gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CJP બનાવી પણ ‘કોકરોચ’ ચૂંટણી ચિહ્ન મળવું મુશ્કેલ, જાણો ચૂંટણી પંચના નિયમો | Cockroach Janata Party V…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in INDIA
0 0
0
CJP બનાવી પણ ‘કોકરોચ’ ચૂંટણી ચિહ્ન મળવું મુશ્કેલ, જાણો ચૂંટણી પંચના નિયમો | Cockroach Janata Party V…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cockroach Janata Party : અમેરિકાના બોસ્ટન શહેરમાં રહેતા અભિજીત દિપકે નામના વ્યક્તિએ માત્ર પાંચ દિવસ પહેલા ઓનલાઇન ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) બનાવી છે. પોતાના મજેદાર અને સરકાર વિરોધી અંદાજને કારણે આ પાર્ટી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે.

CJPનું એક્સ એકાઉન્ટ બંધ

ઈન્સ્ટાગ્રામ પર આ વર્ચ્યુઅલ પાર્ટીએ દુનિયાની સૌથી મોટી પાર્ટી ભાજપને પણ પાછળ છોડી દીધી છે અને તૃણમૂલ કોંગ્રેસના બે સાંસદો પણ સોશિયલ મીડિયા પર આમાં જોડાયા છે. જોકે, ભારતમાં ગુરુવારે આ પાર્ટીનું એક્સ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : PM મોદીએ UAEના શાસકને આપી કેસર કેરી અને કચ્છની દુર્લભ પેઇન્ટિંગ! શાહી પરિવાર માટે ખાસ અણમોલ ભેટ

ચિહ્ન અંગે ચૂંટણી પંચનો નિયમ

હવે સવાલ એ છે કે, જો આ પાર્ટી ભવિષ્યમાં ખરેખર ચૂંટણી લડે, તો શું તેને ‘કોકરોચ’ કે મોબાઈલ ફોનનું ચૂંટણી ચિન્હ મળી શકે? ભારતમાં ચૂંટણી ચિન્હ નક્કી કરવાના ચોક્કસ નિયમો છે. ચૂંટણી પંચ બે પ્રકારના ચિન્હો આપે છે… (1) ‘આરક્ષિત ચિન્હ’ જે ભાજપ કે આપ જેવી મોટી માન્યતા પ્રાપ્ત પાર્ટીઓને મળે છે અને બીજા ‘મુક્ત ચિન્હ’ જે નવી કે નાની પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારોને 100થી વધુ ચિન્હોની યાદીમાંથી મળે છે. CJPએ ચૂંટણી ચિન્હ મેળવવા માટે સૌથી પહેલા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ 29A હેઠળ નોંધણી કરાવવી પડે.

BSPનું હાથી અને ફોરવર્ડ બ્લોકનું સિંહ ચિહ્ન તો કોકરોચ કેમ નહીં?

આ પાર્ટીને ‘કોકરોચ’ ચિન્હ મળવામાં મોટો કાયદાકીય અવરોધ છે. 1968ના ચૂંટણી ચિન્હ આદેશ મુજબ, વર્ષ 1991થી નવું ચિન્હ કોઈ પક્ષી કે પ્રાણીનું ન હોવું જોઈએ. ભૂતકાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અસલી પ્રાણીઓ પર થતા અત્યાચારોને રોકવા માટે આ નિયમ બનાવાયો હતો. બસપાનો હાથી કે ફોરવર્ડ બ્લોકનો સિંહ એ જૂના ચિન્હો જેવો અપવાદ છે, જોકે હવે નવા પશુ-પક્ષીના ચિન્હ અપાતા નથી. હવે ચૂંટણી પંચ ‘કોકરોચ’ને પ્રાણી કે જીવજંતુની શ્રેણીમાં ગણે છે કે નહીં, તેના પર બધો આધાર રહેશે. ટૂંકમાં, સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનારી આ પાર્ટી માટે વાસ્તવિક ચૂંટણી મેદાનમાં આવવું અને પોતાની પસંદગીનું ચિન્હ મેળવવું ઘણું મુશ્કેલ છે.

આ પણ વાંચો : એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં બચ્યું, રનવે પર અથડાઈ ‘ટેલ-સ્ટ્રાઈક’, 181 મુસાફરો સુરક્ષિત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘NEET પેપર લીક થયું ન હતું, CBI કહેશે ત્યારે જ માનીશું’, સંસદીય સમિતિ સમક્ષ NTA ચીફનું નિવેદન | NEET…

‘NEET પેપર લીક થયું ન હતું, CBI કહેશે ત્યારે જ માનીશું’, સંસદીય સમિતિ સમક્ષ NTA ચીફનું નિવેદન | NEET...

‘નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા’ 40 હજાર કરોડના ખર્ચે 742 કિ.મી. લાંબો એક્સપ્રેસ વે બનાવશે | Nationa…

'નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા' 40 હજાર કરોડના ખર્ચે 742 કિ.મી. લાંબો એક્સપ્રેસ વે બનાવશે | Nationa...

અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી થવાના અહેવાલને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકો | US Ir…

અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી થવાના અહેવાલને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકો | US Ir...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરસદમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના આક્ષેપ સાથે ફરિયાદ | Complaint filed alleging rape of minor in…

બોરસદમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના આક્ષેપ સાથે ફરિયાદ | Complaint filed alleging rape of minor in…

4 months ago
જર્મની અને ફ્રાંસ જેવી ટ્રેન ભારતમાં: ડીઝલ કે વીજળી નહીં હાઈડ્રોજનથી ચાલશે એન્જિન, ટ્રાયલ સફળ | indi…

જર્મની અને ફ્રાંસ જેવી ટ્રેન ભારતમાં: ડીઝલ કે વીજળી નહીં હાઈડ્રોજનથી ચાલશે એન્જિન, ટ્રાયલ સફળ | indi…

12 months ago
રાજ્યસભામાં ખડગે અને નડ્ડા વચ્ચે ઉગ્ર ચર્ચા, છેવટે ભાજપ સાંસદે નિવેદન પરત લઈ માફી માગી | mallikarjun…

રાજ્યસભામાં ખડગે અને નડ્ડા વચ્ચે ઉગ્ર ચર્ચા, છેવટે ભાજપ સાંસદે નિવેદન પરત લઈ માફી માગી | mallikarjun…

11 months ago
‘વડાપ્રધાન અમને ચોર કહેશે, એવી આશા ન હતી…’, મમતા બેનર્જીએ ફરી પીએમ મોદી પર કર્યા પ્રહાર | West Ben…

‘વડાપ્રધાન અમને ચોર કહેશે, એવી આશા ન હતી…’, મમતા બેનર્જીએ ફરી પીએમ મોદી પર કર્યા પ્રહાર | West Ben…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News