gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

PMના ખાસ- જનસંઘી પરિવારની ઉપેક્ષા, આયાતીનાં પત્નીને પ્રમુખપદ | PM’s special neglect of Jan Sanghi fa…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
PMના ખાસ- જનસંઘી પરિવારની ઉપેક્ષા, આયાતીનાં પત્નીને પ્રમુખપદ | PM’s special neglect of Jan Sanghi fa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની જાહેરાત કરાઈ : પંડિત દીનદયાળ ઉપાધ્યાયની વિચારધારા નહિ, પણ અમુક કહેવાતા વહીવટદારોની જોહુકમી ચાલતી હોવાનો ભાજપમાં જ ગણગણાટ 

જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની ભાજપ હાઇકમાન્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવતાની સાથે જ પક્ષમાં અંદરખાને નારાજગીનો સૂર ઉઠયો છે. વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો વહાવનારા જૂના જનસંઘી નેતાઓને કાપીને થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી આવેલા આયાતી નેતાના પત્નીને સર્વોચ્ચ પદ સોંપાતા ભાજપના જ વરિષ્ઠ આગેવાનોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમના અવારનવાર ખબર-અંતર પૂછતા હતા તેવા જૂના જનસંઘી નેતા પૂર્વ ધારાસભ્ય સ્વ.રત્નાબાપા ઠુમરના પુત્રવધૂ ચંપાબેન કીશોરભાઈ ઠુંમર પ્રમુખપદના પ્રબળ દાવેદાર હતા. જો કે પક્ષે તેમની બાદબાકી કરીને વિસાવદરની સરસઈ બેઠક પરથી માત્ર ૫૩ મતે માંડ-માંડ ચૂંટાયેલા લીનાબેન કાવાણીને પ્રમુખ જાહેર કર્યા છે. લીનાબેનના પતિ વિપુલ કાવાણી અગાઉ કોંગ્રેસમાં હતા અને થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા. વિપુલ કાવાણી ગત ટર્મમાં જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ રહ્યા બાદ હવે તેમના પત્નીને પ્રમુખપદ અપાતા જૂના કાર્યકરોએ બળાપો ઠાલવતા જણાવ્યું છે કે હવે ભાજપમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની વિચારધારા નહિ પણ અમુક કહેવાતા વહીવટદારોની જોહુકમી ચાલી રહી છે. વિજયના ઉત્સાહ વચ્ચે જે રીતે વર્ષો જૂના વફાદારોને સાઇડલાઇન કરી કોંગ્રેસ પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓને મહત્વના હોદ્દા લહાણીમાં અપાયા છે તે આગામી દિવસોમાં જૂનાગઢ ભાજપ માટે શિરદર્દ સાબિત થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 232 પોઈન્ટ વધીને 75415 | Banking finance st…

બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 232 પોઈન્ટ વધીને 75415 | Banking finance st...

ફોરેન ઈન્વેસ્ટરો : ફાઈનાન્શિયલ શેરોમાં પખવાડિયામાં રૂ.18000 કરોડની જંગી વેચવાલી | Foreign investors:…

ફોરેન ઈન્વેસ્ટરો : ફાઈનાન્શિયલ શેરોમાં પખવાડિયામાં રૂ.18000 કરોડની જંગી વેચવાલી | Foreign investors:...

મોંઘવારીનો માર: 10 દિવસમાં ત્રીજી વખત વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ કિંમતો | Petrol Diesel …

મોંઘવારીનો માર: 10 દિવસમાં ત્રીજી વખત વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ કિંમતો | Petrol Diesel ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત સાથેના સંબંધોમાં નવી શરુઆત કરવા તૈયાર કેનેડા, દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય | India and Canada a…

ભારત સાથેના સંબંધોમાં નવી શરુઆત કરવા તૈયાર કેનેડા, દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય | India and Canada a…

11 months ago
ફ્યૂઅલ ડ્યૂટી ઘટાડતા સરકાર પર ₹1 લાખ કરોડનો બોજ, પરંતુ ભારતનું અર્થતંત્ર મજબૂતઃ નિર્મલા સીતારમણનો દા…

ફ્યૂઅલ ડ્યૂટી ઘટાડતા સરકાર પર ₹1 લાખ કરોડનો બોજ, પરંતુ ભારતનું અર્થતંત્ર મજબૂતઃ નિર્મલા સીતારમણનો દા…

3 months ago
પતિ-પત્નીના ઝઘડા ચાલ્યા કરે,અમારી બહેનને સમજાવી છે,લઇ જાવ..તેમ કહી બનેવીને હાઇવે પર બોલાવી હુમલો | b…

પતિ-પત્નીના ઝઘડા ચાલ્યા કરે,અમારી બહેનને સમજાવી છે,લઇ જાવ..તેમ કહી બનેવીને હાઇવે પર બોલાવી હુમલો | b…

3 months ago
જુનાગઢથી નેપાળ જાત્રાએ જતી બસ ધોળકામાં દિવલ સાથે અથડાઇ | Bus going from Junagadh to Nepal for Jatra …

જુનાગઢથી નેપાળ જાત્રાએ જતી બસ ધોળકામાં દિવલ સાથે અથડાઇ | Bus going from Junagadh to Nepal for Jatra …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News