gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોમનાથના દરિયામાં 3 યુવાનો તણાયા, 2નો બચાવ, એક લાપત્તા | 3 youths stranded in Somnath sea 2 rescued …

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
સોમનાથના દરિયામાં 3 યુવાનો તણાયા, 2નો બચાવ, એક લાપત્તા | 3 youths stranded in Somnath sea 2 rescued …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જોખમને લીધે પ્રતિબંધ હોવા છતાં ન્હાવા ગયા ને મોજું તાણી ગયું : મહારાષ્ટ્રના સોલાપુરનો પરિવાર દર્શનાર્થે આવ્યો ને દુર્ઘટના નડતાં શોકઃ દરિયામાં લાપત્તા બનેલા યુવાનની શોધખોળ હાથ ધરાઇ

વેરાવળ, પ્રભાસપાટણ, : સોમનાથના દરિયામાં મહારાષ્ટ્રના સોલાપુરના ૩ યુવાનો ન્હાવા જતા દરિયામાં તણાઇ ગયા હતા. જોકે તેમાંથી બે યુવાનોને ત્યાં હાજર સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા, જ્યારે ત્રીજો યુવાન લાપત્તા બન્યો હતો. આ બનાવથી ગમગીની વ્યાપી છે.

મહારાષ્ટ્રના સોલાપુરનો 13 સભ્યોનો પરિવાર જૂનાગઢ થઇ સોમનાથ ખાતે દર્શનાર્થે આવ્યો હતો. દર્શન બાદ પરિવારના યુવાનો સોમનાથના દરિયામાં ન્હાવા પડયા હતા. દરમિયાન દરિયામાં આવેલા વિકરાળ મોજામાં ત્રણ યુવાનો તણાઇ ગયા હતા. બનાવથી દરિયાકાંઠે રહેલા યાત્રિકોમાં બૂમાબૂમ થઇ પડી હતી.

બનાવના પગલે દરિયાકાંઠે રહેલા ફોટોગ્રાફર, સ્થાનિક ઘોડેસવારો તથા ઉંટ ગાડી ચલાવતા યુવાનોએ દરિયામાં જઇ બે યુવાનો રોહિત મધુકર સરગમ (ઉ.વ. 22) તથા સુમિત સુરજ તોડકરી (ઉ.વ. 25)ને બચાવી દરિયામાંથી બહાર કાઢ્યા હતા, જ્યારે ત્રીજો યુવાન વિઠ્ઠલ કલ્પા ભાલગાવકર (ઉ.વ. 22) દરિયામાં લાપત્તા બન્યો હતો. બનાવ અંગે સોમનાથ પોલીસને જાણ કરાતા પોલીસે બોટ મારફતે ફાયર બ્રિગેડની ટીમ તથા સ્થાનિક તરવૈયાઓની મદદથી લાપત્તા યુવાનને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે સોમનાથના દરિયામાં ન્હાવા ઉપર પ્રતિબંધ છે. આ અંગે જાહેરનામું પણ બહાર પડાયું છે અને તે અંગે બોર્ડ પણ લગાવાયા છે છતાં દરિયામાં લોકો ન્હાવા પડે છે અને દુર્ઘટના બને છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળની 3 જોડી સ્પેશિયલ ટ્રેન નિયમિત દોડશે | 3 pairs of special trains of Bhavnagar division w…
GUJARAT

ભાવનગર મંડળની 3 જોડી સ્પેશિયલ ટ્રેન નિયમિત દોડશે | 3 pairs of special trains of Bhavnagar division w…

May 23, 2026
જેસર તાલુકામાં છેલ્લા 4 દિવસથી ડીઝલની અછતથી ભારે હાલાકી | trouble in Jessar taluka due to diesel sho…
GUJARAT

જેસર તાલુકામાં છેલ્લા 4 દિવસથી ડીઝલની અછતથી ભારે હાલાકી | trouble in Jessar taluka due to diesel sho…

May 23, 2026
ચોમાસા પૂર્વે જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા અને કંટ્રોલ રૃમ કાર્યરત રાખવા નિર્દેશ | Instructions to remo…
GUJARAT

ચોમાસા પૂર્વે જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા અને કંટ્રોલ રૃમ કાર્યરત રાખવા નિર્દેશ | Instructions to remo…

May 23, 2026
Next Post
PMના ખાસ- જનસંઘી પરિવારની ઉપેક્ષા, આયાતીનાં પત્નીને પ્રમુખપદ | PM’s special neglect of Jan Sanghi fa…

PMના ખાસ- જનસંઘી પરિવારની ઉપેક્ષા, આયાતીનાં પત્નીને પ્રમુખપદ | PM's special neglect of Jan Sanghi fa...

બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 232 પોઈન્ટ વધીને 75415 | Banking finance st…

બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 232 પોઈન્ટ વધીને 75415 | Banking finance st...

ફોરેન ઈન્વેસ્ટરો : ફાઈનાન્શિયલ શેરોમાં પખવાડિયામાં રૂ.18000 કરોડની જંગી વેચવાલી | Foreign investors:…

ફોરેન ઈન્વેસ્ટરો : ફાઈનાન્શિયલ શેરોમાં પખવાડિયામાં રૂ.18000 કરોડની જંગી વેચવાલી | Foreign investors:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અફઘાન…                                             .

અફઘાન… .

7 months ago
પાલતુ કુતરા પર કાર ચડાવી મારી નાખતા સોસાયટીના રહીશ સામે ગુનો દાખલ | Crime registered against society…

પાલતુ કુતરા પર કાર ચડાવી મારી નાખતા સોસાયટીના રહીશ સામે ગુનો દાખલ | Crime registered against society…

8 months ago
બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ …

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ …

4 weeks ago
દુબઈમાં બે ભારતીય શ્રમિકોની હત્યા, પાકિસ્તાની નાગરિકે તલવારથી હુમલો કરી મારી નાખ્યાં | Two Indian wo…

દુબઈમાં બે ભારતીય શ્રમિકોની હત્યા, પાકિસ્તાની નાગરિકે તલવારથી હુમલો કરી મારી નાખ્યાં | Two Indian wo…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News