gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના એક ગામમાં મોડી રાત્રે ફિલ્મોની જેમ ગાડીઓ દોડી, પોલીસે ચેક કર્યું તો ચોંકી ઉઠી | jamnagar po…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
જામનગરના એક ગામમાં મોડી રાત્રે ફિલ્મોની જેમ ગાડીઓ દોડી, પોલીસે ચેક કર્યું તો ચોંકી ઉઠી | jamnagar po…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં મોડી રાત્રે રીતસરના ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. દારૂ ભરેલી એક ઇનોવા કાર બેફામ ગતિએ ગામની ગલીઓમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભારે ફફડાટ અને હડકંપ મચી ગયો હતો. પોલીસના પીછાથી ગભરાયેલા બુટલેગરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી સરકારી શાળાની પાછળ આવેલી એક દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ પોલીસ પકડથી બચવા બુટલેગર કાર ઘટનાસ્થળે જ મૂકી અંધારામાં ઓગળી ગયો હતો. આ સમગ્ર ઘટનાના લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

અડધી રાત્રે પોલીસનો હાઇ-વોલ્ટેજ પીછો

પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ જ્યારે પ્રોહિબિશન પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને પાકી ખાનગી બાતમી મળી હતી કે, એક ટોયોટા ઇનોવા કાર(નંબર: GJ-10-BG-3234)માં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવીને ફલ્લા તરફથી ખીજડિયા બાયપાસ તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીવાળા રૂટ પર પોલીસે વોચ ગોઠવીને ઇનોવા કારને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બુટલેગરે કાર ઊભી રાખવાના બદલે ફૂલ સ્પીડમાં ભગાડી મૂકી હતી. પોલીસે પણ સમય બગાડ્યા વિના આ શંકાસ્પદ કારનો ફિલ્મી ઢબે પીછો શરૂ કર્યો હતો.

આ પણ વાંચો : વલસાડમાં ઘરકંકાસ બાદ માતાએ 3 માસૂમને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઝેર ગટગટાવ્યાંની આશંકા

ગામની ગલીઓમાં રેસ અને શાળાની દીવાલ સાથે અકસ્માત

પોલીસ સતત પાછળ હોવાથી બુટલેગરે કારને બચાવવા માટે ખીમરાણા ગામની સાંકડી ગલીઓમાં નાખી દીધી હતી. જોકે, પૂરઝડપે દોડતી આ લક્ઝુરિયસ કાર સરકારી શાળાની પાછળના રસ્તા પાસે એક દીવાલ સાથે જોરદાર રીતે ભટકાઈ પડી હતી. કાર અટકી જતાં જ અંદર બેઠેલો શખ્સ તક જોઈને ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. શાંત ગામની અંદર આ પ્રકારે દારૂની હેરાફેરી અને બેફામ સ્પીડે કાર દોડાવવાની ઘટનાને પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. બુટલેગરોની આવી જોખમી કરતૂત સામે લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને સ્થળ પર જ વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયામાં વહેતા કર્યા હતા.

કારમાંથી મળ્યો 7 લાખ રૂપિયાનો દારૂ

અકસ્માતગ્રસ્ત ઇનોવા કારની પોલીસે તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ઇંગ્લિશ દારૂ (નાની બોટલ): કૂલ 4704 નંગ (કિંમત 7,05,600 રૂપિયા) ટોયોટા ઇનોવા કાર: 1 નંગ (કિંમત 4,00,000 રૂપિયા) કુલ જપ્ત મુદ્દામાલ: 11,05,600 રૂપિયા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
વાયદા બજારમાં કડાકો, ચાંદી એક ઝાટકે 4000 રૂપિયા સસ્તી, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ | Gold Silver Price C…

વાયદા બજારમાં કડાકો, ચાંદી એક ઝાટકે 4000 રૂપિયા સસ્તી, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ | Gold Silver Price C...

ત્રીસરી બેગમ હિન્દી ફિલ્મની વાર્તા ધર્માંતરણ વિશેની છે.

ત્રીસરી બેગમ હિન્દી ફિલ્મની વાર્તા ધર્માંતરણ વિશેની છે.

રાશન આપનારા ડીલરો અને લાભાર્થીઓ અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ત્રણ મોટી જાહેરાત કરાઈ | Modi Cabi…

રાશન આપનારા ડીલરો અને લાભાર્થીઓ અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ત્રણ મોટી જાહેરાત કરાઈ | Modi Cabi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજીનામાં પછી પણ સિદ્ધારમૈયા જ કિંગમેકર! પુત્ર માટે ખાસ મંત્રાલયો પર નજર, રાહુલ ગાંધીને આપ્યું ‘વિશ …

રાજીનામાં પછી પણ સિદ્ધારમૈયા જ કિંગમેકર! પુત્ર માટે ખાસ મંત્રાલયો પર નજર, રાહુલ ગાંધીને આપ્યું ‘વિશ …

1 month ago
હોર્મુઝની ખાડીમાં નાકાબંધી વચ્ચે ઈરાને ભારત સાથે નિભાવી મિત્રતા! ટોલ ટેક્સ અંગે મોટી જાહેરાત | Iran …

હોર્મુઝની ખાડીમાં નાકાબંધી વચ્ચે ઈરાને ભારત સાથે નિભાવી મિત્રતા! ટોલ ટેક્સ અંગે મોટી જાહેરાત | Iran …

3 months ago
દેશની સૌથી મોટી બેંક SBIએ આપ્યો મોટો ઝટકો, 15 ઓગસ્ટથી આપવા પડશે વધારે પૈસા | SBI Hikes Charges From …

દેશની સૌથી મોટી બેંક SBIએ આપ્યો મોટો ઝટકો, 15 ઓગસ્ટથી આપવા પડશે વધારે પૈસા | SBI Hikes Charges From …

11 months ago
સાસરિયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ફિનાઈલમાં નાખવાની ટીકડીઓ ખાઈ લીધી | Tired of being harassed by h…

સાસરિયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ફિનાઈલમાં નાખવાની ટીકડીઓ ખાઈ લીધી | Tired of being harassed by h…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News