો અમારો, હું બહાદુર શાહ ઝફરના પ્રપૌત્રની વિધવા...', સુપ્રીમ કોર્ટે કહ્યું- વાહિયાત અરજી | ...

કંધાર હાઈજેક વખતે મસૂદ અઝહર સાથે મુક્ત થયેલો મુશ્તાક જ પહલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ હોવાનો NIAનો દાવ…

કંધાર હાઈજેક વખતે મસૂદ અઝહર સાથે મુક્ત થયેલો મુશ્તાક જ પહલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ હોવાનો NIAનો દાવ...

પહલગામ હુમલામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, પૂંછમાં આતંકીઓના ઠેકાણેથી મળ્યા 5 IED | Security forces…

પહલગામ હુમલામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, પૂંછમાં આતંકીઓના ઠેકાણેથી મળ્યા 5 IED | Security forces...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી | Delhi Airport ATC F…

દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી | Delhi Airport ATC F…

5 months ago
દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી: ત્રણ આતંકવાદીઓને દબોચ્યા, ઈન્ટરનેશનલ ટેરર મોડ્યુલનો ખુલાસો | Delhi Po…

દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી: ત્રણ આતંકવાદીઓને દબોચ્યા, ઈન્ટરનેશનલ ટેરર મોડ્યુલનો ખુલાસો | Delhi Po…

4 months ago
મહારાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર આવું થયું…’, મુખ્યમંત્રી ફડણવીસને સુપ્રિયા સુલેએ ઘેર્યા | maharash…

મહારાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર આવું થયું…’, મુખ્યમંત્રી ફડણવીસને સુપ્રિયા સુલેએ ઘેર્યા | maharash…

9 months ago
બાવળા પાલિકાના વોર્ડ નં. ૭માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ | Lack of basic facilities in Ward No 7 of Bav…

બાવળા પાલિકાના વોર્ડ નં. ૭માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ | Lack of basic facilities in Ward No 7 of Bav…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News