gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોઃ ટ્યુશન ફીના 4 હજાર ખોવાઈ જતાં ડરના માર્યા સગીરે ઘરમાંથી 6.5 લાખના દાગીન…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોઃ ટ્યુશન ફીના 4 હજાર ખોવાઈ જતાં ડરના માર્યા સગીરે ઘરમાંથી 6.5 લાખના દાગીન…
1
VIEWS
Share on FacebookShare on Twitter

A cautionary tale for parents: અમદાવાદના સુભાષબ્રિજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 4 હજાર રૂપિયાની ટ્યુશન ફી ગુમ થવાના ડરથી એક 17 વર્ષીય સગીરે પોતાના જ ઘરમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ સગીરે ફી ભરવા માટે પોતાના મિત્ર પાસેથી પૈસા ઉધાર લીધા હતા અને તેની અવેજમાં ઘરના કિંમતી ઘરેણાં તેને આપી દીધા હતા. મિત્રએ આ દાગીના પચાવી પાડીને છેતરપિંડી કરી હોવાનું સામે આવતાં, ભોગ બનનાર સગીરની માતાની ફરિયાદના આધારે રાણીપ પોલીસે આરોપી યુવક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

4 હજાર માટે 6.50 લાખના દાગીના ગીરવે મુક્યા!

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી મહિલાના 17 વર્ષીય પુત્ર નરેશ (નામ બદલેલ છે) પાસેથી તેની માતાએ આપેલી ટ્યુશન ફીના 4,000 રૂપિયા રસ્તામાં ક્યાંક પડી ગયા હતા. માતા ઠપકો આપશે તેવા ડરથી નરેશે આ વાત ઘરમાં છુપાવી રાખી હતી અને ફીની ગોઠવણ માટે પોતાના મિત્ર વિજય મેઘવાલનો સંપર્ક કર્યો હતો. વિજયે મદદ કરવાના બહાને એવી શરત મૂકી કે જો તે ઘરમાંથી સોનાના દાગીના લાવીને આપશે, તો જ તે 4 હજાર રૂપિયા આપશે. મિત્રની આ ચાલાકીમાં ફસાઈ જઈને સગીરે પોતાની જ ઘરની તિજોરીમાંથી અંદાજે રૂ. 6.50 લાખની કિંમતના આભૂષણો કાઢીને વિજયને પકડાવી દીધા હતા. આ સમગ્ર ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે મહિલાએ વતનમાં જવા માટે પોતાની તિજોરી ખોલી અને તેમાંથી દાગીના ગાયબ જોવા મળ્યા.

સગીરના મિત્રએ જ રચ્યો માસ્ટરપ્લાન!

દાગીના ન મળતાં માતાએ પુત્રની કડકાઈથી પૂછપરછ કરી હતી, જેમાં પહેલાં તો તેણે ગોળગોળ જવાબો આપ્યા, પરંતુ અંતે મિત્રને ઘરેણાં આપ્યા હોવાની કબૂલાત કરી લીધી હતી. આ હકીકત જાણ્યા બાદ જ્યારે મહિલા દાગીના લેવા માટે વિજયના ઘરે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે તે રાજસ્થાન ભાગી ગયો છે. ત્યારબાદ ફોન પર વાત થતાં આરોપી વિજયે જણાવ્યું હતું કે તેણે દાગીના ગીરવે મૂકી દીધા છે, અને તે પરત લાવીને આપી દેશે. જોકે, લાંબો સમય વીતી જવા છતાં આ કિંમતી ઘરેણાં પાછા ન મળતાં, અંતે છેતરાયેલી માતાએ રાણીપ પોલીસ મથકે વિજય મેઘવાલ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ આરોપીને પકડવા માટે તપાસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
એસ.જી.હાઈવે ઉપર મકરબા પાસે આવેલા સોલિટેયર બિઝનેસ પાર્કના ચોથા માળે આગ,૮૦ લોકોને સલામત નીચે ઉતારાયા |…

એસ.જી.હાઈવે ઉપર મકરબા પાસે આવેલા સોલિટેયર બિઝનેસ પાર્કના ચોથા માળે આગ,૮૦ લોકોને સલામત નીચે ઉતારાયા |...

કાગદડી પાસે બે ભાઇઓ સહિત પાંચ પર છરી, ધોકાથી જીવલેણ હુમલો | Five including two brothers fatally atta…

કાગદડી પાસે બે ભાઇઓ સહિત પાંચ પર છરી, ધોકાથી જીવલેણ હુમલો | Five including two brothers fatally atta...

દારૃની 71 બોટલ સાથે મહુવાનો શખ્સ ઝડપાયો | Man from Mahuva arrested with 71 bottles of liquor

દારૃની 71 બોટલ સાથે મહુવાનો શખ્સ ઝડપાયો | Man from Mahuva arrested with 71 bottles of liquor

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત | The Borde…

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત | The Borde…

1 year ago
કોલકાતાના દુર્ગા પૂજા પંડાલમાં અમદાવાદ પ્લેન ક્રેશની થીમથી વિવાદ, સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | kolkat…

કોલકાતાના દુર્ગા પૂજા પંડાલમાં અમદાવાદ પ્લેન ક્રેશની થીમથી વિવાદ, સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | kolkat…

12 months ago
સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો કરનાર પકડાયો | Man arrested for stabbing gy…

સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો કરનાર પકડાયો | Man arrested for stabbing gy…

9 months ago
ધ્રોલ નજીક સણોસરામાં એક સ્પિનિંગ મિલમાં કામ કરી રહેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનનો આપઘાત | A young migr…

ધ્રોલ નજીક સણોસરામાં એક સ્પિનિંગ મિલમાં કામ કરી રહેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનનો આપઘાત | A young migr…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News