gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડોર ટુ ડોર ગાડીના ડ્રાઇવરે દારૃના નશામાં અકસ્માત કર્યો | Door to door vehicle driver caused accident…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
ડોર ટુ ડોર ગાડીના ડ્રાઇવરે દારૃના નશામાં અકસ્માત કર્યો | Door to door vehicle driver caused accident…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ડોર ટુ ડોર ગાડીના ડ્રાઇવરે દારૃના નશામાં કારચાલકને ટક્કર મારી હતી. જેના પગલે લોકોએ તેને ઝડપી પોલીસને સુપરત  કરી દીધો હતો.

વારસિયા રિંગ રોડ પર ડોર ટુ ડોર કચરાની ગાડીના ડ્રાઇવરે આગળ જતી કારને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. જેના કારણે લોકો ઉશ્કેરાયા હતા અને ગાડી ઊભી કરાવી પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર જઇને કચરાની ગાડીના ડ્રાઇવરની પૂછપરછ કરતા તેણે દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી, હે.કો.રિયાઝભાઇએ અન્ય પોલીસ સ્ટાફ મારફતે કચરાની ગાડી અને  ડ્રાઇવરને પોલીસવાનમાં બેસાડીને વારસિયા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. પોલીસે ગ્રીન ગ્લોબ વેસ્ટ હેન્ડલિંગ પ્રા.લિ.ના કોન્ટ્રાક્ટર  જયેશ વિભાભાઇ ભરવાડ (રહે. ભરવાડ વાસ, આજવારોડ) ને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. જ્યારે  ડોર  ટુ ડોર ગાડીના ડ્રાઇવર મુકેશ માનસિંગભાઇ ડામોર (રહે. રાજીવનગર -૨, ખોડિયારનગર  ચાર રસ્તા પાસે, ન્યુ વી.આઇ.પી.રોડ) ની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ભાવનગર- સોમનાથ હાઈવે પર અંધારપટ્ટથી અકસ્માતને નિમંત્રણ | Darkness on Bhavnagar Somnath highway invit…

ભાવનગર- સોમનાથ હાઈવે પર અંધારપટ્ટથી અકસ્માતને નિમંત્રણ | Darkness on Bhavnagar Somnath highway invit...

ડેન્ગ્યૂ-મેલેરિયા નિયંત્રિત કરવા કાર્યવાહી, દક્ષિણના હાઈરિસ્ક વિસ્તારમાં ૧૪૧ મોસ્કીટો બ્રિડીંગ સ્પોટ…

ડેન્ગ્યૂ-મેલેરિયા નિયંત્રિત કરવા કાર્યવાહી, દક્ષિણના હાઈરિસ્ક વિસ્તારમાં ૧૪૧ મોસ્કીટો બ્રિડીંગ સ્પોટ...

ઋણ સ્વીકારની નવી રીત, ભાજપના કોર્પોરેટરોએ ધારાસભ્યની હાજરીમાં મન મુકીને ઠુમકા માર્યા | A new way of …

ઋણ સ્વીકારની નવી રીત, ભાજપના કોર્પોરેટરોએ ધારાસભ્યની હાજરીમાં મન મુકીને ઠુમકા માર્યા | A new way of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર: ફૂલડોલ મહોત્સવમાં દ્વારકા જતી પદયાત્રી યુવતીનું ગભરામણ બાદ મોત | Jamnagar: 18 Year Old Femal…

6 months ago
મહાગઠબંધનની શરમજનક હારથી તેજ પ્રતાપ ખુશ, ભાઈની પાર્ટી RJD પર પણ કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું | Biha…

9 months ago
વરસાદી વિઘ્ન વચ્ચે ધોળકાના વૌઠાના સુપ્રસિદ્ધ મેળાનો પ્રારંભ | The famous fair of Dholka Vautha begin…

10 months ago
ઓપરેશન સિંદૂરમાં સામેલ વાયુસેના અને BSFના જવાનોને વીરતા પુરસ્કાર, વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News