gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાંતેજની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત, 80 કરોડનું નુકસાન | santej chemical …

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
સાંતેજની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત, 80 કરોડનું નુકસાન | santej chemical …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ નજીક ગાંધીનગરની હદને અડીને આવેલા સાંતેજ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં શુક્રવારે સાંજે લાગેલી ભયાનક આગે ભારે તબાહી મચાવી છે. શુક્રવાર સાંજથી શરૂ થયેલી આગ પર કાબૂ મેળવ્યા બાદ, શનિવારે સવારે 7 વાગ્યે ફેક્ટરી પરિસરમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ આગના કારણે કંપનીને અંદાજે 80 કરોડ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

ક્યાં થઈ ઘટના?

સાંતેજ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી ફેઇથ ઇન્ડસ્ટ્રિયલ લિમિટેડ નામની કેમિકલ અને પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં શુક્રવારે સાંજે 05 વાગ્યે આગ લાગી હતી. શનિવારે સવારે ફેક્ટરીમાંથી એક અજાણ્યો મૃતદેહ મળી આવ્યો છે. જેને પોસ્ટમોર્ટમ અને ઓળખ માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો છે. આગ એટલી ભીષણ હતી કે તે બાજુમાં આવેલી ટેક્નો ઇન્સ્ટ્રુમેન્ટ ફેક્ટરીમાં પણ ફેલાઈ ગઈ હતી અને તેને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના 15 વાહનો અને 98 જેટલા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

જ્વલનશીલ કેમિકલના કારણે આગ ઝડપથી ફેલાઈ

ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે 05 વાગ્યે કંટ્રોલ રૂમને આગ લાગવાનો કોલ મળ્યો હતો. થલતેજ અને ચાંદખેડા ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફેક્ટરીમાં કેમિકલ અને પ્લાસ્ટિકના ઉત્પાદન માટે રાખવામાં આવેલો અતિ જ્વલનશીલ કાચો માલ હાજર હોવાથી આગે મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના કામદારોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.

આ પણ વાંચો : અમદાવાદ: 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક, મહિલા આરોપીનો પોલીસ પર સોનું-રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ

15 વાહનો અને 98 જવાનોએ રાત-દિવસ એક કર્યા

આગની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા મેગા સર્ચ અને ફાઇટીંગ ઓપરેશન શરૂ કરાયું હતું. આ ઓપરેશનમાં 20 કિલોલીટરની ક્ષમતા ધરાવતા 6 વોટર બાઉઝર, 1 ઇમરજન્સી મેડિકલ ટ્રાન્સપોર્ટ વ્હીકલ, 8 ફર્સ્ટ રિસ્પોન્ડર બોલેરો વાહનો કામે લગાડાયા હતા. ફાયર ટીમના 64 ફાયરમેન, 6 જમાદાર, 20 ડ્રાઇવર, 3 સબ-ઓફિસર, 3 સ્ટેશન ઓફિસર, 1 ડિવિઝનલ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર સહિત કુલ 98 લોકોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

નુકસાનીનો આંકડો મોટો, તપાસ શરૂ

આ દુર્ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. જો કે બીજા દિવસે વહેલી સવારે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ફેક્ટરીની અંદર લાગેલી આગના કારણે મશીનરી અને કેમિકલનો જથ્થો બળીને ખાખ થઈ જતા કરોડોનું નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસ અને ફોરેન્સિક (FSL) ની ટીમ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરીને આગનું કારણ શોધવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
Next Post
ગોધરામાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ‘ગ્લુ ટ્રેપ’ વેચતા 3 વેપારીઓ ઝડપાયા, SOGના દરોડા | godhra sog polic…

ગોધરામાં ઉંદર પકડવાની પ્રતિબંધિત 'ગ્લુ ટ્રેપ' વેચતા 3 વેપારીઓ ઝડપાયા, SOGના દરોડા | godhra sog polic...

BOBની કરન્સી ચેસ્ટમાંથી RBIના 8.70 કરોડ ચોરનારો બેંક કર્મી ઝડપાયો: રોકડેથી બંગલો ખરીદ્યો, 1 કરોડ ભંગ…

BOBની કરન્સી ચેસ્ટમાંથી RBIના 8.70 કરોડ ચોરનારો બેંક કર્મી ઝડપાયો: રોકડેથી બંગલો ખરીદ્યો, 1 કરોડ ભંગ...

અમદાવાદીઓ માટે ખુશખબર: વેકેશનને લઈ અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયમાં કરાયો વધારો …

અમદાવાદીઓ માટે ખુશખબર: વેકેશનને લઈ અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયમાં કરાયો વધારો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાઇક સવારે યુવતીનો હાથ પકડી કહ્યું,ચાલ બેસી જા..ઠપકો આપનાર પરિવારજનો પર હુમલો | Young man who held g…

બાઇક સવારે યુવતીનો હાથ પકડી કહ્યું,ચાલ બેસી જા..ઠપકો આપનાર પરિવારજનો પર હુમલો | Young man who held g…

11 months ago
લગ્નના માત્ર બે જ મહિનામાં પત્નીની હત્યા કરતો પતિ | Husband kills wife just two months into marriage

લગ્નના માત્ર બે જ મહિનામાં પત્નીની હત્યા કરતો પતિ | Husband kills wife just two months into marriage

5 months ago
સુઘડમાં ચાલવા નીકળેલા યુવાનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે ફરાર | Two absconders snatch mobile phone fr…

સુઘડમાં ચાલવા નીકળેલા યુવાનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે ફરાર | Two absconders snatch mobile phone fr…

11 months ago
ગિરમાં સિંહની જુગલ જોડીની વિદાય, વીરુ બાદ જયનું પણ અવસાન | Gir : A month after Veeru Jay of iconic l…

ગિરમાં સિંહની જુગલ જોડીની વિદાય, વીરુ બાદ જયનું પણ અવસાન | Gir : A month after Veeru Jay of iconic l…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News