gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

LRD ઉમેદવારો આનંદો! લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 6 જૂનથી કોલલેટર નીકળશે | LRD Exam D…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
LRD ઉમેદવારો આનંદો! લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 6 જૂનથી કોલલેટર નીકળશે | LRD Exam D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LRD Exam Date 2026 Out: ગુજરાત પોલીસ હેઠળ ભરતી જાહેરાત ક્રમાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ભરતી બોર્ડ અનુસાર, આગામી 14 જૂન, 2026ના રોજ લેખિત પરીક્ષા યોજાશે. જેના કૉલ લેટર 6 જૂનના બપોરે 2 વાગ્યાથી Ojas પરથી ડાઉનલોડ કરી શકાશે. 

આગામી 14 જૂને LRDની લેખિત પરીક્ષા

ગુજરાત પોલીસ દળમાં જોડાવાનું સપનું જોતાં લાખો યુવાનો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ(LRD) અને PSIની કુલ 13,591 જગ્યાઓ માટે શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ LRD કુલ 12,733 જગ્યા માટે આગામી 14 જૂનના રોજ લેખિત પરીક્ષા લેવાશે. જેના કૉલલેટર ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. 

2.60 લાખથી વધુ ઉમેદવારોની કસોટી

પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષાનું પરિણામ ગત 2 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1.73 લાખથી વધુ પુરુષ ઉમેદવાર અને કુલ 89405 મહિલા ઉમેદવાર શારીરિક કસોટીમાં પાસ થયા હતા. આમ કુલ 2.62 લાખથી વધુ ઉમેદવારો LRDની લેખિત પરીક્ષા આપશે.

આ પણ વાંચો: પોલીસ ભરતી માટે મહત્ત્વના સમાચાર: વાયરલેસ-મોટર ટ્રાન્સપોર્ટ PSIની લેખિત પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર

લોકરક્ષક કેડર (Lok rakshak Cadre) – કુલ 12,733 જગ્યા

• બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942

• હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 2458

• હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002

• જેલ સિપાહી (પુરુષ): 300

• જેલ સિપાહી (મહિલા / મેટ્રન): 31

LRD પુરુષ ઉમેદવારનું શારીરિક કસોટીનું પરિણામ જોવા અહીં ક્લિક કરો

LRD મહિલા ઉમેદવારનું શારીરિક કસોટીનું પરિણામ જોવા અહીં ક્લિક કરો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: ગીર પુર્વમાં સિંહોના મોત વચ્ચે 12 વેટરનરી ડોક્ટરોએ આપ્યા રાજીનામા..
GUJARAT

અમરેલી: ગીર પુર્વમાં સિંહોના મોત વચ્ચે 12 વેટરનરી ડોક્ટરોએ આપ્યા રાજીનામા..

May 27, 2026
ખાસવાડી સ્મશાન મહારાષ્ટ્રીયન સમાજ માટે દસપિંડ વિધિની જગ્યા આપવામાં લોલીપોપ : સંસદ સભ્યને રજૂઆત | Lol…

સુરત ભાજપમાં પદાધિકારીઓની પસંદગી પહેલા રાજકીય ઘમાસાણ : નો-રિપીટેશન થિયરીને ફાયદા પ્રમાણે વ્યાખ્યાયિત…

Next Post
સુરત પાલિકાની નવી બોર્ડ બને તેના એક દિવસ પહેલા કતારગામમાં દબાણ હટાવાયા | encroachment lifted in Kata…

સુરત પાલિકાની નવી બોર્ડ બને તેના એક દિવસ પહેલા કતારગામમાં દબાણ હટાવાયા | encroachment lifted in Kata...

પોલીસ ભરતી માટે મહત્ત્વના સમાચાર: વાયરલેસ-મોટર ટ્રાન્સપોર્ટ PSIની લેખિત પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ…

પોલીસ ભરતી માટે મહત્ત્વના સમાચાર: વાયરલેસ-મોટર ટ્રાન્સપોર્ટ PSIની લેખિત પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ...

સુરત ભાજપમાં પદાધિકારીઓની પસંદગી પહેલા રાજકીય ઘમાસાણ : નો-રિપીટેશન થિયરીને ફાયદા પ્રમાણે વ્યાખ્યાયિત…

સુરત ભાજપમાં પદાધિકારીઓની પસંદગી પહેલા રાજકીય ઘમાસાણ : નો-રિપીટેશન થિયરીને ફાયદા પ્રમાણે વ્યાખ્યાયિત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

8 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ભૂકંપ’ આવવાનો હતો? જાણો શું હતો અજિતનો પ્લાન | Ajit Pawar Plan…

4 months ago
નસવાડીમાં ડીઝલ માટે ‘પડાપડી’: કાળઝાળ ગરમીમાં ખેડૂતો 5-5 કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર | naswadi diese…

5 days ago
એન્જિનિયરિંગની વિદ્યાર્થિની પર દુષ્કર્મ બાદ યુવાનનું બ્લેકમેલિંગ | rape on engineering student

11 months ago
2025માં IPO દ્વારા વિક્રમી એવા રૂ. 1.76 લાખ કરોડ એકત્ર કરાયા | Record Rs 1 76 lakh crore raised thro…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News