gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | …

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in INDIA
0 0
0
પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Petrol-Diesel Price Hike Alert: મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં વધી રહેલા સૈન્ય તણાવ અને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી નાકાબંધીના કારણે ભારતીય અર્થતંત્ર અને સામાન્ય જનતા પર મોંઘવારીનો મોટો આંચકો આવવાના સંકેતો મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) ના પૂર્વ ડેપ્યુટી એમડી અને હાર્વર્ડના પ્રોફેસર ગીતા ગોપીનાથે ભારત માટે ‘ત્રિપલ વોર્નિંગ’ જારી કરી છે.

અમેરિકા-ઈરાન તણાવ પર બધુ નિર્ભર

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ જો આગામી જૂન મહિના સુધી વધુ ઘેરો બનશે, તો ભારત માટે આર્થિક મોરચે કપરા ચઢાણ સાબિત થશે. આઇએમએફ (IMF) ના પૂર્વ ડેપ્યુટી એમડી ગીતા ગોપીનાથે ચેતવણી આપી છે કે, ભારત પોતાની જરૂરિયાતના મોટાભાગના ઓઈલ અને ગેસ માટે મિડલ ઈસ્ટ પર નિર્ભર હોવાથી અહીં માત્ર ભાવ વધારાની જ સમસ્યા નથી, પરંતુ આગામી દિવસોમાં ઇંધણની ભારે અછત પણ સર્જાઈ શકે છે. 

ભારત માટે ત્રણ મુખ્ય ચેતવણીઓ ઉચ્ચારી

1. પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઉછાળો: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચું તેલ (Crude Oil) પ્રતિ બેરલ $140 ની સપાટીએ પહોંચી શકે છે, જેના કારણે સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઝીંકાશે.

2. મોંઘવારી અને ઓછી આર્થિક વૃદ્ધિ: ઇંધણ મોંઘું થવાના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે અને દેશમાં મોંઘવારીનો નવો આંચકો આવશે.

3. રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ: ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ડૉલર સામે જે રૂપિયો 91 ના સ્તરે હતો તે ઘટીને અત્યારે 97 ની નજીક પહોંચી ગયો છે. જો કે, તેમણે ઉમેર્યું કે આરબીઆઈએ રૂપિયાના 100 ના આંકડાને વટાવવાના મનોવૈજ્ઞાનિક દબાણમાં આવ્યા વગર રોજગાર અને ઉત્પાદન પર ધ્યાન આપવું જોઈએ.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹7 થી ₹9 નો વધારો શક્ય

ભારતમાં તાજેતરમાં જ 15 મે ના રોજ ₹3 અને 19 મે ના રોજ 90 પૈસા મળીને બે વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. એનર્જી એક્સપર્ટના જણાવ્યા અનુસાર, વિશ્વના અન્ય દેશોએ હોર્મુઝ સંકટના કારણે પોતાના દેશમાં ઇંધણના ભાવ 80 ટકા સુધી વધારી દીધા છે, જ્યારે ભારતમાં હજુ આશરે ₹4 નો જ વધારો ઝીંકાયો છે. તેલ કંપનીઓને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹7 થી ₹9 પ્રતિ લીટરનો ઝીંકાય તેવા સ્પષ્ટ સંકેતો છે, જો કે આ વધારો એકસાથે કરવાને બદલે તબક્કાવાર (ધીમે-ધીમે) કરવામાં આવશે.

સરકાર પાસે મર્યાદિત વિકલ્પો

ગીતા ગોપીનાથે સ્પષ્ટ કર્યું છે કે આ વૈશ્વિક સંકટ ભારત સાર્વભૌમ રીતે અટકાવી શકે તેમ નથી. આવી સ્થિતિમાં સરકાર સામાન્ય જનતા અને મોટી કંપનીઓને બચાવવા માટે થોડી આર્થિક રાહત આપશે તો સરકારની રાજકોષીય ખાધ (Fiscal Deficit) માં મોટો વધારો નોંધાશે. જો કે, તેમણે ભારતીય અર્થતંત્રની મજબૂતી પર ભરોસો વહેડાવતા કહ્યું કે દેશમાં ગંભીર મંદી આવે તેવી કોઈ શક્યતા નથી કારણ કે ભારતના આંતરિક આર્થિક સેક્ટર્સ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ક્રૂડમાં કડાકા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉથલપાથલ, ડૉલર સામે રૂપિયો મજબૂત, સોનું-ચાંદી સસ્તા થયા | Mark…

ક્રૂડમાં કડાકા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉથલપાથલ, ડૉલર સામે રૂપિયો મજબૂત, સોનું-ચાંદી સસ્તા થયા | Mark...

ઊંચા વળતરની લાલચે અમદાવાદના વધુ એક વૃદ્ધ છેતરાયા, જીવનની અમૂલ્ય કમાણી ગુમાવી | Ahmedabad Retired Man…

ઊંચા વળતરની લાલચે અમદાવાદના વધુ એક વૃદ્ધ છેતરાયા, જીવનની અમૂલ્ય કમાણી ગુમાવી | Ahmedabad Retired Man...

‘જયેશભાઈ જોરદાર’નો ગુજરાતી એક્ટર હત્યાનો વૉન્ટેડ આરોપી નીકળ્યો, 12 વર્ષ બાદ અમદાવાદમાં ઝડપાયો | Life…

‘જયેશભાઈ જોરદાર’નો ગુજરાતી એક્ટર હત્યાનો વૉન્ટેડ આરોપી નીકળ્યો, 12 વર્ષ બાદ અમદાવાદમાં ઝડપાયો | Life...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લંડનથી અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આવેલા પાર્સલમાંથી રૂ.52 લાખનો હાઇબ્રિડ ગાંજો નીકળ્યો | Hybrid…

લંડનથી અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આવેલા પાર્સલમાંથી રૂ.52 લાખનો હાઇબ્રિડ ગાંજો નીકળ્યો | Hybrid…

11 months ago
વડોદરામાં કમાટીબાગ નજીક બાલભવન પાસે વર્ષો જુના બ્રિજને સમાંતર 8.5 કરોડ ખર્ચે નવો બ્રિજ બનશે | new bridge will be built parallel to old bridge near Kamati Baug in Vadodara at cost of Rs 8 5 crore

વડોદરામાં કમાટીબાગ નજીક બાલભવન પાસે વર્ષો જુના બ્રિજને સમાંતર 8.5 કરોડ ખર્ચે નવો બ્રિજ બનશે | new bridge will be built parallel to old bridge near Kamati Baug in Vadodara at cost of Rs 8 5 crore

1 year ago
ઉંડેરાના મકાનમાં આગ લાગતાં ઘર વખરી ખાક,બચાવ માટે ગયેલા બે ને ઇજા | fire brok out at house of undera

ઉંડેરાના મકાનમાં આગ લાગતાં ઘર વખરી ખાક,બચાવ માટે ગયેલા બે ને ઇજા | fire brok out at house of undera

6 months ago
પંચમહાલ: શહેરાના ભુરખલમાં ‘DJ યુદ્ધ’ ખેલનારા સંચાલકો સામે પોલીસની લાલ આંખ, જાહેરમાં મંગાવી માફી | Po…

પંચમહાલ: શહેરાના ભુરખલમાં ‘DJ યુદ્ધ’ ખેલનારા સંચાલકો સામે પોલીસની લાલ આંખ, જાહેરમાં મંગાવી માફી | Po…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News