gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

SG હાઈવે પર મકરબામાં સોલિટેર બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડના 10 વાહનો ઘટનાસ્થળે | Fire Breaks Out…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
SG હાઈવે પર મકરબામાં સોલિટેર બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડના 10 વાહનો ઘટનાસ્થળે | Fire Breaks Out…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad SG Highway Fire news : અમદાવાદના સૌથી વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર શુક્રવારે બપોરે એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં મકરબામાં આવેલી જાણીતી ‘સોલિટેર બિલ્ડિંગ’ના ત્રીજા માળે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં તેણે ચોથા માળને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. આ ઘટનાને પગલે આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો છે.

ધડાકાભેર કાચ તૂટ્યા, લોકોમાં ગભરાટ

આગની તીવ્રતા અને પ્રચંડ ગરમીના કારણે બિલ્ડિંગના બહારના હિસ્સામાં લાગેલા મોટા કાચ ધડાકાભેર તૂટીને નીચે પડવા લાગ્યા હતા, જેના લીધે નીચે ઉભેલા લોકો અને વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા.

ફાયર બ્રિગેડની 10 ગાડીઓ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે તાત્કાલિક એક્શન લીધા છે. ચીફ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. હાલમાં ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ સ્થળ પર હાજર છે અને આગ પર કાબૂ મેળવવા તેમજ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બિલ્ડિંગમાં આગ કયા કારણે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.

આગની ઘટના વખતે 15-20 કર્મચારી ફસાયા હતા, બધા સુરક્ષિત 

ગુજરાત સમાચારના સંવાદદાતાના અહેવાલ અનુસાર આગની ઘટના સમયે સોલિટેર બિલ્ડિંગમાં ત્રીજા માળે 15-20 લોકો ફસાઈ ગયા હતા. જેઓ બાજુના રૂમમાં સંતાઈ ગયા હતા. જોકે ફાયરબ્રિગેડની ટીમે પ્રશંસનીય કાર્યવાહી કરતાં આગને ઝડપથી કાબુમાં લેતાં આ તમામ લોકોના જીવ બચાવી લેવાયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઊંઝામાં ખોરાક – ઔષધ નિયમન તંત્ર ની મોટી કાર્યવાહી: કલર ભેળવેલી ૩,૫૪૮ કિ.ગ્રા વરિયાળી અને ૧૪૦ કિ.ગ્રા…
GUJARAT

ઊંઝામાં ખોરાક – ઔષધ નિયમન તંત્ર ની મોટી કાર્યવાહી: કલર ભેળવેલી ૩,૫૪૮ કિ.ગ્રા વરિયાળી અને ૧૪૦ કિ.ગ્રા…

May 22, 2026
એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કર્મચારી વિરુદ્ધ 3.22 કરોડની ઉચાપતની ફરિયાદ | Complaint of embezzlem…

હેર સલૂનના કારીગરનો AI મારફતે વીડિયો બનાવી 20 હજારની માગણી | making video of Hair salon worker throu…

Next Post
અમદાવાદ ઍરપૉર્ટ પરથી 20 કરોડના ગાંજા સાથે મુસાફરની ધરપકડ, ટ્રોલી બેગમાંથી 19 પેકેટ જપ્ત | Ahmedabad …

અમદાવાદ ઍરપૉર્ટ પરથી 20 કરોડના ગાંજા સાથે મુસાફરની ધરપકડ, ટ્રોલી બેગમાંથી 19 પેકેટ જપ્ત | Ahmedabad ...

અમદાવાદ: દાણીલીમડામાં ગેરકાયદે કતલખાના પર ફર્યું બુલડોઝર, પોલીસ અને AMCએ કલાક સુધી ઓપરેશન ચલાવી બાંધ…

અમદાવાદ: દાણીલીમડામાં ગેરકાયદે કતલખાના પર ફર્યું બુલડોઝર, પોલીસ અને AMCએ કલાક સુધી ઓપરેશન ચલાવી બાંધ...

હેર સલૂનના કારીગરનો AI મારફતે વીડિયો બનાવી 20 હજારની માગણી | making video of Hair salon worker throu…

હેર સલૂનના કારીગરનો AI મારફતે વીડિયો બનાવી 20 હજારની માગણી | making video of Hair salon worker throu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એર ઈન્ડિયા મુશ્કેલીમાં ! 22000 કરોડની ખોટ બાદ 7 મેએ મોટી બેઠક, મુસાફરોનો ખર્ચ વધવાના સંકેત | Air Ind…

3 weeks ago
અમદાવાદમાં વસ્ત્રાલ રિંગ રોડ નજીક અકસ્માત, કન્ટેઇનરની અડફેટે મોપેડ ચાલક મહિલાનું મોત | Ahmedabad New…

3 months ago
મચ્છીપીઠ વિસ્તારની નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનો ગેટ પાસેથી અપહરણનો પ્રયાસઃ બે પકડાયા | attempt to …

6 months ago
યુનિ.ના હોસ્ટેલ કેમ્પસમાં પહેલી વખત વર્કશોપ કમ કાઉન્સિલિંગ | workshop on exam pressure in msu hostel

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News