gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હરિયાણા મૂળના માતા-પુત્ર યુ.કે.માં મેયર બન્યા | Mother son duo from Haryana become mayors in UK

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in INDIA
0 0
0
હરિયાણા મૂળના માતા-પુત્ર યુ.કે.માં મેયર બન્યા | Mother son duo from Haryana become mayors in UK
0
VIEWS
Share on FacebookShare on Twitter

2013માં બ્રિટન સ્થાયી થયેલા પરિવારની સિદ્ધિ

ભારતીય મૂળનો સૌથી યુવા મેયર બનેલો તુષાર વીસ વર્ષની વયે કાઉન્સિલર બન્યો હતો

નવી દિલ્હી: હરિયાણાના ભારતીય મૂળના પરિવારના ૨૩ વર્ષીય તુષાર કુમાર અને તેની માતા પરવીન રાની બંને યુ.કે.માં મેયર તરીકે  ચૂંટાઈ આવ્યા છે. મૂળ હરિયાણાના સોનિપત જિલ્લામાં રોહના ગામનો આ પરિવાર ૨૦૧૩માં બ્રિટન સ્થાયી થવા અગાઉ રોહતકમાં રહેતો હતો.

૧૩ મેના રોજ એલ્સ્ટ્રી અને બોરહેમવૂડ ટાઉન કાઉન્સિલના મેયર તરીકે પદ સંભાળીને તુષારે યુ.કે.માં ભારતીય મૂળના સૌથી યુવા મેયર બનીને ઈતિહાસ રચ્યો. અઠવાડિયા પછી તેની માતા પરવીન રાની પણ હર્ટ્સમેર બરો કાઉન્સિલની ભારતીય મૂળની પ્રથમ મેયર તરીકે ચૂંટાઈ આવી. તેમના પિતા સુનિલ દહિયાએ આ ઉપલબ્ધિને પરિવાર તેમજ ભારતીય સમુદાય માટે ગર્વની પળ ગણાવી.

સુનિલ દહિયાએ જણાવ્યું કે તુષાર અને પરવીન બંને કાયમ સમાજ સેવા અને સ્વયંસેવક તરીકે વ્યસ્ત રહ્યા હતા. તુષાર કિંગ્સ કોલજ લંડન ખાતે રાજનીતિનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે માત્ર વીસ વર્ષની વયે કાઉન્સિલર બન્યો હતો.

યુ.કે.માં સ્થાયી થવા છતાં પરિવાર હરિયાણામાં તેમના મૂળ સાથે જોડાયેલો રહ્યો છે અને નિયમિતપણે રોહતકની મુલાકાત લે છે. તુષાર અને પરવીન બંનેએ હિન્દી અને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા સ્વૈચ્છિક શિક્ષણ આપીને તેમજ સામાજિક કાર્યો દ્વારા યોગદાન આપ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝ અંગે થોડા સમયમાં જ ખુશ ખબર મળશે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને જણાવ્યું | US …
INDIA

May 25, 2026
મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ, ઉ.પ્રદેશના બાંદામાં 46.8 ડિગ્રી | Brahmap…

પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપનો શાનદાર વિજય | BJP wins a landslide victory in West Benga…
INDIA

પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપનો શાનદાર વિજય | BJP wins a landslide victory in West Benga…

May 24, 2026
Next Post
પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપનો શાનદાર વિજય | BJP wins a landslide victory in West Benga…

પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપનો શાનદાર વિજય | BJP wins a landslide victory in West Benga...

મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ, ઉ.પ્રદેશના બાંદામાં 46.8 ડિગ્રી | Brahmap…

મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ, ઉ.પ્રદેશના બાંદામાં 46.8 ડિગ્રી | Brahmap...

હોર્મુઝ અંગે થોડા સમયમાં જ ખુશ ખબર મળશે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને જણાવ્યું | US …

હોર્મુઝ અંગે થોડા સમયમાં જ ખુશ ખબર મળશે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને જણાવ્યું | US ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સયાજીગંજમાં યુવકની હત્યા કરી ફરાર થયેલો રાહુલ જામ્બુવા પાસેથી પકડાયો | rahul who had escaped after k…

8 months ago
અટલબ્રિજ યોગાસર્કલ પાસે સ્કૂલ બસની બ્રેક ફેઇલ થતાં બે કારને અડફેટમાં લીધી,વિદ્યાર્થીઓનો બચાવ | Schoo…

2 months ago
ગેરકાયદે દીવાલ તોડવા ગયેલા સ્ટાફની કામગીરી અટકાવી | Staff who went to demolish illegal wall stopped …

1 month ago
વડોદરાના તાંદલજામાં બેફામ ગતિએ દોડતા માટી ભરેલા ડમ્પરોને લોક ટોળાએ રોકી વિરોધ કર્યો | people protest…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News