gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ બિનહરીફ વિજેતા! આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના મોમાંથી કોળિયો છીનવાયો, જાણ…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in GUJARAT
0 0
0
બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ બિનહરીફ વિજેતા! આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના મોમાંથી કોળિયો છીનવાયો, જાણ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Anand District Panchayat: આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણી પહેલા બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા હોવાનું સામે આવ્યું છે. વાત એમ છે કે, ટેકનિકલ કારણોસર અને જાતિ પ્રમાણપત્ર મામલે ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થયુ છે. તેવામાં કોંગ્રેસના ઉમેદવારનો માર્ગ મોકળો થતાં તેઓ બિનહરીફ પ્રમુખ બને તે નિશ્ચિત જણાઈ રહ્યું છે, ત્યારે ભાજપના મોમાંથી કોળિયો છીનવાયોની સ્થિતિ ઉભી થઈ છે. 

બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ બિનહરીફ વિજેતા! 

આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખની ખુરશી અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે. આ માટે ભાજપે મયુરીબહેન પટેલ નામના મહિલાનું ફોર્મ ભર્યું હતું. મયુરીબહેન મૂળ મહારાષ્ટ્રના વતની છે અને તેમણે ગુજરાતમાં પટેલ જ્ઞાતિમાં લગ્ન કર્યા છે. આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણીમાં ઉમેદવારી કરતી વખતે મયુરીબહેને મહારાષ્ટ્ર સરકારનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરતાં કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. સમગ્ર મામલે બંને પક્ષના વકીલો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ દલીલો કરી હતી. 

આ પણ વાંચો: વડોદરા જિલ્લા પંચાયતની પહેલી મીટિંગ મળી, આજે 8 તાલુકા પંચાયતના પ્રમુખના નામો જાહેર થશે

આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના મોમાંથી કોળિયો છીનવાયો

ડીડીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમોના આધિન અન્ય રાજ્યનું અનામત પ્રમાણપત્ર ગુજરાતમાં માન્ય રાખી શકાય નહીં. અંતે ભાજપના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, 40 સભ્યોની આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે 33 બેઠકોની બહુમતી હોવા છતાં પ્રમુખમાં કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબહેન તડવી બિનહરીફ વિજેતા જાહેર થશે. જ્યારે કોંગ્રેસ પાસે 7 બેઠકો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
વડોદરા જિલ્લા પંચાયતની પહેલી મીટિંગ મળી, આજે 8 તાલુકા પંચાયતના પ્રમુખના નામો જાહેર થશે | president o…

વડોદરા જિલ્લા પંચાયતની પહેલી મીટિંગ મળી, આજે 8 તાલુકા પંચાયતના પ્રમુખના નામો જાહેર થશે | president o...

રાજ્યમાં ડીઝલની અછત મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું | Central government targeted over diesel …

રાજ્યમાં ડીઝલની અછત મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું | Central government targeted over diesel ...

VIDEO: અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ: ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી-સાગરીતો…

VIDEO: અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ: ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી-સાગરીતો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

2 weeks ago
પહલગામ : આતંકીઓએ ‘બાયસરન ખીણ’માં જ કેમ હુમલો કર્યો? NIAએ કર્યો ખુલાસો | Pahalgam Terror Attack NIA B…

પહલગામ : આતંકીઓએ ‘બાયસરન ખીણ’માં જ કેમ હુમલો કર્યો? NIAએ કર્યો ખુલાસો | Pahalgam Terror Attack NIA B…

10 months ago
ચીન પરની આયાત નિર્ભરતા ઘટાડવા તાઈવાનની ભારતને ઓફર, બંને દેશોના ફાયદાની વાત | taiwan can help india r…

ચીન પરની આયાત નિર્ભરતા ઘટાડવા તાઈવાનની ભારતને ઓફર, બંને દેશોના ફાયદાની વાત | taiwan can help india r…

1 year ago
ભારતની આ ટ્રેન સાઈકલ કરતાં પણ ધીમી ચાલે છે, તેમ છતાં દુનિયાભરના ટુરિસ્ટ છે દીવાના! | mettupalayam oo…

ભારતની આ ટ્રેન સાઈકલ કરતાં પણ ધીમી ચાલે છે, તેમ છતાં દુનિયાભરના ટુરિસ્ટ છે દીવાના! | mettupalayam oo…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News