gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં આરટીઈ હેઠળ કુલ 1,729 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો : હજુ 171 બેઠકો ખાલી | 1 729 students were…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં આરટીઈ હેઠળ કુલ 1,729 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો : હજુ 171 બેઠકો ખાલી | 1 729 students were…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar RTE Education : જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણના અધિકાર અધિનિયમ (આરટીઈ) હેઠળ હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં કુલ 1,729 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જોકે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ હજુ શહેર અને જિલ્લામાં મળી કુલ 171 બેઠકો ખાલી રહી છે, જેના માટે આગામી સમયમાં બીજા રાઉન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ અંગે મળેલી માહિતી મુજબ જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી 120 ખાનગી શાળાઓમાં આરટીઈ હેઠળ કુલ 805 બેઠકોનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો હતો. જેમાંથી પ્રથમ રાઉન્ડમાં 745 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે, જ્યારે હજુ 60 બેઠકો ખાલી રહી છે. શહેર વિસ્તારમાં આરટીઈ હેઠળ કુલ 4,585 અરજીઓ મળી હતી, જેમાંથી 3,154 અરજીઓ માન્ય ઠરી હતી.

બીજી તરફ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરટીઈ હેઠળ પ્રવેશ માટે કુલ 2,703 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 1,895 અરજીઓ માન્ય જાહેર થઈ હતી. ગ્રામ્ય વિસ્તારની 194 ખાનગી શાળાઓ માટે કુલ 1,095 બેઠકોનો ક્વોટા ફાળવાયો હતો. પ્રથમ રાઉન્ડમાં 1,082 બેઠકો વિદ્યાર્થીઓને ફાળવવામાં આવી હતી, જેમાંથી 984 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે. જોકે હજુ 111 બેઠકો ખાલી રહી છે. 

આ રીતે જામનગર શહેર અને જિલ્લામાં મળીને પ્રથમ રાઉન્ડ પૂર્ણ થતા કુલ 1,729 વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ મળ્યો છે, જ્યારે બાકી રહેલી 171 બેઠકો માટે સંભવતઃ માસાંત સુધીમાં બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરમીમાં નિરાશ્રિતો માટે AMCએ 35 શેલ્ટર હોમ શરુ કર્યા, પણ કયા વિસ્તારમાં તેની માહિતી ન આપી, સેવા કે પ…
GUJARAT

ગરમીમાં નિરાશ્રિતો માટે AMCએ 35 શેલ્ટર હોમ શરુ કર્યા, પણ કયા વિસ્તારમાં તેની માહિતી ન આપી, સેવા કે પ…

May 22, 2026
અમદાવાદમાં અપ્સરા-આરાધના થિયેટરના સંચાલકોએ બિલ્ડર સાથે કરી 2.42 કરોડની છેતરપિંડી, CID ક્રાઈમમાં નોંધ…

સોમનાથમાં મોટી દુર્ઘટના: દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો આબાદ બચાવ | somnath beach…

Next Post
ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ મેળવતા અરજદારોની સંખ્યામાં ઘટાડો | Decrease in the number of applicants o…

ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ મેળવતા અરજદારોની સંખ્યામાં ઘટાડો | Decrease in the number of applicants o...

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત પાંચ હોદ્દેદારોના નામની જાહેરાત, ધારાસભ્યો સચવાયા | Announcement …

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત પાંચ હોદ્દેદારોના નામની જાહેરાત, ધારાસભ્યો સચવાયા | Announcement ...

વકીલાત, પત્રકારત્વ અને પછી બોલિવૂડમાં એક્ટિંગ… જાણો હત્યાનો ફરાર કેદી 12 વર્ષે અમદાવાદથી કેવી રીતે…

વકીલાત, પત્રકારત્વ અને પછી બોલિવૂડમાં એક્ટિંગ... જાણો હત્યાનો ફરાર કેદી 12 વર્ષે અમદાવાદથી કેવી રીતે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને કોલસાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો…’, ONGC ચેરમેને દેશને આપી સલાહ | ongc chairma…

1 month ago
‘મુખ્યમંત્રી બદલો લેવા માગતાં હોય તો મારી ઑફિસ આવો…’કરૂર નાસભાગ મામલે વિજયની પ્રથમ પ્રતિક્રિયા | a…

8 months ago
બિહાર વિધાનસભા ચૂંટણી માટે નીતિશની જેડીયુએ 44 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી | Bihar Elections Nitis…

7 months ago
બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહી સાળા બનેવીએ ૩૯ લાખ પડાવ્યા | cheating of Rs 39 lakhs forBaroda dai…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News