gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આમળા ગામની સીમમાં પવનચક્કીની સાઈટ પર અકસ્માતમાં શ્રમિકનું મોત | Worker dies in accident at windmill …

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
આમળા ગામની સીમમાં પવનચક્કીની સાઈટ પર અકસ્માતમાં શ્રમિકનું મોત | Worker dies in accident at windmill …
1
VIEWS
Share on FacebookShare on Twitter

કોન્ક્રિટ મિક્સ કરવાના ટીએમ મશીને મજૂરને અડફેટે લીધો

દાઠા પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર કોન્ક્રિટ મિક્સર મશીનના ચાલક સામે
ગુનો નોંધાયો

ભાવનગર – તળાજા તાલુકાના આમળા ગામની સીમમાં આવેલી પવનચક્કીની
સાઈડમાં કોન્ક્રિટ મિક્સ કરવાના મશીને શ્રમિકને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં
શ્રમિકનું મોત નિપજ્યું છે. બનાવ અંગે દાઠા પોલીસે ગુનો નોંધ્યો છે.

તળાજા તાલુકાના આમળા ગામે ચાલી રહેલા કે.પી.એનર્જીમાં કન્સ્ટ્રક્શનનું કામ
કરી રહેલી રાજ તિલક કંપનીમાં સિવિલ કોરન્ટ્રેક્ટના સુપરવાઈઝર હંસરાજભાઈ ઉર્ફે
હિતેશભાઈ નરસિંગભાઈ જાદવે દાઠા પોલીસ મથકમાં જીજે-૦૧-જેટી-૨૦૭૪ નંબરના કોન્ક્રિટ
મિક્સ કરવાના ટીએમ મશીનના ચાલક શિવનાથ તુલસી ઠાકુર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં
આમળા ગામે કે.પી.એનર્જી કંપનીની પવનચક્કીની સાઈટમાં પવનચક્કીના ફાઉન્ડેશનનું કામ
ચાલી રહ્યું હતું. જ્યાં મજૂરો મોડી રાતે કામ કરી રહ્યાં હતા અને આજે વહેલી સવારના
સમયે ફાઉન્ડેશનમાં કોન્ક્રિટ ખાલી કરવા ઉક્ત મશીનના ચાલકે મશીન રિવર્સમાં લેતા
કંપનીના મજુર મનોજ નેપાલ મરાણ્ડી (ઉ.વ.૩૩)ને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી.
જેને સારવાર માટે તળાજા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે
તેમને મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે દાઠા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી
હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
પરવાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં આધેડનું મોત | Middle aged man dies in accident near Parwala

તા.30થી 1 જૂન રાજ્યમાં આંધી સાથે તોફાની વરસાદની ચેતવણી | Warning of thunderstorms and heavy rain in …

તા.30થી 1 જૂન રાજ્યમાં આંધી સાથે તોફાની વરસાદની ચેતવણી | Warning of thunderstorms and heavy rain in ...

એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ , એક જ દિવસમાં મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડથી વધુની આવક | Advance Tax…

એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ , એક જ દિવસમાં મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડથી વધુની આવક | Advance Tax...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…

8 months ago
સિનિયર સિટીઝન દંપતિને ડીજીટલ એરેસ્ટ કરી ૧૧.૪૨ કરોડ પડાવી લેવાયા | cyber criminals duped 11 crore rup…

1 year ago
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અકસ્માતની હાર માળા: ગઈકાલે રાત્રે જુદા-જુદા ૩ અકસ્માત સર્જાયા | 3…

12 months ago
બાંગ્લાદેશમાં તારિક રહેમાનના શપથગ્રહણમાં PM મોદી નહીં જાય, આ નેતા થશે સામેલ | dhaka om birla banglad…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News