gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સત્તા ગુમાવતા જ મમતા બેનર્જી વિરુદ્ધ FIR દાખલ : લાગ્યા ગંભીર આરોપ | Mamata Banerjee FIR Registered S…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in INDIA
0 0
0
સત્તા ગુમાવતા જ મમતા બેનર્જી વિરુદ્ધ FIR દાખલ : લાગ્યા ગંભીર આરોપ | Mamata Banerjee FIR Registered S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fir on Mamta Banrjee : પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જી ફરી એકવાર મોટા વિવાદોમાં ઘેરાયા છે. તેમની વિરુદ્ધ સિલીગુડીના સાયબર પોલીસ સ્ટેશનમાં એક સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં તેમના પર સનાતન ધર્મ વિશે કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ કાનૂની ફરિયાદ એડવોકેટ રિંકી ચેટર્જી સિંઘ દ્વારા દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં દાવો કરાયો છે કે મમતા બેનર્જીના નિવેદનથી કરોડો લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે, અને તેનાથી સમાજમાં તણાવ પેદા થઈ શકે છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, ચૂંટણી પહેલા અને વર્ષ 2025 માં હિન્દુઓ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવાના આરોપસર આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપ છે કે વર્ષ 2025 માં કોલકાતા ખાતે આયોજિત ઇદના એક કાર્યક્રમ દરમિયાન તેમણે હિન્દુ સમુદાય અને સનાતન ધર્મ વિરુદ્ધ અશોભનીય નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત, ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ આવા જ નિવેદનો આપવાની વાત સામે આવી છે. ફરિયાદી એડવોકેટ રિંકી ચેટર્જીએ દાવો કર્યો છે કે, ‘મેં વર્ષ 2025 માં પણ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે મારી વાત સાંભળવામાં આવી ન હતી અને મારે માનસિક પ્રતાડનાનો સામનો પણ કરવો પડ્યો હતો.’

પ્રખ્યાત ગાયક કબીર સુમન વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ

બીજી તરફ, પશ્ચિમ બંગાળના પ્રખ્યાત ગાયક-ગીતકાર અને તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ કબીર સુમન પણ ફરી એકવાર કાયદાકીય ચક્રવ્યૂહમાં ફસાયા છે. તેમની વિરુદ્ધ કોલકાતામાં એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં તેમના પર મહિલાઓનું અપમાન કરવાનો અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતો કથિત વીડિયો કે નિવેદન આપવાનો આરોપ છે. આ ફરિયાદ ‘જાતિર કથા’ નામના એક સામાજિક સંગઠન દ્વારા નોંધાવવામાં આવી છે. સંગઠનના સભ્યોનો આરોપ છે કે, કબીર સુમને મહિલાઓ વિરુદ્ધ અત્યંત વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો છે, અને એવા નિવેદનો આપ્યા છે જેનાથી હિન્દુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.

સંગઠનના સભ્યોનું કડક વલણ

સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું છે કે તેઓ આ મામલે કાનૂની કાર્યવાહી માટે તમામ જરૂરી પગલાં ભરશે, અને આવા નિવેદનોને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે. સંગઠનના એક સભ્યએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, ‘પોતાને બુદ્ધિજીવી ગણાવતા કબીર સુમન અવારનવાર જાહેર મંચ પર મર્યાદાની સીમાઓ ઓળંગી ચૂક્યા છે. તેમની ટિપ્પણીઓ મહિલાઓ પ્રત્યે અપમાનજનક છે અને સમગ્ર હિન્દુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે’.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …

Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ ...

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | ...

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…

3 months ago
નીતિશ કુમારને મોટો ઝટકો, મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ CMની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો

નીતિશ કુમારને મોટો ઝટકો, મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ CMની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો

1 year ago
વડોદરામાં પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડ્યા, અનેક રજૂઆત પરંતુ નિવારણમાં ધાંધીયા | Vado…

વડોદરામાં પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડ્યા, અનેક રજૂઆત પરંતુ નિવારણમાં ધાંધીયા | Vado…

1 month ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 83111 ઉપર બંધ થતાં 83888 જોવાશે | The new week will see Sensex close at 8311…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83111 ઉપર બંધ થતાં 83888 જોવાશે | The new week will see Sensex close at 8311…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News